सहस्त्र चण्डी महा यज्ञ २०२६
હર મહાદેવ
*સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ ભાવનગર*
*કારતક સુદ બીજ*
તારીખ.12.11.2026 થી.19.11.2026 સુધી
સમય .સવારે 08.થી સાંજે.06.00
જે ભૂદેવો ને આવવું હોય તે ભૂદેવો વહેલા તે પહેલાંના ધોરણે નામ લખવી આપજો..
*ખાસ સૂચન*
ભાવનગર ના સ્થાનિક ભૂદેવો એ જ જોડાવવું.
જે ભૂદેવો ને બધા દિવસ આવવાનું હોય તે ભૂદેવો એ જ નામ લખાવવું..
સિહોર ખાતે જે રીતે સહસ્ર ચાંડી કર્યો તે જ રીતે ભાવનગર ખાતે પણ સહસ્રચંડી કરવાનો છે..
રોજ પ્રમાણે દાન અને વસ્ત્ર..એટલા માટે જય ભૂદેવો રોજ આવવાના હોય તે ભૂદેવો જ નામ નોંધાવશો..
સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ – ૨૦૨૬
યાજ્ઞવલ્ક્યમ્
મુખ્ય આચાર્ય:
આચાર્ય શ્રી સાગરભાઈ દવે
આચાર્ય મંડળ
- અભિષેકભાઈ પંડ્યા
- અભિષેકભાઈ ગુરુજી
- નિકુંજભાઈ વ્યાસ
- હાર્દિકભાઈ પાઠક
- જયદીપભાઈ જાની
- જીગ્નેશભાઈ ઓઝા
- હેમલભાઈ ભટ્ટ
- વિવેકભાઈ દવે
- મયૂરભાઈ જાની
- ભાવેશભાઈ જાની
- રિતેશભાઈ રાવલ
- રામભાઈ બધેકા
- પાર્થભાઈ પંડ્યા
- સુહાગભાઈ પાઠક
- પ્રમોદભાઈ વ્યાસ (પ્રમોદ દાદા)
- હેતભાઈ ભટ્ટ
- મયંકભાઈ વ્યાસ
- સમીરભાઈ મહેતા
- શૈલેષભાઈ પંડ્યા
- યશરાજભાઈ જાની
- દેવભાઈ જોશી
- પરમભાઈ ભટ્ટ
- કમલભાઈ પાઠક
- ધાર્મિકભાઈ ભટ્ટ
- મિહિરભાઈ પાઠક
- કાર્તિકભાઈ રાવલ
- વિવેકભાઈ ભટ્ટ
- જીગ્નેશભાઈ ભટ્ટ
- નિલેશભાઈ ભટ્ટ
- દિવ્યભાઈ ભટ્ટ
- કશ્યપભાઈ ભટ્ટ
- જયદીપભાઈ પંડ્યા
- રાજેશભાઈ મહેતા
- શુભમભાઈ ભટ્
નામ નોંધાવવા માટે માત્ર મેસેજ કરવાની આવશ્યકતા છે અન્ય કંઈ પૂછપરછ કરવી હોય તો પણ આપ મેસેજ કરી શકશો અને ઇમર્જન્સી હોય તો રાત્રે 11:00 વાગ્યા પહેલા ફોન કરવો


Comments