Posts

Showing posts from January, 2023

ganesh chaturthi। पंचांग।

Image
*🌞 🚩 । l ॐ l । 🚩 🌞* 🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉  *सुप्रभातम् स्नेह वंदनम्*   🌐 *आज का पंचांग* 🌐  ⛳ *तिथि*....४ (चतुर्थी) 🙏 विनायक चतुर्थी 🙏 🌺 वरद चतुर्थी 🌺 🅿️ पञ्चक 🅿️ 2️⃣5️⃣-0️⃣1️⃣-2⃣0⃣2⃣3️⃣ 🔔 *वार*.....बुधवार 🦚 *नक्षत्र*....पूर्वाभाद्रपद 🪔 *योग*......परिघ 🍁 *करण*.....विष्टि 🌅 *सूर्योदय* :- ७:२४ 🌌 *सूर्यास्त* :- ६:२१ 🌓 *पक्ष*........शुक्ल 🌝 *चन्द्र राशि*.....कुम्भ/ दोपहर ०२ः३० से मीन 🌝 ⛱️ *ऋतु*.........शिशिर  🪷 *मास*..... *माघ* 🌍 *कलियुगाब्द*......५१२४ 🌎 *विक्रम संवत्*.....२०७९ 🌏 *शक संवत्*...... १९४४ 🌹 *अभिजीत मुहूर्त*....नहीं 🌚 *राहुकाल*....१२:५० से १४:१२ तक ( शुभ कार्य वर्जित ) 🌻 *।। आपका दिन मंगलमय हो ।।* 🌻        🙏 ● *जय श्री कृष्ण* ● 🙏 श्रध्दा ज्ञानं ददाति,  नम्रता मानं ददाति,  योग्यता स्थानं ददाति ॥  श्रद्धा ज्ञान देती है,  नम्रता मान देती है, और योग्यता स्थान देती है।🙏🙏🙏  2079 ના મહા સુદ ચોથ ને  બુધવાર તા 25 મી જાન્યુઆરી 2023 આજે ચોથ બપોરે 12 ને  35 સુધી ત...

bhavnagar janoi

Image
*ભાવનગર વડવા સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત આગામી સમુહ જનોઈ નાં અનુસંધાને બટુકો તથા એમના માતા-પિતા ની મિટિંગ યોજાઈ અને આ મિટિંગમાં વડવા બ્રહ્મસમાજ નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા*🙏

maha Navratri

Image
સર્વે મિત્રોને જય માતાજી મહા મહિનો માતાજી ની નવરાત્રી (ગુપ્ત નવરાત્રી ) સાથે આવી રહ્યો છે.  *મહા શુદ એકમ ને રવિવાર તા.22/1/2023 ના રોજ બેસતો મહિનો નવરાત્રી પ્રારંભ અને મહા વદ નોમ  તા. 30/1/2023 ને સોમવાર ના રોજ નવરાત્રી સમાપ્ત. *મહા સુદ (માઈ બીજ) બીજ  સોમવાર તા. 23/1/2023 ચંદ્ર દર્શન  *મહા સુદ ત્રીજ (ગૌરી ત્રીજ) મંગળવાર તા. 24/1/2023 *મહા સુદ ચોથ બુધવાર તા. 25/1/2023 ના વિનાયક ચતુર્થી , ગણેશ જયંતી , વરદ ચતુર્થી છે.  *મહા સુદ પાંચમ (વસંત પંચમી), શ્રી પૂજન, સરસ્વતી પૂજન , મદન પંચમી  તા.26/1/2023 પ્રજાસત્તાક-ગણતંત્ર દિવસ ગુરુવારે છે. * મહા સુદ સાતમ શનિવાર તા.28/1/2023 રથ-આરોગ્ય-વિધાન સપ્તમી ભીષ્માષ્ટમી  *મહા સુદ આઠમ દુર્ગાષ્ટમી શ્રી ખોડિયાર જયંતી તા.29/1/2023 રવિવારે છે. *મહાનંદા નોમ તથા નવરાત્રી સમાપ્ત મહા સુદ નોમ સોમવાર તા.30/1/2023 ના રોજ થશે.  માતાજીની કૃપા પ્રાપ્તી, ભક્તિ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ દિવસો છે.  દુર્ગા સપ્તશતી પાઠ( ચંડીપાઠ), સપ્તશ્લોકી દુર્ગા, શ્રીસુક્ત, દુર્ગા બત્રીશનામ સ્તોત્ર, નવાર્ણમંત્ર જપ, અથવા જે કોઇ ઈષ્ટ દેવ...

સરસ્વતિ મંત્ર.

Image
સરસ્વતી મંત્ર: યા કુંદેદુ તુષાર હાર ધવલા યા શુભ્ર વૃસ્તાવતા, યા વીણા વર દણ્ડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. યા બ્રહ્માચ્યુત શંકર: પ્રભૃતિર્ભિ દેવૈ સદા વન્દિતા, સા મામ પાતુ સરસ્વતી ભગવતી નિ:શેષ જાડ્યા પહા. મંત્રનો અર્થ જે વિદ્યાની દેવી ભગવતી સરસ્વતી કુન્દના ફળ, ચંદ્રમા, હિમરાશિ અને મોતીના હારની જેમ ધવલ વર્ણના છે અને જે શ્વંત વસ્ત્ર ધારણ કરે છે, જેમના હાથમાં વીણા-દણ્ડ શોભાયમાન છે, જેમણે સફેદ કમળ પર આસન ગ્રહણ કર્યું છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાન જેમની સદા પૂજા કરે છે. તે સંપૂરમ જડતા અને અજ્ઞાનને દૂર કરનારી મા સરસ્વતી અમારું રક્ષણ કરે. જો તમે ભણતા હોય તો આ મંત્રનો જાપ કરવાથી તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આની સાથે જ તમે તમારા અભ્યાસ પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે અભ્યાસ વિના સફળતાની કામના કરવી વ્યર્થ છે. (અહીં આપેલી બધી માહિતી શાસ્ત્રો અને ગ્રંથોમાં વર્ણવેલી છે. જો કે એને અપનાવતા પહેલા કોઈ વિશેષ પંડિત કે જ્યોતિષીની સલાહ અવશ્ય લઇ લો.)

શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની હંગામી નિમણૂક માટે અરજી મંગાવવામાં આવી*

જય શ્રી નિલકંઠ મહાદેવ 👍😊🕉️ *શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની હંગામી નિમણૂક માટે  અરજી મંગાવવામાં આવી*  ------ શેત્રુંજય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના પુજારીની હંગામી ધોરણે નિમણૂંક કરવાની કાર્યવાહી કરવા સરકારશ્રીના ગૃહ વિભાગ તરફથી રચવામાં આવેલ ટાસ્ક ફોર્સની તા.૧૭/૦૧/૨૦૨૩ ની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે. સબબ, સનાતન વૈદિક ધર્મ અનુસાર શિવપુજાના જાણકાર પુજારીશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. નિલકંઠ મહાદેવ મંદિર શેત્રુંજય ગીરીરાજ ઉપર દૈનિક ધોરણે પુજા કરવા ઈચ્છુક વ્યક્તિઓએ તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં પોતાના ફોટોગ્રાફ સહિતના બાયોડેટા સાથેની અરજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, પાલીતાણાની કચેરી ખાતે રજુ કરવાની રહેશે, તા .૨૧ / ૦૧ / ૨૦૨૩ ના રોજ સાંજના ૦૬:૧૦ કલાક બાદ રજુ થયેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ પાલિતાણાની યાદીમાં જણાવાયું છે.

संस्कृत भाषा सरलम।

🌹🌹संस्कृतं संस्कृतेर्मूलम्🌹🌹  🌹संस्कृत की प्रसिद्ध लोकोक्तियाँ🌹 *1. संघे शक्ति: कलौ युगे। – एकता में बल है।* *2. अविवेक: परमापदां पद्म। – अज्ञानता विपत्ति का घर है।* *3. कालस्य कुटिला गति:। – विपत्ति अकेले नहीं आती।* *4. अल्पविद्या भयंकरी। – नीम हकीम खतरे जान।* *5. बह्वारम्भे लघुक्रिया। – खोदा पहाड़ निकली चुहिया।* *6. वरमद्य कपोत: श्वो मयूरात। – नौ नगद न तेरह उधार।* *7. वीरभोग्य वसुन्धरा। – जिकसी लाठी उसकी भैंस।* *8. शठे शाठ्यं समाचरेत् – जैसे को तैसा।* *9. दूरस्था: पर्वता: रम्या:। – दूर के ढोल सुहावने लगते हैं।* *10. बली बलं वेत्ति न तु निर्बल : जौहर की गति जौहर जाने।* *11. अतिदर्पे हता लंका। – घमंडी का सिर नीचा।* *12. अर्धो घटो घोषमुपैति नूनम्। – थोथा चना बाजे घना।* *13. कष्ट खलु पराश्रय:। – पराधीन सपनेहुँ सुख नाहीं।* *14. क्षते क्षारप्रक्षेप:। – जले पर नमक छिड़कना।* *15. विषकुम्भं पयोमुखम। – तन के उजले मन के काले।* *16. जलबिन्दुनिपातेन क्रमश: पूर्यते घट:। – बूँद-बूँद घड़ा भरता है।* *17. गत: कालो न आयाति। – गया वक्त हाथ नहीं आता।* *18. पय: पानं भुजङ्गानां केवलं विषवर्धनम्। ...

पंचायतन देव क्या हे। जानिए।

पंचायतन (पाँच देवताओ) की पुजा का महत्त्व एवं विधि 〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️ हिन्दू पूजा पद्यति में किसी भी कार्य का शुभारंभ करने अथवा जप-अनुष्ठान एवं प्रत्येक मांगलिक कार्य के आरंभ में सुख-समृद्धि देने वाले पांच देवता, एक ही परमात्मा पांच इष्ट रूपों में पूजे जाते है। एक परम प्रभु चिदानन्दघन परम तत्त्व हैं सर्वाधार । सर्वातीत,सर्वगत वे ही अखिलविश्वमय रुप अपार ।। हरि, हर, भानु, शक्ति, गणपति हैं इनके पांच स्वरूप उदार । मान उपास्य उन्हें भजते जन भक्त स्वरुचि श्रद्धा अनुसार ।। (पद-रत्नाकर) निराकार ब्रह्म के साकार रूप हैं पंचदेव 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ परब्रह्म परमात्मा निराकार व अशरीरी है, अत: साधारण मनुष्यों के लिए उसके स्वरूप का ज्ञान असंभव है । इसलिए निराकार ब्रह्म ने अपने साकार रूप में पांच देवों को उपासना के लिए निश्चित किया जिन्हें पंचदेव कहते हैं । ये पंचदेव हैं—विष्णु, शिव, गणेश, सूर्यऔर शक्ति। आदित्यं गणनाथं च देवीं रुद्रं च केशवम् । पंचदैवतभित्युक्तं सर्वकर्मसु पूजयेत् ।।  एवं यो भजते विष्णुं रुद्रं दुर्गां गणाधिपम् । भास्करं च धिया नित्यं स कदाचिन्न सीदति ।। (उपासना...

आध्यामिक क्रांति नेता को स्मृति दिन पर प्रणाम।

     આધ્યાત્મીક ક્રાંતિના પ્રણેતા, અગ્રદૂત પ્રજાપિતા બ્રહ્માનો ૫૪ મો સ્મૃતિ દિવસ આજે વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવાશે.     વિશ્વના ૧૪૦ દેશોના ૧૦ હજાર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર વિશ્વ મહા પરિવર્તનના કાર્યને પૂર્ણ કરવા  સંકલ્પ લેવાશે.   શાંતિવનમાં ભવ્ય યોગા તપસ્યા  તથા શાંતિ સ્થંભ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન    આબુ- તા -૧૭-૧-૨૦૨૩    આંતરરાષ્ટ્રીય આધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આધ્ય સ્થાપક પ્રજાપિતા બ્રહ્માના ૫૪ માં સ્મૃતિ દિવસે આજે ૧૮ જાન્યુઆરીના રોજ  ૧૪૦ દેશોના ૧૦ હજાર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે.          બ્રહ્માકુમારીઝ, માઉન્ટ આબુ મીડિયા વિગના ડૉ રાજેશ ભોજક એ માહિતી આપી હતી કે ૧૯૩૭ માં પરમાત્મા શિવે બ્રહ્મા બાબાના દેહનો આધાર લઈ વિશ્વ મહા પરિવર્તન ભારત પર દૈવી સંસ્કૃતિની સ્થાપનાના વિશાળ કાર્યનો પ્રારંભ કર્યો હતો. તે સમયમાં પિતાશ્રી બ્રહ્માએ નાની ઉંમરની કન્યાઓ પર ઈશ્વરીય જ્ઞાનનો કળશ મૂકી જીવનને પવિત્ર દિવ્ય ગુણ...

षट्त‌िला एकादशी एवं पंचांग। १८/०१/२०२३

Image
षट्त‌िला एकादशी आज ******************** षट्त‌िला एकादशी के दिन बन रहा है सर्वार्थ सिद्धि योग और अमृत सिद्धि योग  ============================== पंचांग के अनुसार, माघ माह के कृष्ण पक्ष की एकादशी तिथि को षटतिला एकादशी व्रत रखा जाता है। षटतिला एकादशी के दिन भगवान विष्णु को तिल का भोग लगाते हैं। षटतिला एकादशी की पूजा में भगवान विष्णु को तिल चढ़ाने और तिल दान करने का विधान है। इस दिन भगवान विष्णु की पूजा करते हैं और व्रत रहते हैं। षटतिला एकादशी की पूजा में भगवान विष्णु को तिल चढ़ाने और तिल ही दान करने का विधान है। इस दिन जो व्यक्ति ऐसा करता है, उसे कष्ट दूर होते हैं, दरिद्रता खत्म होती है, जीवन में खुशहाली आती है और जीवन के अंत समय में श्रीहरि की कृपा से उसे मोक्ष की प्राप्ति होती है। षट्त‌िला एकादशी की तिथि =================== इस साल माघ माह के कृष्ण पक्ष की एकादशी तिथि 17 जनवरी दिन मंगलवार को शाम 06 बजकर 05 मिनट से शुरु हो रही है। यह तिथि अगले दिन 18 जनवरी बुधवार को शाम 04 बजकर 03 मिनट तक रहेगी। ऐसे में उदया ति​थि के आधार पर षटतिला एकादशी व्रत 18 जनवरी को रखा ...

મકર સંક્રાંતિ

ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહ નેકોઇ યાદ કરતું નથી..! 🏹🏹🏹🏹🏹🏹 તારીખ 14 જાન્યુઆરી ના દિવસે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આ દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે. ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા. આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા ક...

મકર સંક્રાંતિ.

Image
મકર સંક્રાન્તિ માં દાન કાર્ય માટે પુણ્ય કાળ* 🌞સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિ-પરિવર્તનના સમયને મકર સંક્રાંતિ કહેવાય છે. આ વખતે તા.૧૪મી જાન્યુઆરી એ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ સાંજે ૦૮:૪૩:૫૪ એ થશે. માટે ઉતરાયણ નો પર્વ ૧૫/૦૧/૨૦૨૩ નો કેહવાશે. *પુણ્ય કાળ*  રવિવાર તા: ૧૫-૦૧-૨૩ નાં રોજ સૂર્યોદય સમય ૦૭:૨૨ થી સુર્યાસ્ત ૧૮:૧૩સુધી પુણ્યકાળ રેહશે 🙏આમ ઉપરોક્ત સમય માં ચંદ્ર નાડીમાં (ડાબા નસકોરામાંથી શ્વાસ નીકળતો હોય ત્યારે) કરેલું દાન અનંત ઘણું ફળદાઈ નીવડે. *દાનમ્ દુર્ગતિ નાશમ્* 🙏🏻ઘણા મિત્રો સવારે બ્રહ્મ મુહુર્ત ના સ્નાન માટે પણ સરસ ઓપ્શન શોધી કાઢે છે અને કહે છે કે સવારે ઉઠીને સ્નાન કરી ને પાછા સુઈ જઈશું. તો આવી મૂર્ખામી કરવી નહી. કેમકે ઉતરાયણ ને દિવસે સવારે સૂર્યઉદયથી લઇ ને સુર્યાસ્ત સુધીનો પુણ્યકાળ કેહવાય છે અને આ પુણ્ય કાળમાં જે માનવી (વૃદ્ધ/અશક્ત/બીમાર અને બાળક શિવાય) સુઈ જાય છે તેની લક્ષ્મી નો નાશ થાય છે. *🙏એક લાખ ગાયના દાનનું પુણ્ય કઈ રીતે પ્રાપ્ત થાય ?* 🙏૧૫ જાન્યુઆરી, ઉત્તરાયણ ના દિવસે બ્રહ્મમુહૂર્ત સમય ૦૫:૩૬ થી ૦૬:૨૮ મા...

panchang // hanumanji darshan//

Image
પંચાંગ. જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏 दैनिक पंचांग दिनांक :07 - 01 - 2023(शनिवार) सूर्योदय :07.13 am सूर्यास्त :05.52 pm सूर्य राशि :धनु चन्द्रोदय :06.14 pm चंद्रास्त :08.16 am चन्द्र राशि :मिथुन 08:24 PM तक, बाद में कर्क विक्रम सम्वत :विक्रम संवत 2079 अमांत महीना :पौष 15 पूर्णिमांत महीना :माघ 1 पक्ष :कृष्ण 1 तिथि :पूर्णिमा 04:37 AM तक, बाद में प्रतिपदा नक्षत्र :आद्रा 12:14 AM तक, बाद में पुनर्वसु योग :इन्द्र 08:54 AM तक, बाद में वैधृति करण :बालव 05:52 PM तक, बाद में कौलव 07:07 AM तक, बाद में तैतिल राहु काल :9.00 – 10.30 am कुलिक काल :6.00 – 7.30 am यमगण्ड :1.30 – 3.00 pm अभिजीत मुहूर्त :12:11 PM - 12:54 PM दुर्मुहूर्त :08:38 AM - 09:21 AM     🙏🌹🙏 રાધે રાધે 🌹 જય શ્રી કૃષ્ણ 👏 आज के लिए राशिफल (07-01-2023)  मेष 07-01-2023  आज आपका दिन खुशियों से भरा रहेगा। इस राशि के विवाहित जीवनसाथी के साथ किसी ट्रिप का प्लान बना सकते हैं। किसी जरूरी काम को पूरा करने में आप सफल हो सकते हैं। बिजनेसमैन के लिए आज का दिन फायदेमंद रहने वाला है। इस राशि के कलाकारों को किसी बड़ी एक्...