Posts

Showing posts with the label news update

ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે: કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદી---

Image
ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે: કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદી --- ગુજરાતના નાગરિકો એક છેડેથી બીજા છેડે ૦૬થી ૦૮ કલાકમાં પહોંચી જાય એવાં માર્ગોનું નિર્માણ કરવાનો સંકલ્પ ---  અમરેલી જિલ્લામાં ૩૪.૫૦ કરોડના ખર્ચે ૦૪ વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ-રિ-સરફેસીંગના કામોનું બગસરા ખાતે ખાતમુહૂર્ત માર્ગ-મકાન-વાહન વ્યવહાર-પ્રવાસન મંત્રીશ્રીના હસ્તે થયું --- રાજ્યના ૧૬૦૦ કી.મી.ના દરિયા કાંઠા વિસ્તારમાં ૧૮૪૫ કી.મી.નો કોસ્ટલ હાઇવે નિર્માણ પામશે, ૧૫ જિલ્લામાંથી પસાર થનારો આ માર્ગ પ્રવાસનના વિકાસની જીવાદોરી બનશે --- અમરેલી, તા.૧૬ ઓગસ્ટ, ૨૦૨૨ (મંગળવાર) રાજ્ય સરકારના વિકાસ કાર્યક્રમોની શ્રૃંખલાઓના લોકાર્પણ અને ખાતમહૂર્ત હેતુથી કેબિનેટ મંત્રીશ્રી પુર્ણેશ ભાઈ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન આવતીકાલે તા.૧૬ ઓગષ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ મંત્રીશ્રી અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના બગસરા અને કુંકાવાવ મુકામે અમરેલી જિલ્લામાં ૩૪.૫૦ કરોડના ખર્ચે વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ-રિ-સરફેસીંગના ૦૪ કામોનું બગસરાના અટલ પાર્ક ખાતેથી ખાતમુહૂર્ત કર...