હર મહાદેવ આજના દીવસ નું વિશેષ મહત્વ. 🌷 *श्री आमलकी एकादशी व्रत* 🌷 🌷 *श्री रंगभरी एकादशी* 🌷 {10 मार्च 2025 सोमवार} हिन्दू धर्म में आमलकी एकादशी की अत्यंत महिमा है। " *आमलकी एकादशी व्रत"* हर साल फाल्गुन शुक्ल पक्ष की एकादशी तिथि जो पुष्य नक्षत्र में एकादशी आती है उस दिन रखा जाता है। इसे " *रंगभरी एकादशी"* भी कहते हैं🙏 🙏 👉 *आंवला एकादशी का महत्व* 👇 आमलकी का मतलब है आंवला। कहा जाता है *आंवला के प्रत्येक शाख में भगवान का वास है।* आवंला को शास्त्रों में उसी प्रकार श्रेष्ठ स्थान प्राप्त है जैसा नदियों में माँ गंगा को और देवों में भगवान श्री हरि विष्णु को। कहा जाता है कि *भगवान श्रीहरि विष्णुजी ने जब सृष्टि की रचना के लिए ब्रह्मा को जन्म दिया उसी समय उन्होंने आंवले के वृक्ष को भी जन्म दिया।* भगवान श्रीहरि विष्णु ने कहा है जो प्राणी स्वर्ग और मोक्ष प्राप्ति की कामना रखते हैं उनके लिए फाल्गुन शुक्ल पक्ष में जो पुष्य नक्षत्र में एकादशी का व्रत आता है वह अवश्य करना चाहिए🙏 *आंवले के वृक्ष के साथ आरंभ हुई सृष्टि* *इसलिए होती है 'आमलकी एकादशी...
વિશ્વમાં જન્મ લેવા માટે તમે 9 મહિના સુધી માતાના ગર્ભાશયમાં રાહ જોઈ શકો છો.!!! ચાલવા માટે,- 2 વર્ષ શાળામાં પ્રવેશ માટે - 3 વર્ષ, મત આપવા માટે - 18 વર્ષ, નોકરી માટે - 22 વર્ષ, લગ્ન માટે - 25 -30 વર્ષ, આ રીતે, આપણે ઘણા પ્રસંગો માટે પ્રતીક્ષા કરીએ છીએ, પરંતુ ,,,,, વાહન ચલાવતી વખતે, ઓવરટેક કરતી વખતે, "30 સેકંડ" પણ રાહ નથી જોવાતી. આપણે કયાં મોટા બિઝનેસમેન છે કે એક મિનીટમાં લાખોનું નૂકશાન થાય.!! જયારે એક "અકસ્માત" થયા પછી, જો તમે "જીવિત" હોવ તો, તમે અકસ્માત પછી સારવાર માટે "ઘણા કલાકો", "ઘણા દિવસો" , "મહિનાઓ અથવા વર્ષો" હોસ્પિટલમાં પસાર કરો છો.!! "થોડીક સેકંડ" ની કેટલી ગડબડ "ભયાનક પરિણામો" લાવી શકે છે.,જેઓ જાય છે, પાછળના લોકોનું શું ? ? પછી દર વખતની જેમ, ફક્ત" ભાગ્ય" ને દોષ આપવો અને એ બહાને મોત હશે તેવું ખોટું આશ્વાસન લેવું!! તેથી જ" યોગ્ય ગતિ" ," સાચી દિશા" અને "સલામતી" થી વાહન ચલાવો "સુરક્ષિત" રહો.. તમારા પોતાના નિર્દોષ કુટુંબીજનો તમારી ઘરે રાહ જોઈ...
Comments