Posts

Showing posts from August, 2023

रक्षा बंधन पर्व देव देवी।

Image
*🌹रक्षा बंधन : कौन-से देवी-देवता आपस में हैं भाई-बहन🌹* 💐💐💐💐💐💐💐 *🌼प्रतिवर्ष श्रावण मास में रक्षा बंधन का त्योहार मनाया जाता है। इस दिन बहनें अपने भाई को राखी बांधती हैं। यह पर्व प्राचीनकाल से ही चला आ रहा है। वैदिक काल में भी राखी का त्योहार मनाया जाता था। आओ जानते हैं किस देवता या भगवान की है कौनसी बहन हैं।* *🌸1. देवी मनसा और वासुकी :-* देवी मनसा के भाई नागराज वासुकी हैं। वासुकी शिव के गण हैं। रक्षाबंधन मनाने से पहले मनसा देवी के भाई वासुकी को सबसे पहले राखी बांधी जाती है। *🌸2. यम और यमुना :-* यमराज की बहन यमुना ने राखी बांधकर उन्हें अजरता और अमरता के वरदान से संपूर्ण किया था। *🌸3. श्री विष्णु और सरस्वती :-* एक पौराणिक कथा के अनुसार श्रीविष्णु और माता सरस्वती आबस में बहन और भाई हैं। *🌸4. श्री विष्णु और मीनाक्षी :-* दक्षिण भारत की प्रचलित मान्यता के अनुसार मीनाक्षी देवी नामक एक देवी भगवान शिव की पत्नी पार्वती का अवतार और भगवान विष्णु की बहन थीं। *🌸5. भगवान शिव और असावरी देवी :-* कहते हैं कि पार्वती अकेली रहती थीं तो उन्होंने एक बार शिव से कहा कि काश मेरी ननद होती तो अच्छा...

रुद्री पाठ अभ्यास

Image
*🙏 રુદ્રી 🙏* રુદ્રીનાં આઠ અધ્યાય હોવાથી અષ્ટાધ્યાયી કહેવાય છે,તથા જેમાં ભગવાન રુદ્ર એટલે કે શિવજીનું વર્ણન હોવાથી ‘રુદ્રી’ કહેવાય છે. આ આઠ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયને ‘શિવસંકલ્પ સૂકત’નાં નામે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં આવતા છ મંત્રોમાં આપણા મનનું સૂક્ષ્મ વર્ણન છે. શાસ્ત્ર અનુસાર બ્રહ્માએ પહેલા માનવીનાં મનની રચના કરી ત્યાર બાદ માનવ શરીરની રચના કરી છે. *પ્રથમ અધ્યાય*  પ્રથમ અધ્યાયમાં ઋષિઓ શિવજીને પ્રાર્થના કરે છે. હે શિવજી! અમારું આ ચંચળ મન અનેક પ્રકારનાં તર્ક-વિતર્ક અને વિચારો કરે છે. આપની પૂજામાં સ્થિર બનતું નથી. આપ અમારા આ મર્કટ જેવા મનને સ્થિર કરો, પવિત્ર વિચારોવાળું બનાવો. દરેક મંત્રનાં અંતમાં આવે છે ‘તન્મે મન: શિવસંકલ્પમસ્તુ’ હે શિવ! અમારું મન ઉદાર અને પવિત્ર બનો. *દ્વિતીય અધ્યાય* અષ્ટાધ્યાયી રુદ્રીનાં બીજા અધ્યાયને આપણે ‘પુરુષસૂકત’નાં નામે જાણીએ છીએ. આ પુરુષસૂકત ભારત વર્ષનાં દરેક પંડિતો બોલે છે. તેના દિવ્ય મંત્રોથી દેવોની ષોડશોપચાર પૂજા થાય છે. આ પુરુષસૂકતનાં ૧૬ મંત્રોમાં વિષ્ણુ પરમાત્માનાં વ્યાપક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં જેમ વિષ્ણુ ભગવા...

yog વિશે

*🚩શ્રી ગણૈશાય નમ:-🚩 🌸વૈધૃતિ/વ્યતિપાત યોગ 🌸*          *||વિશેષ લેખ ||*  ~~~~~~~~~~~~~~~~~ અધિક માસના આપ સૌને જય શ્રી કૃષ્ણ..   *(આપ સૌના કહેવાથી આ વિશેષ લેખ રજૂ કરું છું.)*  આપણે સૌ જાણીએ છીએ કે આખાય અધિક માસનું તો ઉત્તમ ફળ છે જ. પણ એમાંય જો વૈધૃતિ કે વ્યતિપાત જેવા યોગ આવે તેનું દાન પુણ્ય માટે અધિક ફળ આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે. આ યોગમાં દાન કે પુણ્ય કરવાથી *"दत्तं भवति चाक्षयम्"* એટલે કે અક્ષય (અનેકગણું) ફળ પ્રાપ્ત થાય છે.    આમ તો દરેક ગુજરાતી મહિનામાં એકવાર આ યોગ આવે છે, પરંતું આ અધિક મહિનામાં બે વાર વ્યતિપાત યોગ આવે છે.  જ્યોતિષ ની દ્રષ્ટિએ આ બન્ને યોગ અશુભ માનવામાં આવે છે, પરંતુ પુરુષોત્તમ માસમાં આવતાં આ બન્ને યોગ પૂજનીય છે. કારણકે વૈધૃતિ અને વ્યતિપાત આ બન્ને યોગ નાં દેવતા રુદ્ર છે. અને એમાંય સોનામાં સુગંધ સમાન અધિક માસ પણ શ્રાવણ છે. જે મહાદેવ નો મહિનો છે. આ યોગના દિવસે વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને 16 વસ્તુઓનું દાન કરવાથી રિદ્ધિ-સિદ્ધિ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસમાં તો બધા જ દિવસો પર્વ ગણ...

રુદ્રી પાઠ શિવ પૂજા.

Image
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।  नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नम: शिवाय ॥ जो शिव नागराज वासुकि का हार पहिने हुए हैं, तीन नेत्रों वाले हैं, तथा भस्म की राख को सारे शरीर में लगाये हुए हैं, इस प्रकार महान् ऐश्वर्य सम्पन्न वे शिव नित्य–अविनाशी तथा शुभ हैं। दिशायें जिनके लिए वस्त्रों का कार्य करती हैं, अर्थात् वस्त्र आदि उपाधि से भी जो रहित हैं; ऐसे निरवच्छिन्न उस नकार स्वरूप शिव को मैं नमस्कार करता हूँ।🙏🙏 रुद्राष्टाध्यायी यजुर्वेद का अंग है और वेदों को ही सर्वोत्तम ग्रंथ बताया गया है। 🙏🙏🙏 वेद शिव के ही अंश है वेद: शिव: शिवो वेद:। अर्थात् वेद ही शिव है तथा शिव ही वेद हैं, वेद का प्रादुर्भाव शिव से ही हुआ है। भगवान शिव तथा विष्णु भी एकांश हैं तभी दोनो को हरिहर कहा जाता है, हरि अर्थात् नारायण (विष्णु) और हर अर्थात् महादेव (शिव) वेद और नारायण भी एक हैं वेदो नारायण: साक्षात् स्वयम्भूरिति शुश्रुतम्। यही कारण है कि भारतीय संस्कृति में वेदों का इतना महत्व है तथा इनके ही श्लोकों, सूक्तों से पूजा, यज्ञ, अभिषेक आदि किया जाता है। शिव से ही सब है तथा सब...

श्रावण मास आरंभ शिव मंदिर।।

Image
*🌞 🚩 । l ॐ l । 🚩 🌞* 🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉  *सुप्रभातम् स्नेह वंदनम्*   🌐 *आज का पंचांग* 🌐  ⛳ *तिथि*…..१ ( एकम )  🙏 यज्ञनारायण इष्टि 🙏 💐 श्रावणमासारंभ 💐 🍀 शिवपूजनारंभ 🍀 🌺 बृहस्पति पूजन 🌺 🌝 चंद्र दर्शन 🌝 💎 शुक्र पूर्वोदय 💎 🌞 सूर्य मघा एवं सिंहमें मध्याह्न ०१ः३३ से 🌞 🌷 संक्रांति पुण्यकाल प्रातः ०७ः०९ से ०१ः३३ तक 🌷 🪻 मानसपूजा समाप्त ( बंगाल ) 🪻 1️⃣7️⃣-0️⃣8️⃣-2⃣0⃣2⃣3️⃣ 🔔 *वार*..….गुरुवार  🦚 *नक्षत्र*….मघा 🪔 *योग*……परिघ ✳️ *करण*….किंस्तुघ्न 🌅 *सूर्योदय* :- ०६ः१८ 🌌 *सूर्यास्त* :- ०७ः०९ 🌓 *पक्ष*........शुक्ल 🌝 *चन्द्र राशि*...सिंह  ⛱️ *ऋतु*.........वर्षा 🪷 *मास*.....नीज श्रावण *कलियुगाब्द*......५१२५ 🌎 *विक्रम संवत्*.....२०७९ 🌏 *शक संवत्*...... १९४५ 🌹 *अभिजीत मुहूर्त…मध्याह्न १२ः४५ से ०२ः१० तक 🌚 *राहुकाल*….दोपहर ०२ः१८ से ०३ः५२ तक  ( शुभ कार्य वर्जित )   🙏 ॐ नमः शिवाय। 🙏 🌻 *।। आपका दिन मंगलमय हो ।।* 🌻        🙏 ● *जय श्री कृष्ण* ● 🙏 🙏 श्रावण मास आरंभ 🙏 १७-८-२३ गुरुवार...

today darshan.11/08/23

Image
आज के भस्मारती दर्शन  श्री महाकालेश्वर मंदिर उज्जैन, तृतीय ज्योतिर्लिंग - उज्जैन (मध्यप्रदेश) दिनांक: 11 अगस्त 2023 (शुक्रवार) प्रात : शृंगार भगवती राज राजेश्वरी श्री अन्नपूर्णा माता दर्शन।  अन्नपूर्णा शक्तिपीठ अंबासन। आज का पंचांग। *श्री हरिदासो विजयतेतराम*  *श्रीमत्कुंजबिहारिन्यै: नम:* 🌞 ~ *आज का पंचांग* ~ 🌞 🌤️ *दिनांक - 11 अगस्त 2023* 🌤️ *दिन - शुक्रवार* 🌤️ *विक्रम संवत - 2080 (गुजरात - 2079)* 🌤️ *शक संवत -1945* 🌤️ *अयन - दक्षिणायन* 🌤️ *ऋतु - वर्षा ॠतु*  🌤️ *मास - अधिक श्रावण* 🌤️ *पक्ष - कृष्ण*  🌤️ *तिथि - एकादशी पूर्ण रात्रि तक* 🌤️ *नक्षत्र - मृगशिरा 12 अगस्त सुबह 06:02 तक तत्पश्चात आर्द्रा* 🌤️ *योग - व्याघात शाम 03:06 तक तत्पश्चात हर्षण* 🌤️ *राहुकाल - सुबह 10:35 से दोपहर 12:14 तक* 🌞 *सूर्योदय- 05:38* 🌤️ *सूर्यास्त- 18:49* 🚩 _*स्थानीय समयानुसार अभिजीत मुहूर्त, राहुकाल सूर्यास्त सूर्योदय चंद्रोदय, चंद्रास्त समय में अंतर सम्भव है.....*_ 🚩 👉 *दिशाशूल- पश्चिम दिशा में* 🚩 *व्रत पर्व विवरण - एकादशी वृद्धि तिथि* 💥 *विशे...

ऋद्री क्या है।

Image
*રુદ્રી શું છે?*              રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.              રુદ્રી વિશે કહેવાય છે કે         “રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર"  એટલે કે, રુત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી.          વેદોમાં રુદ્રી અંગેના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે. રૂદ્રની આ સ્તુતી, રુદ્રીમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્રની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે.  સ્થૂળ રીતે આ અધ્યાયોમાં: - પ્રથમ અધ્યાયમાં...

પુષ્પ puja

🕉️👏🕉️👏🕉️👏 નમઃ શિવાય, જય માતાજી. આપણે રોજ ઘરે કે મંદિરમાં ‌ભગવાનની પૂજા કરીએ છીએ. એમાં આપણે જુદા જુદા ફૂલો પણ અર્પણ કરતા હોઈએ છીએ. પરંતુ જાણે અજાણે ‌આપણે‌‌ જે તે દેવ-દેવીને ગમે તે ફૂલ ચઢાવીએ  છીએ . પણ દરેક દેવ દેવી માટે ‌ચોક્કસ જાતનાં ફૂલ નક્કી હોય છે. એટલે ‌દરેક દેવ દેવીને‌ જે ફૂલ વર્જિત છે અને‌જે ફૂલ ચઢાવવા લાયક છે તે જાણવું જરૂરી છે. આજે આપણે અલગ અલગ‌ દેવ દેવીની પૂજા માટે વપરાતા આને ન વપરાય એવા ફૂલો વિશે જાણીએ. ગણેશજી :- ગણેશજીને તુલસી સિવાયનાં તમામ પત્ર‌ - પુષ્પ ચઢાવી શકાય છે. એમાંય લીલી કે સફેદ દૂર્વા પણ ખૂબ પ્રિય છે. દૂર્વા ત્રણ કે પાંચ પાંખડી વાળી હોવી જોઈએ. ગણપતિ દાદાને ભોગમાં ગમે તેટલી વાનગીઓ ધરો‌ પરંતુ એમને સૌથી પ્રિય એવા લાડુનો ભોગ ધરાવવાથી દાદા પ્રસન્ન થાય છે. ૨ :- દેવી ( માતાજી) માટે. ભગવાન ભોલેનાથને જે‌ ફૂલો‌ ચઢાવાય છે તમામ ફૂલો માતાજીને‌ અર્પણ કરી શકાય છે. જેટલા પણ લાલ રંગના ફૂલ છે તે બધા માતાજીને‌ અર્પણ કરી શકાય છે. અને‌ સુગંધિત તથા સફેદ ફૂલો માતાજીને‌ અત્યંત પ્રિય છે. આમાં ઘણા વિદ્વાનો અને શાસ્ત્રોમાં આકડો અને મંદાર પુષ્પનો‌ નિષેધ‌ છે આને અમુક ચોક્કસ પૂજા કરવા...

ભગવાન શ્રી વિષ્ણુજી માટે વિહિત ફૂલ :-

Image
ભગવાન શ્રી વિષ્ણુજી માટે વિહિત ફૂલ :-  ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. એક બાજુ અસંખ્ય રત્નો, મણિ કે સ્વર્ણ નિર્મિત ફૂલો ચઢાવીએ અને બીજી બાજુ તુલસી દલ ચઢાવવામાં આવે તો ભગવાનને તુલસી દલ વધુ પ્રિય લાગે છે. ભગવાનને અતિ કિંમતી કૌસ્તુભ મણિ પણ એટલો પ્રિય નથી જેટલાં પ્રિય તુલસી દલ છે.ભગવાનને શ્યામ તુલસી પ્રિય છે પરંતુ એનાથીય વધુ પ્રિય શ્વેત તુલસી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે તુલસી દલથી પૂજિત શિવલિંગ કે વિષ્ણુજી ની પ્રતિમાનાં દર્શન કરવાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ મુક્તિ મળે છે. એક બાજુ માલતી કે અન્ય પુષ્પોની માળા હોય અને બીજી બાજુ વાસી તુલસી દલની માળા હોય તો ભગવાન વાસી તુલસની માળા વધુ પસંદ કરે છે . ભગવાનને ફૂલો સાથે પાન પણ ચઢાવાય છે. એમાં જે જે ફૂલ ચઢાવાય છે તે દરેક છોડ અને વૃક્ષનાં પાન ચઢાવી શકાય છે. આમાં પણ એક એક પાન બીજા પાન કરતાં ચડિયાતાં ફળ આપનાર છે પરંતુ આ બધામાં તુલસી દલ ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.  નરસિંહ પૂરાણમાં ફૂલોની વિશેષતા વિશે વર્ણન કર્યું છે તે‌ મુજબ દશ સુવર્ણ પુષ્પો ચઢાવવાથી જે ફળ મળે છે તે ફળ એક ગરમાળાનું પુષ્પ ચઢાવવાથી મળે છે. આ રીતે જેમ શિવ પૂજામ...