પૂ ભાઈ શ્રી.રમેશભાઈ ઓઝા ભાવનગર પધારેલ જેમાં ભાવનગર ના ભૂદેવો એ વિશ્વ વંદનીય પુ. ભાઈ શ્રી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..
મહા વિનાયક યજ્ઞ ની નિમંત્રણ પત્રિકા આપતા મયુર જાની શાસ્ત્રીજી ભાવનગર.. વિપ્ર વંદના.. કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ભાવનગર. જિલ્લા પ્રમુખ મયુર ભાઈ જાની . સાંદિપની વિદ્યાપીઠ ના ભાવનગર સ્થિત પ્રાચ્ય ઋષિ કુમારો સાથે પૂ. ગુરુદેવ ને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ..