Posts

Showing posts with the label બ્રહ્મદેવ જનોઈ

વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્રારા 22 મો સમૂહ યજ્ઞોપવિત 16/2/25/ના રોજ આયોજન કરવામાં આવેલ છે shashtriji bhavnagar pandit

Image
હર મહાદેવ  *વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્રારા 22 મો સમૂહ યજ્ઞોપવિત 16/2/25/ના રોજ આયોજન કરવામાં આવેલ છે તેના કાર્યક્રમ અંગે ની બટુક તેમજ માતા પિતા સાથે ની યજ્ઞોપવિત્ર ના શુભ સ્થળ ઉપર આજે રોજ મિટિંગ નું આયોજન કરવા માં આવેલ મિટિંગ માં બ્રહ્મસમાજ ના તમામ વડીલો હાજર રહેલ* 💐💐🌹🌹