श्राद्ध विषयक जय भगवान
🙏 *जय भगवान* 🙏 🌸 *जय श्री कृष्णा* 🌸 હાલના બ્રાહ્મણ સમાજમાં વ્યક્તિનાં મરણ પ્રસંગે પ્રથમ દિવસની અંતિમક્રિયા(અગ્નિદાહ)મા સુજ્ઞપંડિત મળવા મુશ્કેલ છે.ત્યારે મૃતકને વિષ્ણુ ધામ પહોંચાડવા માટે નું પુણ્ય સવિશેષ બ્રાહ્મણસમાજ ને પ્રાપ્ત થાય તથા મરણોત્તર અગ્નિદાહ વિધિ સરળ બની રહે તે હેતુ થી સવિધિ માર્ગદર્શન સાથે આ" અગ્નિદાહ પદ્ધતિ" નો જરુર પડ્યે ઉપયોગ કરી પિતૃરૂણ થી મુક્ત થવા પ્રયત્નશીલ રહેશો તેવી લાગણીશીલ અભ્યર્થના,, પંડીત જોડે જ પૂજા કરાવી યજુર્વેદીય વિધાન🌞 ||પુરૂષ ના મરણ ની વિધિ|| મરણ સમ્બન્ધિત જાણકારી.~ (1)વૈદિક તિથિ મુજબ બે વર્ષ 719દિવસમાં બાળક નું મૃત્યુ થાય તો અગ્નિદાહ ન કરવો જમીનમાં વિલીન કરવું(असमाप्तद्विवर्षस्य पूर्वक्रियाऽपि नास्ति||श्राद्ध विवेकः||) (2)વૈદિક તિથિ મુજબ 320દિવસ અને તેથી મોટું 2159 દિવસ સુધીમાં બાળકનું મૃત્યુ થાય તો મલિન ષોડશી અર્થાત(અગ્નિદાહ અને દશમાની વિધિ)કરવી.(असमाप्तषड्वर्षस्य पूर्वक्रियामात्रम्||श्राद्धविवेके||) (3)વૈદિક તિથિ મુજબ છ વર્ષ 2160દિવસ અને તેથી મોટા બાળક ની અગ્નિદાહ તથા સમસ્ત ...