Mayurbhudev38: Kali mahavidhya rahshy: દશ મહાવિદ્યા પોસ્ટ 1 *મહાકાળી* દસ મહાવિદ્યાઓમાં કાલીનું સ્થાન પ્રથમ છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેમનું મહાકાળી નામ વધુ પ્રચલિત છે. મહાભ...
હર મહાદેવ *સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ ભાવનગર* *કારતક સુદ બીજ* તારીખ.12.11.2026 થી.19.11.2026 સુધી સમય .સવારે 08.થી સાંજે.06.00 જે ભૂદેવો ને આવવું હોય તે ભૂદેવો વહેલા તે પહેલાંના ધોરણે નામ લખવી આપજો.. *ખાસ સૂચન* ભાવનગર ના સ્થાનિક ભૂદેવો એ જ જોડાવવું. જે ભૂદેવો ને બધા દિવસ આવવાનું હોય તે ભૂદેવો એ જ નામ લખાવવું.. સિહોર ખાતે જે રીતે સહસ્ર ચાંડી કર્યો તે જ રીતે ભાવનગર ખાતે પણ સહસ્રચંડી કરવાનો છે.. રોજ પ્રમાણે દાન અને વસ્ત્ર..એટલા માટે જય ભૂદેવો રોજ આવવાના હોય તે ભૂદેવો જ નામ નોંધાવશો.. સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ – ૨૦૨૬ યાજ્ઞવલ્ક્યમ્ મુખ્ય આચાર્ય: આચાર્ય શ્રી સાગરભાઈ દવે આચાર્ય મંડળ અભિષેકભાઈ પંડ્યા અભિષેકભાઈ ગુરુજી નિકુંજભાઈ વ્યાસ હાર્દિકભાઈ પાઠક જયદીપભાઈ જાની જીગ્નેશભાઈ ઓઝા હેમલભાઈ ભટ્ટ વિવેકભાઈ દવે મયૂરભાઈ જાની ભાવેશભાઈ જાની રિતેશભાઈ રાવલ રામભાઈ બધેકા પાર્થભાઈ પંડ્યા સુહાગભાઈ પાઠક પ્રમોદભાઈ વ્યાસ (પ્રમોદ દાદા) હેતભાઈ ભટ્ટ મયંકભાઈ વ્યાસ સમીરભાઈ મહેતા શૈલેષભાઈ પંડ્યા યશરાજભાઈ જાની દેવભાઈ જોશી પરમભાઈ ભટ્ટ કમલભાઈ પાઠક ધાર્મિકભાઈ ભટ્ટ મિહિર...
*શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ વડવા ભાવનગર માં આજ રોજ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ પ્રસંગે ભાવનગર માં વસવાટ કરતા સમસ્તબ્રહ્મસમાજ નાં નિરાધાર વિધવા બહેનો ને અનાજ કીટ વિતરણ આજ રોજ કરવામાં આવેલ જેમાં 1 ઘઉં 2 ચોખા 3 મગ 4 તુરદાળ 5 તેલ 6 ચાનીભૂકી 7 ખાંડ 8 મરચું 9 હળદર 10 ધાણાજીરું 11 હિંગ સહીત ની ખાદ્ય સામગ્રી સમાજ કાર્યકર્તા શ્રી કાર્તિકભાઈ મહેતા, હિતેષભાઇ પંડ્યા, નિકુંજભાઈ મહેતા, કિરીટભાઈ ત્રિવેદી, પંકજભાઈ પાઠક ,મહેશભાઈ ત્રિવેદી, પાર્થભાઈ દવે ,યતીનભાઈ રાવલ, ધર્મેશભાઈ પંડ્યા ચંદ્દેશભાઈ જાની જેન્તીભાઇ પંડ્યા, સહિત નાં કાર્યકરો દ્વારા ઘરે ધરે જય અને સન્માન પૂર્વક કીટ પહોંચતી કરેલ* નોંધ કીટ વિતરણ માં કોઈ પણ વિધવા બહેન નો ફોટો કે વિડિઓ ઉતારવા માં આવેલ નથી જેથી તેમનું સન્માન જળવાય શકે 🚩🚩 🚩જય પરશુરામ જય મહાદેવ 🚩
Comments