श्राद्ध विषयक जय भगवान
🙏 *जय भगवान* 🙏
🌸 *जय श्री कृष्णा* 🌸
હાલના બ્રાહ્મણ સમાજમાં વ્યક્તિનાં મરણ પ્રસંગે પ્રથમ દિવસની અંતિમક્રિયા(અગ્નિદાહ)મા સુજ્ઞપંડિત મળવા મુશ્કેલ છે.ત્યારે મૃતકને વિષ્ણુ ધામ પહોંચાડવા માટે નું પુણ્ય સવિશેષ બ્રાહ્મણસમાજ ને પ્રાપ્ત થાય તથા મરણોત્તર અગ્નિદાહ વિધિ સરળ બની રહે તે હેતુ થી સવિધિ માર્ગદર્શન સાથે આ" અગ્નિદાહ પદ્ધતિ" નો જરુર પડ્યે ઉપયોગ કરી પિતૃરૂણ થી મુક્ત થવા પ્રયત્નશીલ રહેશો તેવી લાગણીશીલ અભ્યર્થના,,
પંડીત જોડે જ પૂજા કરાવી
યજુર્વેદીય વિધાન🌞
||પુરૂષ ના મરણ ની વિધિ||
મરણ સમ્બન્ધિત જાણકારી.~
(1)વૈદિક તિથિ મુજબ બે વર્ષ 719દિવસમાં બાળક નું મૃત્યુ થાય તો અગ્નિદાહ ન કરવો જમીનમાં વિલીન કરવું(असमाप्तद्विवर्षस्य पूर्वक्रियाऽपि नास्ति||श्राद्ध विवेकः||)
(2)વૈદિક તિથિ મુજબ 320દિવસ અને તેથી મોટું 2159 દિવસ સુધીમાં બાળકનું મૃત્યુ થાય તો મલિન ષોડશી અર્થાત(અગ્નિદાહ અને દશમાની વિધિ)કરવી.(असमाप्तषड्वर्षस्य पूर्वक्रियामात्रम्||श्राद्धविवेके||)
(3)વૈદિક તિથિ મુજબ છ વર્ષ 2160દિવસ અને તેથી મોટા બાળક ની અગ્નિદાહ તથા સમસ્ત ક્રિયા કરવી.(अन्त्यकर्म श्राद्ध प्रकाश)
(4)બાળકી ના મરણ માં બે વર્ષ 320દિવસ તથા વિવાહ(લગ્ન)પહેલાં અગ્નિદાહ અને દશમાના શ્રાદ્ધની જ વિધિ કરવી.(ऊढाया विवाहात्पूर्वँ पूर्वक्रियामात्रम्||श्राद्धविवेकः)
(5)કન્યા ના લગ્ન પછી તો સમસ્ત ક્રિયા કરવી.(श्राद्धविवेके द्वितीय परिच्छेदः)
(6) માતા પિતાના મરણ થયે પુત્ર જ પોતે અગ્નિ દાહ વગેરે કરવા માટે નો પ્રથમ અધિકારી છે.તેથી પુત્રને જનોઈ ન દીધી હોય તો પણ વૈદિક મંત્ર બોલ્યા વગર જે પુરાણોક્ત મંત્ર હોય તે બોલી દરેક ક્રિયા કરવી.(अमंत्रक विषये- "प्राग्द्विजाश्च व्रतादेशात्ते च कुर्युस्तथैव तत्||हेमाद्रौ मरीचिः||)આમ પુત્ર ન હોય તો પતિ નાં મરણ થયે શ્રાદ્ધકલ્પલતા અનુસાર પૌત્ર ,પ્રપૌત્ર.પુત્રીનો દિકરો ,પત્ની, મૃતકનો ભાઇ, ભત્રીજો, પિતા,માતા, પુત્રવધુ, મૃતકનીબહેન, ભાણેજ, મૃતકનાં સાત પેઢી નો વ્યક્તિ, તથા આઠમી પેઢી થી ચૌદમી પેઢીસુધી નાં વ્યક્તિ અધિકારી છે પરંતુ તેમાં ક્રમાનુસાર પહેલો અધિકારી ન હોય તો જ બીજો અને બીજો ન હોય તો ત્રીજો અેમ પ્રાથમિકતા અનુસાર સમજવું (पुत्रःपौत्रश्च तत्पुत्रःपुत्रिकापुत्र एव च|पत्नी भ्राता च तज्जश्च पिता माता स्नुषा तथा||भगिनी भागिनेयश्च सपिण्डः सोदकस्तथा|| असन्निधाने पूर्वेषामुत्तरे पिण्डदाःस्मृताः||स्मृतिसंग्रह. श्राद्धकल्पलता||)મૃતકનાં બન્ને કુલ(પિતૃપક્ષ તથા માતૃપક્ષ)માં કોઈ પણ પુરુષ અધિકારી ન હોય તો જ પત્ની અધિકારી હોવાથી તેણે પણ વૈદિકમંત્ર વગર દરેક ક્રિયા કરવી.(कुलद्वयेपि चोच्छिन्ने स्त्रीभिः कार्याः क्रिया नृप|| विष्णुपुराण3/13/32||)
પિતૃકાર્યમાં સાધન સમ્પત્તિ સમ્પન્ન વ્યક્તિએ"वित्त शाठ्यं न कारयेत्" કંજૂસી ન કરતાં પિતૃરૂણ માં થી મુક્ત થવા પિતાદિએ જે સાધન સમ્પત્તિ થી સમ્પન્ન બનાવ્યા તે જ ઉપયોગ કરેલી સમ્પત્તિ નાં કાંઇક અંશરૂપે જ શ્રદ્ધાથી સમસ્ત મરણોત્તરી કાર્ય કરવાનું છે. બાકી તો નિમિત્ત વગર તો સ્વાર્થી જીવ આજીવન પરમાર્થ કરવાનું તો પોતાના કરેલા પુણ્ય થી ભાગ્યે જ વિચારશે. ખરેખર તો શાસ્ત્રકારે દેવીભાગવત માં કહ્યું છે કે(जीवतो वाक्यकरणात् क्षयाहे भूरिभोजनात्|| गयायां पिण्डदानाच्च त्रिर्भिः पुत्रस्य पुत्रता||देवीभागवत 6/4/15||)અર્થાત્ જીવનપર્યન્ત પિતાઆદિ નાં કહ્યા માં રહે તેઓનાં વિલય પછી વિધાનથી શ્રાદ્ધમાં બ્રહ્મભોજન કરાવે અને ગયાશ્રાદ્ધ કરે ત્યારે તે પુત્ર પોતાનાજન્મ થી પુત્ર ગણાય આમ ત્રણ રીતે પુત્ર ની યોગ્યતા પ્રશંસનીય ગણાય.સ્મશાનમાં સદાય શબનું માથું ઉત્તરમાં રહે તેમ દાહ કરવો.(ततो नित्वा श्मशानेषु स्थापयेदुत्तरामुखम्||गरुड पुराण||) જે વ્યવસ્થા દક્ષિણમાં માથું રાખવાની છે તે સામવેદી બ્રાહ્મણ માટે જ અન્યેતરો ને નહીં.(सामतरेषा मुत्तरशिरस्त्वम्||श्राद्धतत्व)ચિતાગ્નિ હંમેશા મૃતકના માથાના ભાગે જ આપવો સ્ત્રીને પગે અગ્નિદાહ આપવા વિશે ક્યાંય ઉલ્લેખ નથી.(शिरःस्थाने प्रदापयेत्||वराहपुराण||)
.................................
જરુરી સામગ્રી~ ચોખાનો લોટ 500ગ્રામ. ઘી 500ગ્રામ ગાયનું.તલ 500ગ્રામ. માટીના 2 ઘડા.
કાળી હાંડલી 1. મુંજની દોરી.સુકાં છાણા 10નંગ.બુંદીના લાડુ જરુર મુજબ શ્મશાન જતાં રસ્તામાં કૂતરાઓને મુકવા માટે.દિવાસળીની પેટી.મજબુત ચપ્પું. દૂધ500ગ્રામ.દર્ભનો ઝુડો. આચમની.તરભાણું.તાંબાનો લોટો. 3મીટર સફેદ સુતરાઉ કાપડ.કોડીયુું(પંચક,ત્રિપુષ્કર,દ્વિપુષ્કર,ત્રીપાદ તથા દ્વિપાદ નક્ષત્ર માં મૃત્યુ થયેલ હોય અને તેજ નક્ષત્રોમાં અગ્નિદાહ કરવાનો હોય તો 500ગ્રામ ઘઉંનો લોટ.ઊનનો દોરો 1ફૂટ.)
................................................
સંકલ્પ માટે માસ નો ઉચ્ચાર~ ચૈત્ર વૈશાખ જ્યેષ્ઠ આષાઢ શ્રાવણ ભાદ્રપદ આશ્વિન કાર્તિક માર્ગશિર્ષ પૌષ માઘ ફાલ્ગુન (અધિકમાસમાં જે માસ ચાલુ હોય તેની આગળ અધિક લગાવી બોલવું દા.ત- અધિકમાર્ગશિર્ષ. તેમજ અધિક માસ બાદ શુદ્ધ બીજો તેના તે માસ માટે ~માસની આગળ નિજ બોલવું.દા.ત- નિજ માર્ગશિર્ષ
સંકલ્પમાટે તિથિનો ઉચ્ચાર~1 પ્રતિપદાયામ્ 2દ્વિતીયાયામ્ 3 તૃતીયાયામ્ 4ચતુર્થ્યાયામ્ 5પંચમ્યાયામ્ 6 ષષ્ઠમ્યાયામ્ 7 સપ્તમ્યાયામ્ 8અષ્ટમ્યાયામ્ 9નવમ્યાયામ્ 10 દશમ્યાયામ્11એકાદશ્યાયામ્ 12દ્વાદશ્યાયામ્ 13 ત્રયોદશ્યાયામ્ 14 ચતુર્દશ્યાયામ્ 15 પૌર્ણિમાયામ્ 30(અમાસ)અમાવાસ્યાયામ્
સંકલ્પમાં પક્ષ ઉચ્ચારણ~ સુદ(શુક્લ) વદ(કૃષ્ણ)
સંકલ્પમાં વાર ઉચ્ચારણ~ રવિ સોમ મંગલ બુધ ગુરુ શુક્ર શનિ
ક્રિયા કરનાર સ્વજને ઉત્તરીય બનાવવા માટે સફેદ સુતરાઉ કાપડ 3 મીટર. શબપર ઓઢાઢી તેમાંથી ત્રીજાભાગનું કાપડ ફાડી બાકીનું બે ભાગનું કાપડ ઓઢાઢી રાખી ત્રીજાભાગના કાપડ નાં સામ સામા ખુણા ભેગા કરી ગાંઠ વાળવી આ ઉત્તરીય ને જનોઈ પહેરી હોય તે મુજબ પહેરી લેવું.
................................
विधिः~ ચોકાપર સુવાડેલ મૃતક ના જમણા હાથ તરફ દક્ષિણાભિમુખ બેસી.અગાઉ થી પલાળેલી 4દર્ભની સળીઓ ની વીંટી બનાવી જમણાહાથની છેલ્લીનાની આંગળી ની પાસેની અનામિકા આંગળીપર વીંટીની ગાંઠ મુઠ્ઠી ની બહાર આવે તેમ પહેરવી.
ડાબા હાથથી આચમની વડે લોટામાંથી જમણા હાથમાં જળ લઈ વારાફરતી ત્રણવાર જળ પી જઇ ચોથી વખત તરભાણાંમાં હાથ ધોઈ નાંખવા. ત્યાર બાદ જમણા હાથે પોતાનું નાક પકડી ને મંત્ર બોલ્યાવગર મ્હોં બંધ રાખી ઊંડો શ્વાસ લેવો,બને ત્યાં સુધી શ્વાસ રોકવો,ધીમે ધીમે શ્વાસ છોડવો આમ સમગ્ર ક્રિયા ત્રણ વાર કરવી.હાથ ધોઇ મંત્ર બોલ્યા વગર શિખા બાંધવી.{સમજ}> (ડાબાખભે થી જમણી કેઢ સુધી પહેરેલી જનોઈ અને ઉત્તરીય ને "સવ્ય"સ્થિતિ કહેવાય તેમજ જમણેખભેથી ડાબી કેઢ સુધી "સવ્ય"સ્થિતિને પરિવર્તન કરી પહેરેલી જનોઈ સાથે ઉત્તરીય ને"અપસવ્ય"સ્થિતિ કહેવાય.ક્રિયા સમયે જમણા હાથમાં કાંઇક પકડેલ હોય અને સવ્ય સ્થિતિ માંથી અપસવ્ય કરવા ડાબા હાથથી જનોઈ સાથે ઉત્તરીય પકડી રાખી જમણોહાથ શરીર તરફથી જનોઈ સાથે ઉત્તરીય માંથી પસાર કરી જનોઈ સાથે ઉત્તરીય જમણા ખભે કરી ડાબો હાથ જનોઈ સાથે ઉત્તરીય માં નાખવો.આ જ સ્થિતિ માંથી જ્યારે વસ્તુ પકડી રાખીને જ સવ્ય સ્થિતિ કરવી હોય તો ડાબા હાથથી જ જનોઈ સાથે ઉત્તરીય ડાબા ખભે કરી જમણો હાથ જનોઈ સાથે ઉત્તરીય માં નાંખવો)
વિધિ> જમણા હાથે આચમની માં જળ રાખી શવને સ્પર્શાસ્પર્શ જન્ય દોષ પરિહાર માટે સંકલ્પ કરવો
સંકલ્પ~અત્રાદ્ય(માસનું નામ)માસે(પક્ષનું નામ)પક્ષે(તિથિનું નામ)તિથૌ(વારનું નામ)વાસરે[અપસવ્ય](ગોત્ર)સ્ય (મૃતકનું નામ અટક વગર)પ્રેતસ્ય ઊર્ધ્વઉચ્છિષ્ટ અધોચ્છિષ્ટ સ્પૃષ્ટ અસ્પૃષ્ટ મરણ ખટ્વાજનિત મરણ પાપ પ્રત્યવાય પરિહાર અર્થમ્ કૃચ્છ્રત્રયાત્મકં(12000) દ્વાદશસહસ્ર ગાયત્રીમંત્રજપં સૂતકાન્તે કરિષ્યે.
બીજો સંકલ્પ વિધિકરનારને અધિકાર પ્રાપ્ત થાય તે માટે કરવો. ફરી થી આચમનીમાં જળ રાખી સંકલ્પ કરવો.(ગોત્રનું નામ)ગોત્રસ્ય(મૃતકનું નામ અટક વગર)પ્રેતસ્ય ઔર્ધ્વ દૈહિક કર્મ અધિકાર સિદ્ધિ અર્થમ્ કૃચ્છ્રરૂપાત્મકં(1000) પ્રાયશ્ચિત્તાર્થં સહસ્ર ગાયત્રી મંત્ર જપં સૂતકાન્તે કરિષ્યે.
{સમજ~ જે સંકલ્પ ગાયત્રી મંત્ર જપ ના કર્યા તે મુજબ દશદિવસ પછી કોઇપણ દિવસથી દરરોજ 20/20માળા કરી દિવસ પાડ્યા વગર પુરા કરવા જરુરી છે.
ચોખાના લોટમાં થોડા તલ નાંખી પાણી થી કઠણ લોટ બાંધી તેમાંથી અડધો શ્મશાને લઈ જવા માટે તથા બાકી ના અડધા લોટ ના સરખા 6 પિંડ બનાવવા(પંચક દ્વિપુષ્કર દ્વિપાદ ત્રિપુષ્કર અથવા ત્રિપાદ નક્ષત્ર માં અગ્નિદાહ કરવાનો હોય તો જવનો લોટ કઠણ બાંધી પંચકમાં 5 દ્વિપુષ્કર અથવા દ્વિપાદમાં 2 ત્રિપુષ્કર અથવા ત્રિપાદ નક્ષત્ર માં 3 નાનાં મુઠીયાં બનાવી <>< આકૃતિમુજબ 2દર્ભની સળી ખોશી ને ઊનનો દોરો વિંટાળી શ્મશાનમાં સાથે લઇ જવાં) હાથ ધોઈ નાખી
સંકલ્પ- આચમની માં જળ રાખવું -(ગોત્રનું નામ)ગોત્રસ્ય(મૃતકનું નામ)પ્રેતસ્ય દાહાર્થં ઉત્ક્રાન્ત્યાદિપિંડ પ્રદાનં કરિષ્યે..
જમણાં હાથમાં પાણી રાખવું (ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય પિંડ સ્થાને અવનેજનમ્ મત્ દત્તમ્ તવ ઉપતિષ્ઠતામ્ (હાથમાં રાખેલું જળ મૃતક ના જમણા હાથ તરફ જમીન પર છાંટવું.સીધો દર્ભ મુકવો|જમણા હાથ નો અંગૂઠો તથા પહેલી આંગળી ની મધ્યનો ભાગ પિતૃતીર્થ કહેવાય હાથ માં પિંડ લઇ પિતૃતીર્થ નમાવી છતા હાથ થી કાયમ દર્ભ પર જ પિંડદાન કરવું)
પિંડદાન~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય મૃતસ્થાને ઉત્ક્રાન્તૌ શવ નિમિત્તં અેષ તે પિંડ:(હ)|પિંડ પિતૃતીર્થથી જમીનપર મુકેલા સીધા દર્ભપર મુકવો.
હાથમાં પુન:જળ રાખવું~(ગોત્ર)ગોત્રસ્ય (મૃતકનામ)પ્રેતસ્ય પિંડે પ્રત્યવનેજનમ્ તે.| પિતૃતીર્થથી પિંડપર તે જળ ચઢાવી દેવું|લોખંડનો રૂપીયો પિંડપાસે મુકવો. દાસ્યમાનં માષાન્નં સજલકુંભ નિષ્ક્રયી લોહ દક્ષિણાં તે ઉપતિષ્ઠતામ્|
2જમણાં હાથમાં પાણી રાખવું (ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય પિંડ સ્થાને અવનેજનમ્ મત્ દત્તમ્ તવ ઉપતિષ્ઠતામ્ (હાથમાં રાખેલું જળ મૃતક ના જમણા હાથ તરફ જમીન પર છાંટવું.સીધો દર્ભ મુકવો|
પિંડદાન~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય દ્વારદેશે પાંથ નિમિત્તં અેષ તે પિંડ:(હ)|પિંડ પિતૃતીર્થથી જમીનપર મુકેલા સીધા દર્ભપર મુકવો.

બન્નેપિંડ ની આજુબાજુ પાણી થી અવળી પ્રદક્ષિણા કરવી~અભિરમ્યતામ્|
આ બન્ને પિંડ નનામીમાં શવ પાસે મુકવા.
પરિવાર જનો ફુલહાર.તુલસીનાં કાષ્ઠ.આદિ ચઢાવી.પ્રદક્ષિણા અવળી કરવી.
હાંડલીમાં અગ્નિ તૈયાર કરવો.શવને નનામીમાં રાખી શ્મશાને જવું. નાનોપુત્ર અથવા ઉત્તરાધિકારી અગ્નિની હાડલી પકડી આગળ ચાલે.
ચારચકલે નનામી જમીનપર મુકાવી ત્યાં દેવાતા પિંડદાન~શવની પાસે દક્ષિણમાં મ્હોં રાખી બેસવુ(ઉત્તરમાં પીઠ થાય)
જનોઇ સવ્ય કરી (જમણા હાથ માં જળ રાખી પીવું)ત્રણ વાર આચમન કરવું.હાથ ધોઇ જમણા હાથે નાક પકડી ધીમે ધીમે ઉંડો શ્વાસ લઇ રોકાય તેટલો શ્વાસ રોકી ધીમે ધીમે શ્વાસ છોડવો. જમીનપર આજુબાજુ જમણાહાથે થી જળ છાંટવું.
અપસવ્ય કરી આચમનીમાં જળ રાખવું~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય દાહાર્થમ્ ચત્વરે પ્રેતવિશ્રાન્તૌ ચ પિંડ પ્રદાનં કરિષ્યે.
3જમણાં હાથમાં પાણી રાખવું (ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય પિંડ સ્થાને અવનેજનમ્ મત્ દત્તમ્ તવ ઉપતિષ્ઠતામ્ (હાથમાં રાખેલું જળ મૃતક ના જમણા હાથ તરફ જમીન પર છાંટવું.સીધો દર્ભ મુકવો|
પિંડદાન~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય ભૂતકોટિ પલાયનાર્થમ્ ખેચર નિમિત્તં અેષ તે પિંડ:(હ)|પિંડ પિતૃતીર્થથી જમીનપર મુકેલા સીધા દર્ભપર મુકવો.

પિંડ ની આજુબાજુ પાણી થી અવળી પ્રદક્ષિણા કરવી~અભિરમ્યતામ્|
4 જમણાં હાથમાં પાણી રાખવું (ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય પિંડ સ્થાને અવનેજનમ્ મત્ દત્તમ્ તવ ઉપતિષ્ઠતામ્ (હાથમાં રાખેલું જળ મૃતક ના જમણા હાથ તરફ જમીન પર છાંટવું.સીધો દર્ભ મુકવો|
પિંડદાન~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય વિશ્રાન્તૌ પિશાચ રાક્ષસ યક્ષ ભૂતાધિપતિ નિમિત્તં અેષ તે પિંડ:(હ)|પિંડ પિતૃતીર્થથી જમીનપર મુકેલા સીધા દર્ભપર મુકવો.

પિંડ ની આજુબાજુ પાણી થી અવળી પ્રદક્ષિણા કરવી~અભિરમ્યતામ્| આ બન્ને પિંડ જમીનપર જ રહેવા દેવા.
અહી થી શવ ફેરવવું. શ્મશાનમાં જવું.
શ્મશાનમાં જઈ સવ્યકરી પૃથ્વિમાતાની પ્રાર્થના કરી દાહજન્ય અપરાધની ક્ષમા તથા અનુમતિ માંગવી.ધીમે ધીમે શબ્દે શબ્દે ક્ષણીક વિરામ સાથે મંત્ર બોલવા.
ॐભૂરસિ ભૂમિરસ્ય દિતિરસિ વિશ્વધાયા વિશ્વસ્ય ભુવનસ્ય ધર્ત્રી(ધ+ર્+ત્રી) ||
પ્રેથિવીન્ જચ્છ પ્રેથિવીન્ દ્રે ગૂં હ પ્રેથિવીમ્ મા હિ ગૂં સી: (હી)||
પૃથ્વિપર તથા લાંકડાં અને ચિતાપર જળ છાંટવું.
ॐઇદમાપ:(હ) પ્રવહતા વદ્યન્(વ+દ્+યન્) ચ મલન્ચ જત્ | જચ્ચાભિ દુદ્રોહાનૃેતન્ જચ્ચ શેપે..અભીરુણમ્ | આપો મા તસ્માદેનસ:(હ)પવમાનશ્ચ મુન્ચતુ ||
નનામી શ્મશાન જમીનપર ઉત્તરમાં માથું આવે તેમ મુકાવી નૈરૂત્ય અથવા વાયવ્યમાં હાંડલીમાં નો અગ્નિઠાલવી પેટાવવો.
પિંડદાન~શવની પાસે દક્ષિણમાં મ્હોં રાખી બેસવુ(ઉત્તરમાં પીઠ થાય)
જમણા હાથ માં જળ રાખી પીવું(ત્રણ વાર આચમન કરવું.)હાથ ધોઇ જમણા હાથે નાક પકડી ધીમે ધીમે ઉંડો શ્વાસ લઇ રોકાય તેટલો શ્વાસ રોકી ધીમે ધીમે શ્વાસ છોડવો. જમીનપર આજુબાજુ જમણાહાથે થી જળ છાંટવું.
અપસવ્ય કરી આચમનીમાં જળ રાખવું~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય દાહાર્થમ્ ચિતા સ્થાને પિંડ પ્રદાનં કરિષ્યે.
5 જમણાં હાથમાં પાણી રાખવું (ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય પિંડ સ્થાને અવનેજનમ્ મત્ દત્તમ્ તવ ઉપતિષ્ઠતામ્ (હાથમાં રાખેલું જળ મૃતક ના જમણા હાથ તરફ જમીન પર છાંટવું.સીધો દર્ભ મુકવો|
પિંડદાન~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય ચિતા સ્થાને યમદૂતાનાં શાન્તિ અર્થમ્ વાયુ નિમિત્તં અેષ તે પિંડ:(હ)|પિંડ પિતૃતીર્થથી જમીનપર મુકેલા સીધા દર્ભપર મુકવો.

પિંડ ની આજુબાજુ પાણી થી અવળી પ્રદક્ષિણા કરવી~અભિરમ્યતામ્| આ પિંડ ચિતા ની જગ્યામાં નીચે મુકી દેવો.
ચિતા તૈયાર કરાવડાવવી. ચિતામાં તુલસીકાષ્ઠ તલ તેમજ દર્ભના ટુકડા વેરવા. દોરી થી બાંધેલી નનામી છોડવું.
શવ(મૃતક)ને જળ છાંટી સ્નાન કરાવવું~
ॐ આપો હિષ્ઠામયો ભુવસ્તાન ઉર્જ્જે દધાતન | મહેરણાય ચક્ષસે ||સવ્યકરવું.
અગ્નિપાસે પૂર્વમાં મ્હો રાખી બેસવું.ધૂમાડા વગર નો અગ્નિ થાય તેમ પ્રગટાવવો.
કપાલાગ્નિ:~ સંકલ્પ કરવો.
પૂર્વોચ્ચારિત સંકલ્પાનુ સારેણ શુભપુણ્ય તિથૌ(અપસવ્ય કરવું)...........(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય દાહ અર્થમ્ કપાલાગ્નિ સિદ્ધિ અર્થમ્ ચ આજ્યેન સકૃત્ સમસ્ત વ્યાહૃતિ હોમં કરિષ્યે.
સવ્ય કરી~
અગ્નિનારાયણને તલ ચઢાવી પૂજન કરવું.
ॐક્રવ્યાદ નામાનં અગ્નયે નમ: સર્વોપચાર અર્થે તિલાન્ સમર્પયામિ||
પ્રાર્થના~ ત્વમ્ ભૂતકૃત્ જગદ્ યોને ત્વન્ લોક પરિપાલક:¦¦ ઉક્ત:(હ)સવ્હારક સ્તસ્માદેનં સ્વર્ગં મૃતં નય ||
ઘી ગરમ કરીને દર્ભનાં પાંખડા ઘીમાં બોળી ઘી હલાવવું.
અેકહાથની લાકડી વડે મન્ત્રાન્તે સ્વાહા બોલી અગ્નિમાં ઘી હોમવું.
ॐભૂ ર્ભુવ: સ્વ: સ્વાહા-ઇદં પ્રજાપતયે ન મમ.
ॐ અસ્માત્વમધિ જાતોસિ ત્વદયન્જાયતામ્ પુન:(હ) |(મૃતકનામ) સ્વર્ગાય લોકાય સ્વાહા-ઇદં અગ્નયે ન મમ.
મૃતકને ઉત્તરમાં માથું રહે તેમ ચિતામાં છતા સુવડાવવા.
શબના જમણા હાથપર પિંડદાન~ દક્ષિણાભિમુખ રહી
અપસવ્ય કરી જમણાં હાથમાં પાણી રાખવું (ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય પિંડ સ્થાને અવનેજનમ્ મત્ દત્તમ્ તવ ઉપતિષ્ઠતામ્ (હાથમાં રાખેલું જળ મૃતક ના જમણા હાથ પર છાંટવું.સીધો દર્ભ મુકવો|
પિંડદાન~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય શવ હસ્તે સાધક નિમિત્તં અેષ તે પિંડ:(હ)|પિંડ પિતૃતીર્થથી જમણા હાથ પર મુકેલા સીધા દર્ભપર મુકવો.

મૃતકની બન્ને આંખો,બન્ને કાન,નાકનાં છીદ્રો, મુખ, હૃદય, નાભિ, ગુપ્તાંગપર, તેમજ હાથ પગની આંગળીઓપર ઘી રેડવું.તુલસી કાષ્ઠ ચિતામાં મુકવાં.મૃતકના આખા શરીરપર તલ તથા દર્ભના ટુકડા પધરાવવા.
{પંચક, દ્વિપુષ્કર, દ્વિપાદ,ત્રિપુષ્કર અથવા ત્રિપાદ નક્ષત્રમાં દાહ કરવાનો હોય તો~પંચક માટે સંકલ્પ કરવો.(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય ધનિષ્ઠાદિપંચક જનિત વંશ અનિષ્ટ પરિહાર અર્થમ્ પંચકવિધિં કરિષ્યે.જનોઇ સવ્ય કરી
પાંચ લોટનાં પુતળાં ક્રમશ: 1મૃતકના માથે 2 જમણીકેડ 3 ડાબીકેડ 4નાભિ તથા 5મું બન્ને પગ વચ્ચે મુકવાં.
હાથમાં તલ રાખી ક્રમથી પુતળાં ની તલ ચઢાવી પૂજા કરવી.
1 ॐ વસૂભ્યોનમ:(હ) ॐપ્રેતવાહાય નમ:(હ)
2 ॐવરુણાય નમ:(હ) ॐ પ્રેતસખાય નમ:(હ)
3ॐઅજૈકપદે નમ:(હ) ॐપ્રેતપાય નમ:(હ)
4ॐઅહયે નમ:(હ) ॐપ્રેતભૂમિપાય નમ:(હ)
5 ॐપૂષ્ણે નમ:(હ) ॐપ્રેતહર્ત્રે(હ+ર્+ત્રે)નમ:(હ)
આ પુતળાંપર ક્રમથી લાકડી વડે ઘી પધરાવવું~
1ॐપ્રેતવાહાય સ્વાહા
2ॐપ્રેતસખાય સ્વાહા
3ॐપ્રેતપાય સ્વાહા
4ॐપ્રેત ભૂમિપાય સ્વાહા
5ॐપ્રેત હર્ત્રે (હ+ર્+ત્રે)સ્વાહા
--------------------------------------------------
ત્રિપાદ અથવા ત્રિપુષ્કરમાં અગ્નિદાહ માટે~
અપસવ્ય કરી સંકલ્પ કરવો-(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય ત્રિપાદનક્ષત્ર(અથવા-ત્રિપુષ્કરયોગ) જનિત વંશાનિષ્ટ પરિહાર અર્થમ્ પુત્તલવિધિં કરિષ્યે....જનોઇ સવ્ય કરી
ત્રિપુષ્કર અથવા ત્રિપાદ નક્ષત્રમાં~ ક્રમશ: 1મૃતકના માથે 2 જમણીકેડ 3 ડાબીકેડ પર લોટનાં પુતળાં ગોઠવી

1 ॐપ્રેતવાહાય નમ:(હ)
2 ॐ પ્રેતસખાય નમ:(હ)
3 ॐપ્રેતપાય નમ:(હ)

-----------------------------------------------------
જનોઇ અપસવ્ય કરી દ્વિપાદનક્ષત્ર અથવા દ્વિપુષ્કરયોગમાં અગ્નિદાહ માટે.
સંકલ્પ કરવો~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય દ્વિપાદ નક્ષત્ર(અથવા- દ્વિપુષ્કરયોગ)જનિત વંશ અનિષ્ટ પરિહાર અર્થમ્ પુત્તલ વિધાનં કરિષ્યે |
દ્વિપુષ્કર અથવા દ્વિપાદ નક્ષત્રમાં~ક્રમશ: 1મૃતકના માથે 2 બન્ને પગ વચ્ચે લોટનાં પુતળાં મુકવાં

_________________________________
અગ્નિદાહ~અપસવ્ય કરીને.
પાતળાંસાંઠિકડાં તેમજ ઘાસ આદિ થી નિર્મિત ઝૂડા વડે અગ્નિ પ્રગટાવી બળતોઝૂડો લઇ શબના માથા તરફ થી ચિતાની અવળી ત્રણ પ્રદક્ષિણા ફરી શવના માથાના ભાગે અગ્નિદાહ આપી સ્વજનને યાદ કરતાં પોક્ મુકવી-ગાઢ રૂદન કરવું.
પ્રદક્ષિણા મંત્ર~ કૃત્વા તુ દુષ્કૃતમ્ કર્મ જાનતા વાપ્યજાનતા | મૃત્યુ કાલવશં પ્રાપ્તં નરં પંચત્વમાગતમ્ || ધર્માધર્મ સમાયુક્તં લોભમોહ સમાવૃતમ્|| દહેયં સર્વ ગાત્રાણિ દિવ્યાન્ લોકાન્ સ ગચ્છતુ||
ચિતાની અગ્નિનમાં તલ પધરાવતાં રહેવુ.
તલ પધરાવવા ના પ્રેતસૂક્ત નાં મંત્ર~
ॐતદેવાગ્નિ સ્તદાદિત્ય સ્તદ્ વાયુ સ્તદુ ચન્દ્રમા:(હા) || તદેવ શુક્રન્તદ્ બ્રહ્મ તા આપ:(હ)સ પ્રજાપતિ:(હિ)||1|| સર્વે નિમેખા જજ્ઞિરે વિદ્યુત:(હ) પુરુખાદધિ || નૈન મૂર્ધ્વન્ન તિર્ય્યન્ચન્ન મધ્યે પરિ જગ્રભત્ ||2||ન તસ્ય પ્રતિમા અસ્તિ જસ્ય નામ મહદ્યશ:(હ)||હિરણ્યગર્ભ ઇત્યેખ મા મા હિ ગૂં સીદિત્યેખા જસ્માન્ન જાત ઇત્યેખ:(હ) ||3||
બાર આંગળની સમિધ અથવા દર્ભ સાત લઇ ચિતાની સાત અવળી પ્રદક્ષિણા કરવી એક એક પ્રદક્ષિણાએ એક એક સમિધ અથવા દર્ભ ચિતામાં પધરાવવો. શવના માથાના ભાગે થી પ્રદક્ષિણા પ્રારંભ કરવી. સમિધ પધરાવતાં દરેક વેળા બોલવું~ ક્રવ્યાદાય નમસ્તુભ્યમ્ || ત્યારબાદ બાંધવો સાથે મળીને સર્વજ્ઞાતિજનો તેમજ શ્મશાનમાં આવેલ વ્યક્તિઓને વ્યક્તિગત નમસ્કાર કરવા(ટીપ્પણી~ આ વ્યક્તિગત નમસ્કાર કરવા એ લોકાચાર છે વિધિમાં નથી પરંતુ આ લોકાચાર ન કહેતાં શિષ્ટાચાર હોવાથી કોઇ શાસ્ત્રને તેની વિપરીતતા નથી જણાતી માટે યોગ્ય છે)
જ્યારે શબનો માથાનો ભાગ અડધો બળીજાય ત્યારબાદ મોટા વાંસ થી શવના માથામાં ઘા મારી માથા ના ભાગપર ઘી રેડવું~(મૃતકનામ)સ્વર્ગાય લોકાય સ્વાહા ||
ચિતા(શબ)ના માથા ના ભાગે દૂર જમીનપર નાનો લીસ્સો પત્થર મુકવો.
જળ ભરેલા 1 ઘડામાં અણીદાર ચપ્પા થી થોડા થોડા અંતરે ત્રણ કાંણા પાડી તેમા કાંણાના વ્યાસ મુજબ ત્રણ લાકડાનાં સાઠીકડાં ખોસવાં.
તે ઘડો કાંણાં વાળો ભાગ પીઠ બાજુ આવે તેમ કર્તાએ જમણા ખભે લઇ અેક સાંઠીકડું કાઢી નાખી શબ(ચિતા)ના માથા ના ભાગે થી આરંભી અવળી ત્રણ પ્રદક્ષિણા કરવી; બીજી પ્રદક્ષિણા વેળાએ બીજું, ત્રીજી પ્રદક્ષિણાએ ત્રીજું સાંઠીકડું કાઢી જળધારા થવા દેવી..
ત્રણ પ્રદક્ષિણાના મંત્રો~1 ॐઆપો હિષ્ઠામયો ભુવસ્તાન ઊર્જ્જે દધાતન | મહેરણાય ચક્ષસે ||
2 ॐજો વ:(હ) શિવતમો રસસ્તસ્ય ભાજ યતે હન:(હ) |ઉશતીરિવ માતર: ||
3ॐ તસ્મા અરંગ મામવો જસ્ય ક્ષયાય જિન્વથ |આપો જનયથા ચન:(હ) || ત્રીજી પ્રદક્ષિણા પુરી થયે પહેલેથી મુકી રાખેલ પત્થરપર પાછળ ના ભાગે થી ઘડો છોડી દેવો. નીચે રાખેલ પત્થર ઉત્તરીય ના છેડે બાંધી દેવો.
કર્તાએ પહેરેલાં કપડે સ્નાન કરવું(અથવા હાથ પગ ધોઇ બન્ને કાન તેમજ શિખા ના ભાગનો જળ થી સ્પર્શ કરવો.
વાસણ માં દૂધ પાણી ભેગું કરી ચિતા માં અંજલી રૂપે છાલક મારવા માટે~ (ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય દાહ જનિત પીડા ઊપશમન અર્થમ્ ચિતા દાહોપશમનાર્થમ્ અયં ક્ષીરોદકાંજલિ સ્તે ઉપતિષ્ઠતામ્ |
ઉત્તરીય માં બાંધેલ પત્થર છોડી વાસણ માં મુકી દઇ; દૂધ પાણી તલ દર્ભ ભેગું કરી તે પત્થર પર જમણા હાથે પિતૃતીર્થથી અંજલી આપવી~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય દાહાન્જલિ સ્તે ઉપતિષ્ઠતામ્| પ્રેતસ્તૃપ્યતુ| અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર | અક્ષય્ય પુંડરીકાક્ષ પ્રેત મોક્ષ પ્રદો ભવ ||
પત્થર ને ચોખ્ખા જળથી સ્નાન કરાવી પાછો ઉત્તરીય માં બાંધવો. જનોઈ સવ્ય કરવું.
બીજો પાણી ભરેલો ઘડો જમીનપર મુકી તેના પર કોડીયું મુકવું.ઘડા પાસે દક્ષિણમાં મ્હોં રહે તેમ બેસવું.
જમણા હાથમાં જળ લઈ ક્રમશ: ત્રણ વાર જળ પીવું(આચમન કરવું) હાથ ધોઇ નાંખી અસ્થિસંચય નિમિત્ત પિંડદાન નો સંકલ્પ કરવો~સંકલ્પ:- પૂર્વોચ્ચારિત સંકલ્પાનુ સારેણ શુભ પુણ્ય તિથૌ(અપસવ્ય)........ (ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય અસ્થિસંચયન નિમિત્તક પિંડદાનં કરિષ્યે..
વધેલા ચોખાના લોટનો 1 પિંડ બનાવવો.
ઘડાપર મુકેલા કોડીયા માં પિતૃતીર્થ થી જળ મુકવું~ પિંડ સ્થાને અવનેજનં તે
કોડીયામાં સીધો દર્ભ મુકવો.
પિંડદાન પિતૃતીર્થથી કરવું~(ગોત્ર)ગોત્રસ્ય(મૃતકનામ)પ્રેતસ્ય અસ્થિ સંચયન નિમિતં એષ તે પિંડ:(હ) | પિંડ કોડીયાના દર્ભપર મુકી દેવો.
જમણા હાથમાં જળ લઇ પિતૃતીર્થથી પિંડપર જળધારા કરવી~ પિંડોપરિ પ્રત્યવનેજનં તે |
નમસ્કાર કરવા. સવ્ય જનોઈ કરવી..
પહેરેલાં કપડે સ્નાન કરી ઉત્તરીય ઘરની બહાર લટકાવી દેવું. આ ઉત્તરીય ધારણ કરીને જ બારમાસુધીનાં શ્રાદ્ધ કરવાં....
દશ દિવસ પહેલાં અસ્થિ તીર્થમાં પધરાવવા.
🕉 *नमो नारायण* 🌸
🖋 *शास्त्री जी मयूर भाई जानी भावनगर*
📞 *९५१०७१३८३८* 🌸

Comments