Posts

Showing posts with the label shashtri

shri gurubhyo namh,vastuyagna ,

Image
*🌞 🚩 । l ॐ l ।  🚩 🌞* 🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉   *सुप्रभातम् स्नेह वंदनम्*    🌐 *आज का पंचांग* 🌐  ⛳ *तिथि*....४ (चतुर्थी) 0️⃣5️⃣-0️⃣5️⃣-2⃣0⃣2⃣2️⃣ 🔔 *वार*.....गुरुवार 🦚 *नक्षत्र*....मृगशिरा 🪔 *योग*.....सुकर्मा 🍁 *करण*.....विष्टि 🌅 *सूर्योदय* :- ६:०६ 🌌 *सूर्यास्त* :-  ७:०७ 🌓 *पक्ष*........शुक्ल 🌝 *चन्द्र राशि*.....मिथुन ☂️ *ऋतु*.........ग्रीष्म 💮 *मास*..... *वैशाख* 🌍 *कलियुगाब्द*......५१२४ 🌎 *विक्रम संवत्*.....२०७८ 🌏 *शक संवत्*...... १९४४ 🌹 *अभिजीत मुहूर्त*.....१२:०८ से १३:०१ 🌚 *राहुकाल*....१४:१४ से १५:५३ तक ( शुभ कार्य वर्जित ) 🌻 *।। आपका दिन मंगलमय हो ।।* 🌻         🙏 ● *जय श्री कृष्ण* ● 🙏 Yagnakarma. tulsi ke upay instagram

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ વડવા ભાવનગર માં આજ રોજ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ પ્રસંગે

Image
*શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ વડવા ભાવનગર માં આજ રોજ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ પ્રસંગે ભાવનગર માં વસવાટ કરતા સમસ્તબ્રહ્મસમાજ નાં નિરાધાર વિધવા બહેનો ને અનાજ કીટ વિતરણ આજ રોજ કરવામાં આવેલ જેમાં  1 ઘઉં  2 ચોખા 3 મગ  4  તુરદાળ  5  તેલ 6  ચાનીભૂકી  7 ખાંડ 8  મરચું 9 હળદર 10 ધાણાજીરું 11 હિંગ સહીત ની ખાદ્ય સામગ્રી સમાજ કાર્યકર્તા શ્રી કાર્તિકભાઈ મહેતા, હિતેષભાઇ પંડ્યા, નિકુંજભાઈ મહેતા, કિરીટભાઈ ત્રિવેદી, પંકજભાઈ પાઠક ,મહેશભાઈ ત્રિવેદી, પાર્થભાઈ દવે ,યતીનભાઈ રાવલ, ધર્મેશભાઈ પંડ્યા ચંદ્દેશભાઈ જાની જેન્તીભાઇ પંડ્યા, સહિત નાં કાર્યકરો દ્વારા ઘરે ધરે જય અને સન્માન પૂર્વક કીટ પહોંચતી કરેલ* નોંધ કીટ વિતરણ માં કોઈ પણ વિધવા બહેન નો ફોટો કે વિડિઓ ઉતારવા માં આવેલ નથી જેથી તેમનું સન્માન જળવાય શકે 🚩🚩  🚩જય પરશુરામ જય મહાદેવ 🚩