વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્રારા 22 મો સમૂહ યજ્ઞોપવિત 16/2/25/ના રોજ આયોજન કરવામાં આવેલ છે shashtriji bhavnagar pandit
*વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્રારા 22 મો સમૂહ યજ્ઞોપવિત 16/2/25/ના રોજ આયોજન કરવામાં આવેલ છે તેના કાર્યક્રમ અંગે ની બટુક તેમજ માતા પિતા સાથે ની યજ્ઞોપવિત્ર ના શુભ સ્થળ ઉપર આજે રોજ મિટિંગ નું આયોજન કરવા માં આવેલ મિટિંગ માં બ્રહ્મસમાજ ના તમામ વડીલો હાજર રહેલ* 💐💐🌹🌹
Comments