ભાવનગર માં તારીખ ૦૯/૦૮/૨૦૨૫ શનિવાર ના રોજ બ્રાહ્મણો માટે જુદા જુદા સ્થળો પર શ્રાવણી બળેવ પર્વ નું આયોજન કરવામાં આવ્યું bsnews bknews gujratnewsbvn shastriji bhavnagar

Whatsup chenal હર મહાદેવ जय भगवान ૐ નમઃ શિવાય ભાવનગર માં તારીખ ૦૯/૦૮/૨૦૨૫ શનિવાર ના રોજ બ્રાહ્મણો માટે જુદા જુદા સ્થળો પર શ્રાવણી બળેવ પર્વ નું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર ભરતનગર માં આવેલ રક્ષેશ્વર મહાદેવ ના પ્રાંગણ માં સમૂહ ઉપવીત સંસ્કાર નું આયોજન શ્રી રક્ષેશ્વર મહાદેવ ભરતનગર માં મહાદેવ ના સાનિધ્ય માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બ્રહ્મ દેવો દ્વારા પોતાના સ્વકલ્યાણ અર્થે વૈદિક પદ્ધતિ દ્વારા જનોઈ બદલવામાં આવી આ આયોજન માં બહોળી સંખ્યા માં બ્રહ્મ બંધુઓ એ જનોઈ બદલવાનો અનેરો લ્હાવો લીધો આ દિવ્ય અવસર પર સ્થાનિકો રક્ષેશ્વર મહાદેવ ના ભક્તો એ બ્રહ્મ ભોજન તેમજ બ્રહ્મ બંધુઓ ના દર્શન કરી ધન્યતા અનુભવી રક્ષેશ્વર વૈદિક પાઠશાળા પ્રાચ્ય ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી. જે ઋષિકુમારો પૂજ્ય ગુરુજી શ્રી રસિકદાદા ની કૃપા થી આવા શાસ્ત્રોક્ત વિધિ પોતે કરેછે તેમજ દેશ વિદેશ માં ભક્તિ ના પ્રચાર પ્રસાર અર્થે ધર્મ નું જ્ઞાન પીરસી રહ્યા છે તેવા વિદ્વાનો નો આ બળેવ પર્વ પર સૌ ભૂદેવો ને નમસ્કાર કરી આ કાર્ય ને ખૂબ જ વેગવંતુ કરતા રહે તેવી દાદા રક્ષેશ્વર મહાદેવ તેમજ પૂજ્ય ગુરુજી ને પ્રાર્થ...