પૂ ભાઈ શ્રી.રમેશભાઈ ઓઝા ભાવનગર પધારેલ જેમાં ભાવનગર ના ભૂદેવો એ વિશ્વ વંદનીય પુ. ભાઈ શ્રી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..
કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ભાવનગર.
જિલ્લા પ્રમુખ મયુર ભાઈ જાની .
સાંદિપની વિદ્યાપીઠ ના ભાવનગર સ્થિત પ્રાચ્ય ઋષિ કુમારો સાથે પૂ. ગુરુદેવ ને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ..
Comments