Posts

Showing posts with the label story

न्याय धीश का अनोखा दंड

Image
न्यायधीश का अनोखा दंड 🙏🙏 अमेरिका में एक पंद्रह साल का लड़का था, स्टोर से चोरी करता हुआ पकड़ा गया। पकड़े जाने पर गार्ड की गिरफ्त से भागने की कोशिश में स्टोर का एक शेल्फ भी टूट गया।  जज ने जुर्म सुना और लड़के से पूछा, "क्या तुमने सचमुच चुराया था ब्रैड और पनीर का पैकेट"? लड़के ने नीचे नज़रें कर के जवाब दिया- जी हाँ। जज :- क्यों ? लड़का :- मुझे ज़रूरत थी। जज :- खरीद लेते। लड़का :- पैसे नहीं थे। जज:- घर वालों से ले लेते। लड़का:- घर में सिर्फ मां है। बीमार और बेरोज़गार है, ब्रैड और पनीर भी उसी के लिए चुराई थी। जज:- तुम कुछ काम नहीं करते ? लड़का:- करता था एक कार वाश में। मां की देखभाल के लिए एक दिन की छुट्टी की थी, तो मुझे निकाल दिया गया। जज:- तुम किसी से मदद मांग लेते? लड़का:- सुबह से घर से निकला था, लगभग पचास लोगों के पास गया, बिल्कुल आख़िर में ये क़दम उठाया। जिरह ख़त्म हुई, जज ने फैसला सुनाना शुरू किया, चोरी और विशेषतौर से ब्रैड की चोरी बहुत ही शर्मनाक अपराध है और इस अपराध के हम सब ज़िम्मेदार हैं। "अदालत में मौजूद हर शख़्स.. मुझ सहित सभी अपराधी हैं, इसलिए यहाँ मौजूद प्रत्...

MOTIVATIONAL STORY.

Talk of the Day Series _*Motivational Story 18*_ વરસમાં બે-ચાર મહિના આવી જતા વરસાદનું જળ મીઠું કેમ? ને બારેમાસ ઘુઘવતો દરિયો ખારો કેમ? 'કેમ' એ પ્રશ્ન છે, તો 'કેમકે' એ ઉત્તર છે. _*"કેમ કે દરિયો સંગ્રહ કરે છે, ને વરસાદ દેતો રહે છે. માટે જ.. દરિયાના જળ ખારા, ને વરસાદી જળ મીઠા."*_ આવા જ એક વરસાદી મનના યુવાનની આ વાત, આપણી આંખના ખૂણા ભીના કરી જશે. ને કૌટુંબિક જીવન માટે કોઈ નવી જ કેડી કંડારી જશે. *કૌટુંબિક જીવનને મીઠું કરી જતી આ કથા, કુટુંબ બેઠું હોય ત્યારે વાંચજો.* ⛱️ માડી જાયા ત્રણ ભાઈ. *એક જ ગોદીમાં રમીને.. એક જ ગાદીમાં સૂઈને.. એક જ થાળીમાં જમીને.. ને એક જ ચાલીના.. નાના ઘરમાં મોટા થયા.* મોટો 12 વર્ષે સ્કુલ છોડીને દુકાને બેસી ગયો. એની હોંશિયારીએ, પાંચ વર્ષે ઘરનો બંગલો થઇ ગયો. થોડા વરસે બીજો'ય ભાઈ સાથે બેસી ગયો. ⛱️ ઘરે ગાડી ને ગામ બહાર વાડી થઇ ગઈ. એક દિવસ માતા-પિતાએ કહ્યું, *"બેટા! ગાડી ને વાડી થઇ ગઈ. હવે અમારે લાડી જોઈએ. વહુ લાવવી છે."* મોટો કહે, *"હજુ થોડુંક કમાઈ લેવા દો."* પણ માં-બાપ સંસ્કારી ઘરની દીકરીને વહુ તરીકે નક્કી કરી આવ્યા. લગ્ન થયા...