Posts

Showing posts with the label sanskrit

सप्तमर्यादा: कवयस्तचक्षु: । shastri bhavnagar

Image
હર મહાદેવ  spiritual shastri  सप्तमर्यादा: कवयस्तचक्षु: ।  કવિજન – જ્ઞાનીજન – વિદ્વતજન માટેની સપ્તપદી   વેદમાં વર્ણવેલી સાત મર્યાદાઓ...  [ ૧]  કામ – ક્રોદ્ધ – લોભ  આ ત્રણે વિકૃત વિચારોમાંથી નિપજતા ખોટા વિચારો  એમાંથી પોતાની જાતને બચાવવી સમયે સમયે આ ત્રણે જીવનમાં જરૂરી છે  પણ આ ત્રણેનો જીવનમાં અને  વિચારોમાં અતિરેક ન થવા દેવો..  [ ૨] ધ્યુત અને મધ્યપાનથી બચવું –   કોઈ જાતનો જુગાર ન રમવો અને  દેહને નુકશાન કરે એવો કોઈ નશાને આધીન ના થવું  આ બેમાંથી જીવનકવનને બચાવવું..   આ બે થી દૂર રહેવું...  [ ૩] મારામારી ન કરવી...    કવિજન – જ્ઞાનીજન – વિદ્વતજન આ ક્યારેય  દૈહિક મારામારી તો ન જ કરે પણ ક્યારેક  વચનોનો માર મારી ને મારામારી કરતાં હોય છે  પ્રવચન કરવા ઊભા થયેલા વક્તા સામે  આંગળી ચીંધી ને કહે કે – આણે બહુ લાંબુ કર્યું –  એ પણ એક જાતની મારામારી જ છે  કારણ વગરના ઘર્ષણો ઊભા ન કરવા...  [ ૪] નારીની અવગણના ન કરવી –   વિચારશીલ પુરુષો પોતાની રચનાઑ દ્વારા  આપણને કહે છે કે ...

स्वस्तिवाचन और शान्तिकरण

હર મહાદેવ || स्वस्तिवाचन और शान्तिकरण || **************************** II स्वस्तिवाचन II एक धार्मिक कर्म जिसमें कोई शुभ कार्य आरंभ करते समय मांगलिक मंत्रों का पाठ किया जाता है। स्वस्ति मन्त्र शुभ और शांति के लिए प्रयुक्त होता है। स्वस्ति = सु + अस्ति = कल्याण हो। ऐसा माना जाता है कि इससे हृदय और मन मिल जाते हैं। स्वस्ति मन्त्र का पाठ करने की क्रिया स्वस्तिवाचन कहलाती है।  ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥ ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ हिन्दी भावार्थ:- महान कीर्ति वाले इन्द्र हमारा कल्याण करो, विश्व के ज्ञानस्वरूप पूषादेव हमारा कल्याण करो। जिसका हथियार अटूट है ऐसे गरुड़ भगवान हमारा मंगल करो। बृहस्पति हमारा मंगल करो। स्वस्ति-वाचन सभी शुभ एवं मांगलिक धार्मिक कार्यों को प्रारम्भ करने से पूर्व वेद के कुछ मन्त्रों का पाठ होता है, जो स्वस्ति-पाठ या स्वस्ति-वाचन कहलाता है । इस स्वस्ति-पाठ में ‘स्वस्ति’ शब्द आता है, इसलिये इस सूक्त का पाठ कल्याण करनेवाला है । ऋग्वेद प्रथम मण्डल का यह ८९वाँ सूक्त शुक्लयजु...

સરસ્વતિ મંત્ર.

Image
સરસ્વતી મંત્ર: યા કુંદેદુ તુષાર હાર ધવલા યા શુભ્ર વૃસ્તાવતા, યા વીણા વર દણ્ડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. યા બ્રહ્માચ્યુત શંકર: પ્રભૃતિર્ભિ દેવૈ સદા વન્દિતા, સા મામ પાતુ સરસ્વતી ભગવતી નિ:શેષ જાડ્યા પહા. મંત્રનો અર્થ જે વિદ્યાની દેવી ભગવતી સરસ્વતી કુન્દના ફળ, ચંદ્રમા, હિમરાશિ અને મોતીના હારની જેમ ધવલ વર્ણના છે અને જે શ્વંત વસ્ત્ર ધારણ કરે છે, જેમના હાથમાં વીણા-દણ્ડ શોભાયમાન છે, જેમણે સફેદ કમળ પર આસન ગ્રહણ કર્યું છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાન જેમની સદા પૂજા કરે છે. તે સંપૂરમ જડતા અને અજ્ઞાનને દૂર કરનારી મા સરસ્વતી અમારું રક્ષણ કરે. જો તમે ભણતા હોય તો આ મંત્રનો જાપ કરવાથી તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આની સાથે જ તમે તમારા અભ્યાસ પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે અભ્યાસ વિના સફળતાની કામના કરવી વ્યર્થ છે. (અહીં આપેલી બધી માહિતી શાસ્ત્રો અને ગ્રંથોમાં વર્ણવેલી છે. જો કે એને અપનાવતા પહેલા કોઈ વિશેષ પંડિત કે જ્યોતિષીની સલાહ અવશ્ય લઇ લો.)

संस्कृत भाषा सरलम।

🌹🌹संस्कृतं संस्कृतेर्मूलम्🌹🌹  🌹संस्कृत की प्रसिद्ध लोकोक्तियाँ🌹 *1. संघे शक्ति: कलौ युगे। – एकता में बल है।* *2. अविवेक: परमापदां पद्म। – अज्ञानता विपत्ति का घर है।* *3. कालस्य कुटिला गति:। – विपत्ति अकेले नहीं आती।* *4. अल्पविद्या भयंकरी। – नीम हकीम खतरे जान।* *5. बह्वारम्भे लघुक्रिया। – खोदा पहाड़ निकली चुहिया।* *6. वरमद्य कपोत: श्वो मयूरात। – नौ नगद न तेरह उधार।* *7. वीरभोग्य वसुन्धरा। – जिकसी लाठी उसकी भैंस।* *8. शठे शाठ्यं समाचरेत् – जैसे को तैसा।* *9. दूरस्था: पर्वता: रम्या:। – दूर के ढोल सुहावने लगते हैं।* *10. बली बलं वेत्ति न तु निर्बल : जौहर की गति जौहर जाने।* *11. अतिदर्पे हता लंका। – घमंडी का सिर नीचा।* *12. अर्धो घटो घोषमुपैति नूनम्। – थोथा चना बाजे घना।* *13. कष्ट खलु पराश्रय:। – पराधीन सपनेहुँ सुख नाहीं।* *14. क्षते क्षारप्रक्षेप:। – जले पर नमक छिड़कना।* *15. विषकुम्भं पयोमुखम। – तन के उजले मन के काले।* *16. जलबिन्दुनिपातेन क्रमश: पूर्यते घट:। – बूँद-बूँद घड़ा भरता है।* *17. गत: कालो न आयाति। – गया वक्त हाथ नहीं आता।* *18. पय: पानं भुजङ्गानां केवलं विषवर्धनम्। ...