सहस्त्र चण्डी महा यज्ञ २०२६
હર મહાદેવ *સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ ભાવનગર* *કારતક સુદ બીજ* તારીખ.12.11.2026 થી.19.11.2026 સુધી સમય .સવારે 08.થી સાંજે.06.00 જે ભૂદેવો ને આવવું હોય તે ભૂદેવો વહેલા તે પહેલાંના ધોરણે નામ લખવી આપજો.. *ખાસ સૂચન* ભાવનગર ના સ્થાનિક ભૂદેવો એ જ જોડાવવું. જે ભૂદેવો ને બધા દિવસ આવવાનું હોય તે ભૂદેવો એ જ નામ લખાવવું.. સિહોર ખાતે જે રીતે સહસ્ર ચાંડી કર્યો તે જ રીતે ભાવનગર ખાતે પણ સહસ્રચંડી કરવાનો છે.. રોજ પ્રમાણે દાન અને વસ્ત્ર..એટલા માટે જય ભૂદેવો રોજ આવવાના હોય તે ભૂદેવો જ નામ નોંધાવશો.. સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ – ૨૦૨૬ યાજ્ઞવલ્ક્યમ્ મુખ્ય આચાર્ય: આચાર્ય શ્રી સાગરભાઈ દવે આચાર્ય મંડળ અભિષેકભાઈ પંડ્યા અભિષેકભાઈ ગુરુજી નિકુંજભાઈ વ્યાસ હાર્દિકભાઈ પાઠક જયદીપભાઈ જાની જીગ્નેશભાઈ ઓઝા હેમલભાઈ ભટ્ટ વિવેકભાઈ દવે મયૂરભાઈ જાની ભાવેશભાઈ જાની રિતેશભાઈ રાવલ રામભાઈ બધેકા પાર્થભાઈ પંડ્યા સુહાગભાઈ પાઠક પ્રમોદભાઈ વ્યાસ (પ્રમોદ દાદા) હેતભાઈ ભટ્ટ મયંકભાઈ વ્યાસ સમીરભાઈ મહેતા શૈલેષભાઈ પંડ્યા યશરાજભાઈ જાની દેવભાઈ જોશી પરમભાઈ ભટ્ટ કમલભાઈ પાઠક ધાર્મિકભાઈ ભટ્ટ મિહિર...