વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ ભાવનગર ૨૫/૧૨/૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું.
હર મહાદેવ યજ્ઞોપવિત સંસ્કાર
વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ જનોઈ નું આયોજન.
*વડવા સમસ્ત બ્રહ્મસમાજયુવા ગ્રુપ*ભાવનગર*
*દ્રારા સમૂહ યજ્ઞોપવિત્ર*તારીખ ૨૫/૧૨/૨૫ માં * આયોજન કરવા માં આવેલ છે*
*🚩જય મહાદેવ 🚩*
*વડવા સમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્વારા આયોજિત સતત 23મો સમુહ યજ્ઞોપવિત નું મહાશુદ 7ને રવિવાર તારીખ 25/1 /26 ના રોજ ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે તો સમસ્ત બ્રહ્મસમાજ ના બટુકો ને યજ્ઞોપવિત આપવા ઈચ્છતા બ્રહ્મસમાજ નાં વડીલો એ ફોર્મ કાર્યાલય વડવા ચોરા કામનાથ મહાદેવ મઁદિર ની બાજુમાં મહાદેવ ઝેરોક્ષ ધર્મેશભાઈ પંડ્યા નો સંપર્ક કરી મેળવી લેવાના રહેશે અને ફોર્મ ભરી અને છેલ્લી તારીખ 25/12/25 રહેશે અને બટુકો ની સંખ્યા ૨૧ ની મર્યાદા માં રહેશે જેથી વહેલી તકે ફોર્મ ભરી અને પહોંચતું કરવા નું રહેશે*
*વિશેષ માહિતી માટે*
*કાર્તિકભાઈ મહેતા*
*9825707624*
*હિતેષભાઇ પંડ્યા*
*9824584769*
*નીરજભાઈ ભટ્ટ*
*9375005900*
*નિકુંજભાઈ મહેતા*
*7777940878*
*ધર્મેશભાઈ દિક્ષિત*
*8905069977*
*ચંદ્દેશભાઈ જાની*
*9328821500*
*નોંધ આ ફોર્મ ભરી અને વહેલી તકે ત્યાંજ સાથે બટુકનું આધાર કાડ ઝેરોક્ષ અને એકપાસપોર્ટ ફોટો આપવાનો રહેશે*
Comments