महाशिवरात्रि पर्व २०२६ ओम नमः शिवाय
હર મહાદેવ
*રુદ્રાભિષેકનુ મહત્વ મહાશિવરાત્રી પર્વ 🪔*
आजका पंचांग
*🌞 🚩 । l ॐ l । 🚩 🌞*
🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉
*सुप्रभातम् स्नेह वंदनम्*
🌐 *आज का पंचांग* 🌐
⛳ *तिथि*……( १३ ) त्रयोदशी ⛳️
🙏 महाशिवरात्रि 🙏
🍀 शिवपूजन 🍀
🌺 शिवपार्थिवेश्वर पूजा 🌺
🍁 निशिथकाल रात्रि १२ः२८ से ०१ः१८ 🍁
🌼 प्रहर पूजा प्रारंभ 🌼
🍀 प्रथम : सायं ०६ः३७ से 🍀
🍀 द्वितीय : रात्रि ०९ः४५ से 🍀
🍀 तृतीय: रात्रि १२ः५३ से 🍀
🍀 चतुर्थ : प्रातः ०४ः०० से 🍀
🍁 भद्रा सायं ०५ः०६ से २९ः२५ 🍁
1️⃣5️⃣-0️⃣2️⃣-2⃣0⃣2️⃣6️⃣
🔔 *वार*……….रविवार 🔔
🦚 *नक्षत्र*…….उत्तराषाढा 🦚
🪔 *योग*………व्यतिपात 🪔
✳️*करण*……..विष्टि ✳️
🌅 *सूर्योदय* :-०७ः१३ 🌅
🌌 *सूर्यास्त* :-०६ः३४ 🌌
🌓 *पक्ष*....………कृष्ण 🌓
🌝 *चन्द्र राशि*….मकर 🌝
⏺️ *ऋतु*.......….शिशिर ⏺️
🍀 *अयन*………उत्तर 🍀
🪷 *मास*……….गुजरात-महाराष्ट्र में माघ अन्यत्र फाल्गुन 🪷
🌻*कलियुगाब्द*….५१२७🌻
🌎 *विक्रम संवत्*.....२०८२ 🌎
⭐️ *शक संवत्*...... १९४७ ⭐️
🪻अभिजीत ….. मध्याह्न १२ः२७ से ०१ः१० तक 🪻
🌚 राहुकाल …..सायं ०५ः१६ से ०६ः३४ तक 🌚
🙏 🌹 *जय श्री कृष्ण* 🌹🙏
शिवरात्रि पर्व श्लोक ज्ञान
महाशिवरात्रेः शिवाशयाः।
दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्।
dinakarakoṭiprabhākaraliṅgaṃ tat praṇamāmi sadāśivaliṅgam|
I bow to that eternal shivalinga which has
the splendour of a million suns. 🙏🙏🙏
मैं उस शिवलिंग को नमन करता हूँ, जिसमें कोटि ( करोड़ों )
सूर्यों के समान तेजस्वी कांति विराजमान है।🙏🙏🙏
श्री मयूर महर्षि याज्ञिकजी (शास्त्रीजीभावनगर)
રુતમ-દુ:ખમ, દ્રાવયતિ-નાશયતીતિરુદ્ર: એટલે કે રુદ્રાભિષેકથી ભોલે બધા દુખોનો નાશ કરી દે છે. આપણા દ્વારા કરવામાં આવેલ પાપ જ દુખોનુ કારણ બને છે. તેથી રુદ્રાર્ચન કે રુદ્રાભિષેકથી કુંડળીમાં પાતક કર્મ અને મહાપાતક કર્મ પણ દૂર થાય છે અને વ્યક્તિમાં શિવત્વનો ઉદય થાય છે. રુદ્રહ્રદયોપનિષદમાં બતાવ્યુ છે કે ‘સર્વદેવાત્મકો રુદ્ર: સર્વે દેવા: શિવાત્મકા' તેનો મતલબ છે કે રુદ્ર બધા દેવતાઓની આત્મામા છે અને બધા દેવતા રૂદ્રની આત્મામાં. આ જ કારણ છે કે રુદ્રાભિષેક કરવાથી તેનુ શીધ્ર ફળ મળે છે અને તમામ પરેશાનીઓથી લઈને ગ્રહ દોષ પણ દૂર થાય છે.
મહાશિવરાત્રિ પર રુદ્રાભિષેક કરવાનો લાભ
- મહાશિવરાત્રિ પર જળથી અભિષેક કરવાથી વરસાદ પડે છે
- કુશોદકથી રુદ્રાભિષેક કરવાથી રોગ દૂર થાય છે.
- દહીથી રુદ્રાભિષેક કરવાથી મકાન અને વાહનની પ્રાપ્તિ થાય છે.
- મહાશિવરાત્રિ પર ધન વૃદ્ધિ માટે મઘ-ઘીથી અભિષેક કરો.
- જો આ મિશ્રિત જળથી અભિષેક કરીએ તો બીમારીઓ દૂર થાય છે
- સંતાન પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિના દિવસે ગાયના દૂધથી અભિષેક કરો.
- ગાયના દૂધમાં ઘી મિક્સ કરીને અભિષેક કરવાથી આરોગ્ય જીવનની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિ પર સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે.
- 🌹જય નીલકંઠ 🌹
- 🙏 શાસ્ત્રીજી ભાવનગર 🙏
- 👍 ૯૫૧૦૭૧૩૮૩૮🙏🏻
- 🌞જય ભગવાન 🌞




Comments