પંચાંગ ૧૨/૦૯/૨૫ શુક્રવાર

હર મહાદેવ

આજનું પંચાંગ ૧૨/૦૯/૨૫ શુક્રવાર 



*🌞 🚩 । l ॐ l ।  🚩 🌞*
🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉
  *सुप्रभातम् स्नेह वंदनम्*  
 🌐 *आज का पंचांग* 🌐 

🙏🙏🙏 श्राद्धप़क्ष 🙏🙏🙏

⛳ *तिथि*……( ०५ ) पंचमी ⛳️
🙏 षष्ठी श्राद्ध 🙏
🌺 कृतिका श्राद्ध 🌺
1️⃣2️⃣-0️⃣9️⃣-2⃣0⃣2️⃣5️⃣
🔔 *वार*……..शुक्रवार 🔔
🦚 *नक्षत्र*…..भरणी / दोपहर ११ः५९ से कृतिका 🦚
🪔 *योग*……..व्याघात 🪔
✳️*करण*…..गर ✳️
🌅 *सूर्योदय* :-०६ः२६ 🌅
🌌 *सूर्यास्त*  :-०६ः४५ 🌌
🌓 *पक्ष*....………कृष्ण 🌓
🌝 *चन्द्र राशि*…. मेष / सायं ०५ः३२ से वृषभ 🌝
⏺️ *ऋतु*.......…..शरद ⏺️
🍀 *अयन*………दक्षिण 🍀
🪷 *मास*.……….गुजरात- महाराष्ट्र में भाद्रपद अन्यत्र आश्विन 🪷
🌻*कलियुगाब्द*….५१२५ 🌻
🌎 *विक्रम संवत्*.....२०८१ 🌎
⭐️ *शक संवत्*...... १९४७ ⭐️
🪻अभिजीत …. मध्याह्न १२ः३६ से १२ः५६ तक 🪻
🌚 राहुकाल ….प्रातः ११ः०५ से १२ः३५ तक 🌚

💐*।। आपका दिन मंगलमय हो ।।* 💐

🌺🌺 कल १३-०९-२५ शनिवार 🌺🌺

🙏 सप्तमी श्राद्ध 🙏
🌼 सप्तमी क्षयतिथि 🌼


🙏 🌹 *जय श्री कृष्ण* 🌹🙏

🕉️👏🕉️👏🕉️👏 નમઃ શિવાય, જય માતાજી.
આજે  :- 
વિક્રમ સંવત :- ૨૦૮૧
સંવત નામ :- અનલ
આજથી નવા શક સંવતની શરૂઆત 
શા.શક.સંવત :- ૧૯૪૭મા                        
સંવત્સર નામ  :- વિશ્વાસુ 
કાલી સંવત :- ૫૧૨૭
માસ : - ભાદરવો 
પક્ષ :-  ક્રિશ્ના 
તિથી :- સવારે ૦૯:૫૮  સુધી 
          પંચમી પછી ષષ્ઠી 
વાર :- શુક્રવાર 
તારીખ :- ૧૨:૦૯:૨૦૨૫.
☀️ સૂર્યોદય :- ૦૬:૨૬
                   અમદાવાદ
☀️ સૂર્યાસ્ત  :- ૧૮:૫૪૪
સાંપાતિક કાળ :- ૨૩:૨૪:૧૩.
🌙 ચંદ્રોદય:- ૨૨:૦૨
🌙 ચંદ્રાસ્ત  :- ૧૦:૫૯       
           અમદાવાદ 
દિન કાળ :- ૧૧:૩૪
રાત્રિ કાળ :- ૧૨:૨૬
દિશા શૂળ :-  પશ્ચિમ, રોહિણી , છઠ્ઠ 

                   એકાદશી અને નૈઋત્ય.
                  
બને ત્યાં સુધી આજે આ દિશા કે ખૂણામાં ન જવું. કામમાં વિઘ્ન આવવાની શક્યતા રહેલી છે. જો ખાસ જરૂર હોય તો 
   ઉપાય :-  જવ, દાળિયા કે ઘી
ખાઈને જવું .       
યોગિની વાસ  :- દક્ષિણ 
કાળ :-          દિવસે  - વાયવ્ય 
                    રાત્રે   - વાયવ્ય.
પાશ :-         દિવસે  - અગ્નિ 
રાત્રે  :-          રાત્રે   - અગ્નિ                                                                       🌙 ચંદ્ર નક્ષત્ર :- સવારે ૧૧:૫૦ સુધી 
               ભરણી  પછી કૃતિકા 
☀️ નક્ષત્ર :- ૧૩:૦૯:૨૦૨૫
                   સુધી પૂર્વ ફાલ્ગુની.                               યોગ  :- સવારે બપોરે ૧૩:૪૨ સુધી  
             વ્યાઘાત પછી હર્ષલ                           કરણ :-  બપોરે રાત્રે ૨૦:૪૦ સુધી 
               ગર પછી વિષ્ટિ .
આજે જન્મનાર બાળકની રાશિ:-  🌙 ચંદ્ર રાશિ : - સાંજે ૧૭:૩૦ સુધી  
                 મેષ ♈  પછી વૃષભ ♉                      ☀️  રાશિ :- ૧૬:૦૯:૨૦૨૫ સુધી 
                    સિંહ 🦁                 
રાશિ મૂળાક્ષર‌ :- અ , લ , ઈ અને 
                       બ , વ , ઉ .                                 
બ્રહ્મ મૂહુર્ત :- ૦૪:૦૦ - ૦૬:૦૦    
અભિજિત મુહૂર્ત :- ૧૨:૦૭-૧૨:૫૬
ગુલીક કાળ :- ૦૭:૫૩- ૦૯:૨૬. 
 યમગંડ  :- ૧૫:૩૭-૧૭:૦૯ . 
રાહુ કાળ :- ૧૦:૫૮- ૧૨:૩૧
પંચક :-  નથી 
વિંછુડો:- નથી 
ગંડમૂળ :- નથી 
વર્જિયમ : - ૨૩:૧૨:૨૪:૩૧
દુર્મુહૂર્ત‌ : - ૦૮:૪૧-૦૯:૩૨
                ૧૨-૫૮-૧૩:૧૭
દૈનિક પ્રદોષ કાળ :- ૧૮:૩૨ - ૨૦:૫૩     
આજનો દિન વિશેષ  :-                         
શુક્રવાર 
વિષ્ટિ:- રાત્રે ૨૦:૪૦ થી
આજે છઠ્ઠ નું શ્રાદ્ધ 
આજે નિયમિત શ્રાદ્ધ સાથે 
જે કોઈ સ્વજન બીમારી દરમિયાન મૃત્યુ પામેલા હોય તેમનું પણ શ્રાદ્ધ 
કરવું 
આજે માં જગદંબાના સંતોષી સ્વરૂપનું પૂજન કરવું. શુક્રવાર નું વ્રત કરનારે સંતોષી માતા,માતા લક્ષ્મીજી સાથે ભગવાન શ્રી વિષ્ણુ નું પૂજન કરવું. આજે વ્રત કરનારે ખટાશ ના ખાવી. ઉપવાસ કરવો અને માતાજી ને ગોળ ચણા સાથે વિવિધ મિઠાઈનો પ્રસાદ ધરાવવો.  વ્રત કરનારે ભોજન વખતે સૌ પ્રથમ ગોળ ચણાનો પ્રસાદ લેવો પછી ખટાશ વિનાનું ભોજન કરવું. 

આપ સૌ સ્નેહી જનોના આજના શુક્રવારના શુભ દિવસ માટે પ્રાર્થના સાથેશાસ્ત્રીજી ના સૌને જય ભગવાન જય હરિહર, જય માતાજી.





Comments

Popular posts from this blog

વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ ભાવનગર ૨૫/૧૨/૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું.

આજનું પંચાંગ ૧૫/૯/૨૫ સોમવાર

Aajnu panchang 14/09/25 ravivar