Posts

Showing posts with the label news

“ટેન કમાન્ડમેન્ટ

એક પત્રકાર તરીકે “ટેન કમાન્ડમેન્ટ” આપેલા! શકય છે કે કોઈને ઉપયોગી નીવડે એટલે અહીં મુકું છું.  1. લોકોને સમાચાર આપવા, ખુદ સમાચાર બનવાની કોશિષ કરવી નહીં પત્રકારત્વ પામવાની નહીં આપવાની કલા છે.એક પ્રકારના અનાસક્તિ યોગની સાધના છે. પોલિટીકલ બીટ કરતો પત્રકાર જયારે એમ માનવા માંડે કે એની પાસે મુખ્યમંત્રી જેટલો પાવર આવી ગયો છે કે ક્રાઈમ રીપોર્ટીંગ કરતો પત્રકાર કોઈ ડોનની એટલી નજીક પહોંચી જાય કે ખુદને જ “મુંબઈ કા કીંગ ભીકુ મ્હાત્રે’ માનવા માંડે ત્યારે એના ઘોર પતનની શરૂઆત થઈ જતી હોય છે.  “એ તો આપણે લખેલી સ્ટોરીના કારણે સરકાર ઉથલી ગઈ” એવો કેફ પત્રકાર માટે હેરોઈનના નશા કરતાં પણ વધુ ખતરનાક છે. મિત્રોને મળતી વખતે અને રોજ સાંજે કે રાતે ઘરમાં દાખલ થતી વખતે કપડાં પર લાગેલી ધૂળ અને કોઈના સંપર્કથી મગજમાં આવેલી પાવરની રાઈ ખંખેરી નાંખવી. એ રાઈ અને એ ધૂળ બંને સરખા જ નકામા છે પણ સરખા જ ઘાતક છે. કયારેક તમે લખેલી સ્ટોરીમાં રહેલા કોઈક સત્યને કારણે કોઈક પરીવર્તન આવતું હોય છે પણ અગત્યનું તમારી સ્ટોરીમાં રહેલું સત્ય હોય છે પત્રકાર નહીં . જયાં સુધી સત્ય માટે તમારી કલમ આસન બને કે વાહક બને ત્યાં સુધી જ પત્રકારની...

સાઈબાબા સોસાયટી ભાવનગર...

Image
ભાવનગર સમાચાર.  Brhmsena ન્યૂઝ આજરોજ *સાઇબાબા સોસાયટી* ખાતે તેમનો ખુબ જૂનો ડ્રેનેજ નો પ્રશ્નનો ઉકેલ લાવી અને તેનું કામ શરૂ કરવાનું ખાત મુર્હૂત કરતા *રાજુભાઈ ઉપાધ્યાય* શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ, વોર્ડ પ્રમુખ ઉદયભાઈ, મહામંત્રી દર્શનાબેન, સિનિયર આગેવાન નરેન્દ્રભાઇ, મુકેશભાઈ અને સોસાયટીના રહીશો દ્વારા ખાત મુહૂર્ત કરેલ. સોસાયટીના રહીશો એ આ તકે *રાજુભાઈ ઉપાધ્યાય* તેમની સમગ્ર ટીમ તથા ભારતીય જનતા પાર્ટી નો આભાર વ્યક્ત કરેલ.. 🙏🙏  Gujratnewsnetwork  Shashtriji official. 🙏 * શાસ્ત્રીજી ભાવનગર. *🙏 🙏 * youtube *🚩 https://youtube.com/channel/UCmqelkra51iyd0Uy59_Ruig 🙏 * instagram * 🚩 https://instagram.com/shashtriji_official?utm_medium=copy_link 🙏 * website *🚩. https://shashtrijibhavnagar.blogspot.com/?m=1 🙏 * facebook *🚩 https://www.facebook.com/shashtriji_official-101084722146607 / 🙏 * facebook group * 🚩 https://www.facebook.com/groups/306778093077234/?ref=share_group_link Telegram chenal.. https://t.me/shash...