kctgbhavnagar કર્મકાંડી ભૂદેવો દ્વારા ભાવનગર માં આજીવન સભ્ય બનવા ની પહેલ
હર મહાદેવ જય ભગવાન જય શ્રી *હર હર મહાદેવ*
*કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ભાવનગર જીલ્લો*
*આજ રોજ તારીખ 13/3/2025 ને ગુરુવાર ના રોજ કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંત ના ભાવનગર જિલ્લા ના ભૂદેવો દ્વારા અવેતન શિવ પૂજન અને વિષ્ણુ સૂક્ત ના પાઠ કરવા નું સુંદર આયોજન કરવા મા આવ્યું આ કર્મ મા ભાવનગર જિલ્લા ના પ્રમુખ શ્રી મયુર ભાઈ જાની,ઘોઘા તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામ ભાઈ વ્યાસ,ભાવનગર જિલ્લા મહા મંત્રી શ્રી સંજય ભાઈ ઓજા, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રભારી શ્રી ત્રિલોક ભાઈ મહેતા અને ભાવનગર ના વંદનીય ભૂદેવો હાજર રહી ને આ સત્કર્મ મા ભાગ લીધો આ કર્મ મા કર્મકાંડ મીટિંગ પણ કરી જેમાં ભાવનગર જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સુંદર વક્તવ્ય રજૂ કર્યું અને કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ના લાભાલાભ ની વાત અને સાથ સહકાર સહયોગ સાથે રહેવા ની ચર્ચા કરી ...હર હર મહાદેવ*
Comments