वटसावित्री व्रत पूजन shastri जी bhavnagar

🕉  *जय भगवान* 🕉
🙏 *ॐ नमो नारायण* 🙏

આવતીકાલે  તા.16/6/2019

🚩🚩વટસાવિત્રી વ્રત પૂજન🚩🚩
🌳પ્રાર્ર્થના👉વટમૂલે સ્થિતો બ્રહ્મા વટ મધ્યે જનાર્દનઃ|
વટાગ્રે તુ શિવો દેવઃ સાવિત્રી વટસંશ્રિતા||
વટ સિંચામિ તે મૂલં સલિલૈરમૃતોપમૈઃ||
🌳ॐ નમો વટાય સાવિત્ર્યૈ|
 આ મંત્રથી વડ અને સાવિત્રીનુ પૂજન કરવુ જોઈએ.
પૂજન માટે વિધિ પૂર્વક કળશનુ સ્થાપન કરવુ. કળશ ઉપર વાંસની છાબડી પધરાવવી.છાબડીમાં સાત ધાન્ય અલગ પધરાવવા.તેના ઉપર વસ્ત્ર ઢાંકવુ .આ વસ્ત્ર પર બ્રહ્મા અને સાવિત્રી ની મૂર્તિઓ પધરાવવી.
તે પછી ધ્યાન કરવુ.
🌳ધ્યાન- આવાહન 👉
બ્રહ્મણા સહિતાં દેવીં સાવિત્રીં લોકમાતરમ્|
સત્યવ્રતં ચ સાવિત્રીં યમં આવાહ્યમ્યહમ્ ||
આમ બ્રહ્મા, સાવિત્રી, સત્યવાન,સાવિત્રી તથા યમ નુ આવાહન કરવુ.
🌳આશનઃ બ્રહ્મણા સહ સાવિત્રી સત્યવાન્ સહિતે પ્રિયે ||
હેમાસનં ગૃહ્યતાં તુ ધર્મરાજ સુરેશ્વર||
🌳અર્ધ્યઃભક્યા સમાહતં તોયં ફલપુષ્પ સમન્વિતમ્|
અર્ધ્ય ગૃહાણ સાવિત્રિ મમ સત્યવ્રત પ્રિયે||
🌳આચમનઃ સુગંધિ સહ કર્પૂરં સુરભિ સ્વાદુશીતલમ્
બ્રહ્મણા સહ સાવિત્રિ કુરુવાચ મનીયકમ્||
🌳પંચામૃતઃ પયો દધિ ઘૃતં ચૈવ શર્કરા મધુ સંયુતમ્|
પંચામૃતં મયા દત્તં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ્||
🌳વશ્ત્રઃ સૂક્ષ્મતંતુ મયં વસ્ત્રયુગ્મં કાર્પાસસંભવમ્|
સાવિત્રી સત્યવ્રતકાંતે ભક્ત્યા દત્તં પ્રગૃહ્યતામ||
🌳 યજ્ઞોપવિતઃ સાવિત્રી ધર્મરાજેન્દ્ર સત્યવ્રત વ્રતપ્રિય|
સાવિત્ર્યા બ્રહ્મણાસાર્ધ મુપવીતં પ્રગૃહ્યતામ.
🌳અલંકારઃ ભૂષણાનિ ચ દિવ્યાનિ મુક્તાહર યુતાનિ ચ|
ત્વદર્થમુપક્લૃપ્તાનિ ગૃહાણ શુભલોચને||
🌳 ચંદનઃ કુંકુમાગુરુ કર્પુર કશ્તુરી  રોચનાયુતમ|
ચંદનં તે મયા દત્તં સાવિત્રિ પ્રતિગૃહ્યતામ||
🌳 અક્ષતઃઅક્ષતા ધવલાઃ શુધ્ધા બ્રહ્મણા મનસા કૃતા|
મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ વ્રતશાલિનિ||
🌳સૌભાગ્યદ્રવ્યઃ હરિદ્રા કંકુમં ચૈવ સિંદુરં કજ્જલાન્વિતમ્|
સોભાગ્યદ્રવ્ય સંયુક્તં સાવિત્રિ પ્રતિગૃહ્યતામ.
🌳 પુષ્પ : માલ્યાદીનિ સુગંધીનિ માલત્યદીનિ વૈ પ્રભો|
મયાનીતાનિ પૂજાર્થ પુષ્પાણિ પ્રતિગૃહ્યતામ||
🌳અંગપૂજા :
સાવિત્ર્યૈ નમઃ પાદૌ પૂજ્યામિ.
પ્રસાવિત્ર્યૈ નમઃ જંઘે ○
કમલપત્રાક્ષ્યૈ○કટી ○
ભૂતધારિણ્યૈ ○ઉદરં○
ગાયત્ર્યૈ○કંઠં○
બ્રહ્મણઃપ્રિયાયૈ○મુખં○
સૌભાગ્યદાત્ર્યૈ○શિરં○
🌳બ્રહ્મસત્ય પૂજાઃ
ધાત્ર્યે નમઃ પાદૌ પૂજ્યામિ.
વિધાત્ર્યૈ○જંઘે○
સ્રષ્ટ્રે ○ઉરૂ ○
પ્રજાપતયે○મેઢ્રં○
પરમેષ્ઠીને ○કટી○
અગ્નિરૂપાય○નાભિં○
પદ્મનાભાય○હદયં○
વેધસે○બાહૂ○
વિધયે○કંઠં○
હિરણ્યગર્ભાય○મુખં○
બ્રહ્મણે○ શિરઃ○
વિષ્ણવે નમઃ સર્વાંગં પૂજ્યામિ.
🌳બાકીનું પૂજન પૂરું કરવું
અને આરતી કરવી.
🌳 મંત્રપુષ્પાંજલિઃ
સાવિત્રી ચ પ્રસાવિત્રી સતંતં બ્રહ્મણં પ્રિયે|
પૂજીતા સિધ્ધવર્યૈશ્ચ સ્રીભિર્મુનિ ગણૈસ્તથા||
ત્રિસંધ્યં દેવિ ભૂતાનાં વંદનીયા સુશોભને |
મયા દત્તા ચ પૂજેયં ત્વં ગૃહાણ નમોડસ્તુતે||
🌳ત્રણ અર્ઘ્ય: ॐકાર પૂર્વિકે દેવી સર્વદુઃખ નિવારિણી|
વેદ માત ર્નમસ્તુભ્યં સોભાગ્યં ચ પ્રયચ્છમે ||
પતિવ્રતે મહાભાગે બ્રહ્માણિ ચ શુચિસ્મિતે|
દઢ વ્રતે દઢમતે ભર્તુશ્ચ પ્રિયવાદિનિ||
અવૈધવ્યં ચ સૌભાગ્યં દેહિં ત્વં મમ સુવ્રતે|
પુત્રાન્પૌત્રાશ્ચ સૌખ્યં ચ ગૃહાણાર્ધ્ય નમોસ્તુતે||

🌳પ્રાર્થના:               
 સાવિત્રિ બ્રહ્મ ગાયત્રિ સર્વદા પ્રિયભાષિણિ|
તેન સત્યેન માં પાહિ દુઃખસંસાર સાગરાત||
ત્વં ગૌરી ત્વં શચી લક્ષ્મી સ્ત્વં પ્રભા ચંન્દ્રમંડલે|
ત્વમેવ ચ જગન્માત સ્તવમુધ્ધર વરાનને||
યન્મયા દુષ્કૃતં સર્વ કૃતં જન્મ શતૈરપિ|
ભસ્મી ભવતુ તત્સર્વ અવૈધવ્યં ચ દેહી મે||
અવિયોગો યથા દેવિ સાવિત્ર્યા સહિતશ્ચ તે||
અવિયોગોસ્તથાસ્માકં ભૂયાજ્જન્મનિ જન્મનિ||
🌳દાન મંત્રઃ સાવિત્રિત્વં મયા દેવિ ચતુર્વર્ષતાયુષમ્|
સત્યવ્રંતં  પતિ પ્રાપ્તા મમાપિત્વં તથા કુરુ||
સાવિત્રી જગતાં માતા સાવિત્રી જગતઃ પિતા|
મયા દત્તા ચ સાવિત્રી બ્રાહ્મણ પ્રતિગૃહ્યતામ્||
🌳આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી સૌભાગ્યવતી સ્રીઓનુ સિંદૂર કંકુ પાન પવિત્રુ છાબડી આપીને પૂજન કરવુ.છાબડીમા સૌભાગ્ય વસ્તુઓ ,ફળ ફળાદી, અન્ન ભરવુ.પછી વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવી. બ્રાહ્મણદેવ ને દક્ષિણા આપવી.
 🙏 *હર હર મહાદેવ* 🙏

🌸 *जय अंबे* 🌸
🖋 *~SHASHTRIJI BHAVNAGAR~* 🙏

Comments

Popular posts from this blog

કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri