શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ વડવા ભાવનગર માં આજ રોજ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ પ્રસંગે

*શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ વડવા ભાવનગર માં આજ રોજ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ પ્રસંગે ભાવનગર માં વસવાટ કરતા સમસ્તબ્રહ્મસમાજ નાં નિરાધાર વિધવા બહેનો ને અનાજ કીટ વિતરણ આજ રોજ કરવામાં આવેલ જેમાં  1 ઘઉં  2 ચોખા 3 મગ  4  તુરદાળ  5  તેલ 6  ચાનીભૂકી  7 ખાંડ 8  મરચું 9 હળદર 10 ધાણાજીરું 11 હિંગ સહીત ની ખાદ્ય સામગ્રી સમાજ કાર્યકર્તા શ્રી કાર્તિકભાઈ મહેતા, હિતેષભાઇ પંડ્યા, નિકુંજભાઈ મહેતા, કિરીટભાઈ ત્રિવેદી, પંકજભાઈ પાઠક ,મહેશભાઈ ત્રિવેદી, પાર્થભાઈ દવે ,યતીનભાઈ રાવલ, ધર્મેશભાઈ પંડ્યા ચંદ્દેશભાઈ જાની જેન્તીભાઇ પંડ્યા, સહિત નાં કાર્યકરો દ્વારા ઘરે ધરે જય અને સન્માન પૂર્વક કીટ પહોંચતી કરેલ*


નોંધ કીટ વિતરણ માં કોઈ પણ વિધવા બહેન નો ફોટો કે વિડિઓ ઉતારવા માં આવેલ નથી જેથી તેમનું સન્માન જળવાય શકે 🚩🚩

 🚩જય પરશુરામ જય મહાદેવ 🚩

Comments

Popular posts from this blog

આજે અગિયારસ છે જાણો વિશેષ.

30 સેકંડ નો ખેલ. ઝડપ ની મજા મોત ની સજા..

આજનું રાશિ ભવિષ્ય તથા પંચાગ (૦૧/૧૧/૨૦૨૦)