કર્મકાંડચેરિટેબલટ્રસ્ટની સૌરાષ્ટ્ર નીમિટિંગસિહોરમુકામેયોજાઈ
હર મહાદેવ
*ભૂદેવ એજ ભગવાન*
*કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લાના સિહોર ગામ મા ભગવાન શ્રી મુક્તેશ્વર મહાદેવ જી ના મંદિર ના સાનિધ્ય મા સિહોર ખાતે જે કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની સૌરાષ્ટ્ર ની મીટિંગ કરવામાં આવી તેમાં જે બ્રાહ્મણવર્યો શ્રી પધાર્યા તેમનો કમકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત તરફ થી આભાર વ્યક્ત કરું છું ભવિષ્ય મા આપનો સાથ સહકાર ભરપૂર પ્રમાણમાં મળતો રહે તેવી આશા સાથે*.. *હર હર મહાદેવ*
*આ મીટિંગ મા પધારેલા ભૂદેવો શ્રી ઓ જેને સમય અને સહકાર આપી આ મીટિંગ ને સફળ બનાવી તેવા ભૂદેવો ને વંદન જેના શુભ નામ નીચે છે*
*કાલાવડ થી ..શ્રી હિમાંશુ દાદા (કાલાવડ )સૌરાષ્ટ્ર સહ પ્રભારી સાથે પધારેલ અન્ય ભૂદેવ શ્રી*
*રાજકોટ જિલ્લા પ્રમુખ રાજકોટ થી..શ્રી અશોક દાદા દવે*
*અમરેલી ના લાઠી થી* *પધારેલા લાઠી તાલુકા પ્રમુખ શ્રી અમિત દાદા ત્રિવેદી*
*અને તેમની સાથે પધારેલ અન્ય ભૂદેવો*
*સિહોર ના નિવૃત્ત પાઠશાળા ના આચાર્ય શ્રી વસંતભાઈ શાસ્ત્ર*
*સિહોર મુક્તેશ્વર મહાદેવ મા સન્યાસી બ્રાહ્મણ ગુરુ શ્રી નાનું બાપુ*
*સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ ટીમ ના પ્રમુખ સહિત કોર ટીમ અને* (આજ ની મીટિંગ ના ચા પાણી નાસ્તા ના દાતા)
*પ્રમુખ શ્રી દિપકભાઈ જાની*
*શ્રીબ્રિજેશ ભાઈ જોશી*
*શ્રી જયેશ ભાઈ પંડ્યા*
*શ્રી અજય ભાઈ ધાંધલા* (ગૌતમ સ્ટેશનરી)
*શ્રી વિશાલ ભાઈ ત્રિવેદી* (બાબા પાન)
*આજ મીટિંગ ને સ્વર દ્વારા માહિતી ની સેવા આપનાર શ્રી તારક ભાઈ પાઠક*
*શ્રી જીતુ ભાઈ પંડ્યા સિહોર*
*શ્રી તુષાર ભાઈ પંડ્યા*
*શ્રી ભાર્ગવ ભાઈ વ્યાસ*
*શ્રી યજ્ઞેશ ભાઈ મહેતા*
*શ્રી ધર્મેશ ભાઈ ત્રિવેદી*
*શ્રી પ્રકાશ ભાઈ* *રાવલ(મામા)*
*શ્રી પ્રદીપ ભાઈ ભટ્ટ*
*શ્રી જયેશ ભાઈ પંડ્યા*
*શ્રી ચેતન ભાઈ ત્રિવેદી*
*શ્રી નર્મદાશંકર જોશી દાદા*
*શ્રી હર્ષદ ભાઈ ભટ્ટ*
*શ્રી આશિષ ભાઈ ભટ્ટ*
*શ્રી હિરેન ભાઈ*
*શ્રી નીતિન ભાઈ પંડ્યા*
*શ્રી ભદ્રેશ ભાઈ જોશી*
*શ્રી ધર્મેશ ભાઈ શુક્લ*
*તથા નામ જેના રહી ગયા હોય યાદ ના હોય તે પધારેલ દરેક ભૂદેવ ભગવાન શ્રી નો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વ્યક્ત કરું છું અને વંદન કરું છું આમાં કોઈ નું નામ ના આવ્યું હોય તો ક્ષમા કરજો જેમણે તન મન ધન થી આમાં સેવા કરી તે સર્વે નો ખૂબ ખૂબ આભાર*... *હર હર મહાદેવ*.. *જય શ્રી પરશુરામ🙏🙏*
*કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત*
*સૌરાષ્ટ્ર પ્રાંત પ્રભારી*
*શ્રી ત્રિલોક ભાઈ મહેતા*
*સહ પ્રભારી*
*શ્રી હિમાંશુભાઈ જાની
Comments