આજ નું પંચાગ
🌞 🚩 । l ॐ l । 🚩 🌞*
🕉 ।। *श्री गणेशाय नमः* ।। 🕉
*सुप्रभातम् स्नेह वंदनम्*
🌐 *आज का पंचांग* 🌐
⛳ *तिथि*....३ (तृतीया)
🅿️ पञ्चक 🅿️
0️⃣5️⃣-0️⃣3️⃣-2⃣0⃣2⃣2️⃣
🔔 *वार*.....शनिवार
🦚 *नक्षत्र*....रेवती
🪔 *योग*.....शुक्ल
🍁 *करण*.....तैतिल
🌅 *सूर्योदय* :- ६:५९
🌌 *सूर्यास्त* :- ६:४३
🌓 *पक्ष*........शुक्ल
🌝 *चन्द्र राशि*.....मीन
☂️ *ऋतु*.........वसन्त
💮 *मास*..... *फाल्गुन*
🌍 *कलियुगाब्द*......५१२३
🌎 *विक्रम संवत्*.....२०७८
🌏 *शक संवत्*...... १९४३
🌹 *अभिजीत मुहूर्त*.....१२:२६ से १३:१३
🌚 *राहुकाल*....०९:५४ से ११:२२ तक
( शुभ कार्य वर्जित )
🌻 *।। आपका दिन मंगलमय हो ।।* 🌻
🙏 ● *जय श्री कृष्ण* ● 🙏
*📔🚩☘️✾❀ ધર્મ પ્રચાર ✾❀☘️🚩📔*
*☆➳☆ ✾➳❀ सुभाषित ✾➳❀ ☆➳☆*
*┈┉┅━❀ ➳ ✾ राधे कृष्ण ✾ ➳ ❀━┅┉┈*
*दरिद्रता धीरयता विराजते*
*कुवस्त्रता स्वच्छतया विराजते।*
*कदन्नता चोष्णतया विराजते *
*कुरूपता शीलतया विराजते॥*
*💡ભાવાર્થ:-* ધીરજ રાખવાથી ગરીબી શોભે છે સુંદર લાગે છે, સ્વચ્છ હોવાથી સામન્ય કપડાં પણ સુંદર લાગે છે, ગરમ કરવાથી એક દિવસ પહેલાનું વાસી ભોજન પણ સુંદર લાગે છે અને શીલવાન તથા વિવેક રાખનારના સ્વભાવથી તેની કુરૂપતા પણ સુંદર લાગે છે.
*🌺સાર:-* કોઈ વ્યક્તિ કે પછી વસ્તુ તેની શોભા પરિવર્તન અને તેનામાં રહેલા સારા ગુણો થી ઓળખાય છે.
🤠ગરીબ હોય પણ ધીરજવાન હોય તો તેની ગરીબી પણ એક દિવસ અમીરી માં બદલાશે તેની ગરીબી પણ ધીરજતાથી શોભે છે.
એક દિવસ પહેલાનું ભોજન કોઈને ના ગમે પરંતુ તેને ગરમ કરવામાં આવે ત્યાર પછી તે પણ સુંદર લાગવા લાગે છે.
💁🏻♂️સારો વિવેકી તેમજ નિર્મલ સ્વભાવશાળી વ્યક્તિ હોય તે જોવામાં કદાચ કુરૂપી હોઈ શકે તેનું રૂપ સારું ના પણ હોય પરન્તુ તેના ગુણ છે તે વ્યક્તિનું સાચું સ્વરૂપ હોય છે.વ્યક્તિ પાસે ગુણ હોવા જોઈએ અને વ્યક્તિમાત્રનું ગુણ સાચું આભૂષણ છે.
*🌹વ્યક્તિ ધનથી નહિ મનથી મહાન બને છે.*
*✿ ❀ ✾ ❃ ➳ Զเधे kʀɨֆჩռ@ ➳❃ ✾ ❀ ✿*
અન્નપૂર્ણા માતાજી ના દર્શન.
. .....શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ ના દર્શન.....
🍃🍁🍃🍂🍁🍃🍂🍁🍃🍂🍁
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*🚩🙏🔱जय श्री महाकाल 🔱🙏🚩*
*⚜️⚜️🕉️नमः पार्वती पतये... 🚩🚩🚩*
*हर हर महादेव....⚜️⚜️🚩🚩🚩*
*श्री महाकालेश्वर ज्योतिर्लिंग चे आजचे भस्मारती शृंगार दर्शन श्री महाकालेश्वर महाकाल मंदिर परिसर उज्जैन मध्यप्रदेश*
*०५ मार्च,२०२२ (शनिवार )*
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
.....શનિવાર વિશેષ જ્ઞાન...
શાસ્ત્રીજી ભાવનગર.
Social media સાથે જોડાવા....
🙏 *શાસ્ત્રીજી ભાવનગર.*🙏
🙏 *youtube*🚩
https://youtube.com/channel/UCmqelkra51iyd0Uy59_Ruig
🙏 *instagram* 🚩
https://instagram.com/shashtriji_official?utm_medium=copy_link
🙏 *website*🚩.
https://shashtrijibhavnagar.blogspot.com/?m=1
🙏 *facebook*🚩
https://www.facebook.com/shashtriji_official-101084722146607/
🙏 *facebook group* 🚩
https://www.facebook.com/groups/306778093077234/?ref=share_group_link
Whatsup group.
https://chat.whatsapp.com/Il3GycESQSfAC671LWa7Tbshashtriji
Comments