બોર્ડ પરીક્ષા હેલ્પલાઇન

*સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ભાવનગર શહેર* 

 *બોર્ડ પરીક્ષા હેલ્પલાઇન- 2025* 

આગામી ફેબ્રુઆરી / માર્ચ 25 ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ(  સૌરાષ્ટ્ર- કચ્છ  ) દ્વારા એક માર્ગદર્શક હેલ્પલાઇન દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો તેના નિરાકરણ પરિક્ષાલક્ષી  પ્રશ્નો કે કોઈપણ માર્ગદર્શન માટે બ્રહ્મ સમાજ  અને  સર્વ સમાજ માટે એક હેલ્પલાઇન શરૂ કરેલ છે જેમાં વિશે મુજબ માર્ગદર્શન માટે નીચેના શિક્ષકોનો સંપર્ક કરવો. 
બોર્ડની પરીક્ષાનું વહીવટી તેમજ તમામ પ્રકારનું માર્ગદર્શન માટે *આર.એસ ઉપાધ્યાય સાહેબ 9428221902,*
  *તરુણભાઈ વ્યાસ- 9428221720* 
. *અંગ્રેજી* 
 1-હર્ષદભાઈ પાઠક - 9427754723
. *ગણિત/વિજ્ઞાન*
1- હાર્દિકભાઈ જોષી 8401070514. 
2-ભાવેશભાઈ વ્યાસ- 9427181811. 
. *ગુજરાતી*
1-  જગતભાઈ ભટ્ટ- 9898700978.
2- હિતેશભાઈ કનાડા - 9925400357 
3- વિશાલભાઈ  ત્રિવેદી- 91062874934. 
 *સામાજિક વિજ્ઞાન*  
1-નિખિલભાઈ પંડયા- 8511935816 
2-હેતલબેન શુકલ- 9512695015 
 *કમ્પ્યુટર*
1-  શૈલેષભાઈ ભટ્ટ- 9558808216 
2- શિવમભાઈ ત્રિવેદી - 9033214213
 *હિન્દી/સંસ્કૃત* 
*નિલેશભાઈ દવે- 9427409821 


 *ધોરણ 12 સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ* 
 *બાયોલોજી*
*  પ્રશાંતભાઈ મેહતા - 9998797507 
 *કેમિસ્ટ્રી* માટે 
1-જનાર્દનભાઈ જાની- 9429232706 
2-વિશાલભાઈ જાની- 9925561568
 *મનોવિજ્ઞાન* 
1-કિર્તીકુમાર શુકલ- 9825206736 
2-ડો. માનસીબેન ત્રિવેદી- 8866679404
 *અંગ્રેજી* 
1-વેદાંતભાઈ ભટ્ટ- 9374857172 
2-રાજેનભાઈ દવે- 9426901395 
 *સંસ્કૃત* 
1- સત્યજિતભાઈ પાઠક-9998008132
2- નિશાંતભાઈ પંડયા- 9426238771
 *સમાજશાસ્ત્ર/ભૂગોળ* 
 * રોહિતભાઈ જોષી- 8128080039
 *વાણિજય વ્યવસ્થા/ એસ.પી* 
1- પાર્થિવભાઈ ત્રિવેદી- 9726847478
2-રુચાબેન દવે - 9408645306
 *એકાઉન્ટ* 
સ્મિતાબેન મેહતા- 9925812244            *તત્વજ્ઞાન* 
ભદ્રેશભાઈ રમણા 9428 810 845*      
*Physics*
*(Jee/Neet)*        હેપીનભાઈ દવે 9033321117   *ઇતિહાસ અને ગુજરાતી વ્યાકરણ*                   હર્ષભાઈ ત્રિવેદી  8735009598 
 શ્વેતાબેન પંડ્યા *ગુજરાતી( ઈંગ્લીશ અને ગુજરાતી મીડીયમ )* M.9601039324  *ગુજરાતી* કૌશિકભાઈ ઉપાધ્યાય 9426989121
સંપર્ક કરવો તેમ સમાજના *પ્રમુખ તેજસભાઈ જોષીએ* 9825237238 જણાવેલ છે.

Comments

Popular posts from this blog

व्यतिपात योग कब हे? जानिए क्या करे और क्या नहीं

panchang dt२९/०६/२५

रथयात्रा जगन्नाथपुरी