kctg सुरेन्द्रनगर के पंडितों द्वारा महा दिव्य आयोजन
હર મહાદેવ
કર્મકાંs ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત જિલ્લો સુરેન્દ્રનગર દ્વારા આજરોજ તારીખ 11 3 2025 મંગળવારના રોજ *સર્વે ભવન્તુ સુખીના સર્વે સંતુ નિરામય*
એ ભાવથી દરેક બ્રાહ્મણો આજરોજ *દરેક લોકોના તથા વિશ્વકલ્યાણ અર્થે સત્કર્મ પાઠાત્મક નવચંડી નું આયોજન કર્યું હતું*.
જેમાં *કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર ના જિલ્લા પ્રમુખ અનિલભાઈ શુક્લ* તથા મનીષભાઈ મહેતા, પ્રકાશભાઈ જોશી, સચિનભાઈ રાવલ, તથા અન્ય ભૂદેવોના સાથ અને સહકારથી સારી રીતે કાર્ય વઢવાણ મુકામે પરિપૂર્ણ થયેલ છે.
🙏🏻 अस्तु🌹
Comments