Posts

Showing posts with the label shastri

वास्तु पुरुष का प्रादुर्भाव एवं पूजन विधि-

Image
वास्तु पुरुष का प्रादुर्भाव एवं पूजन विधि- वास्तु शास्त्र का परिचय एवं वास्तु पुरुष के प्रादुर्भाव के संबंध में जानकारी हमें प्राचीनतम ग्रंथों, वेदों और पुराणों में विस्तार से मिलती है।  ‘मत्स्य पुराण’, ‘भविष्य पुराण’ ‘स्कंद पुराण’ गरुड़ पुराण इत्यादि पुराणों का अध्ययन करने पर ज्ञात होता है कि ‘वास्तु’ के प्रादुर्भाव की कथा अत्यंत प्राचीन है।  इस लेख में कि वास्तु पुरूष का प्रादुर्भाव कैसे हुआ, क्यों उनकी पूजा की जानी चाहिए तथा उनकी पूजा की उपयुक्त विधि क्या है? मत्स्य पुराण के अनुसार मत्स्य रूपधारी भगवान विष्णु ने सर्वप्रथम मनु के समक्ष वास्तु शास्त्र को प्रकट किया था, तदनंतर उनके उसी उपदेश को सूत जी ने अन्य ऋषियों के समक्ष प्रकट किया।  इसके अतिरिक्त ‘भृगु’, वशिष्ठ, विश्वकर्मा, माय, नारद, नग्नजित, भगवान शिव, इंद्र, ब्रह्मा, कुमार, नंदीश्वर, शौनक, गर्ग, वासुदेव, अनिरुद्ध, शुक्र तथा बृहस्पति- ये अठारह वास्तु शास्त्र के उपदेष्टा माने गये हैं। ‘मत्स्य पुराण’ के अनुसार प्राचीन काल में भयंकर अंधकासुर वध के समय विकराल रूपधारी भगवान शंकर के ललाट से पृथ्वी पर उनके स्वे...

Shri Krishna charitra

રાજેશ રાજગોર રચિત "શ્રી કૃષ્ણ ચરિતમ" - શ્રીમદ્દ ભાગવત પુરાણના દશમ સ્કંધને સર્વ પ્રથમ વાર ગુજરાતી સાહિત્યમાં ગઝલ સ્વરૂપે રજૂ કરતાં પુસ્તકનું વિમોચન, Iskcon સંસ્થાના ઉદ્દેશ્યને સમર્પિત પૂના સ્થિત અન્નામૃત ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી શ્વેતદ્વીપ દાસજીના વરદ હસ્તે સંપન્ન થશે. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો અનુક્રમે, પુષ્ટિ સંપ્રદાયના વિદ્વાન વક્તા શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી, દહિસરના માજી નગર સેવક શ્રી જગદીશભાઈ ઓઝા, ગુજરાતી સાહિત્યને રળીયાત કરનાર સિદ્ધહસ્ત કવિ અને સંચાલક શ્રી મુકેશભાઈ જોશી,  પ્રાસંગિક વક્તવ્યો રજૂ કરશે. નરસિંહ મહેતાના વંશજ, પ્રસિદ્ધ કવિ અને ગઝલકાર શ્રી જવાહર ભાઈ બક્ષી દ્વારા પ્રસ્તાવના પામેલ આ પુસ્તકના વિમોચન સમારોહમાં બરોડા સ્થિત વલ્લભાચાર્યજીના વંશજ અને વિખ્યાત સંગીતજ્ઞ શ્રી પરિતોષ ગોસ્વામી આ પુસ્તકમાં 108 પંક્તિમા લખાયેલી શ્રીમદ્દ ભગવદ ગીતાનું સ્વરાંકન રજૂ કરશે. એન.એમ. ઠક્કરની કંપની દ્વારા પ્રકાશિત અને 4280 પંકિતમાં ખંડ કાવ્યની રીતે લખાયેલા આ પુસ્તકના વિમોચન સમારોહમાં TV, રેડિયો અને ગુજરાતી રંગભૂમિના કલાકારો સર્વશ્રી સનત વ્યાસ, ધર્મેન્દ્ર ગોહિલ, જીનલ બેલાણી, પ્રયા...