Posts

Showing posts from September, 2020

।। ज्योतिष चिन्तन ।।

⭕ *ज्योतिष चिंतनम्‌* ⭕ *पंचक के प्रकार व प्रभाव :* पंचक पांच प्रकार के होते हैं :  रोग पंचक, राज पंचक, अग्नि पंचक, मृत्यु पंचक और चोर पंचक।  जैसा कि नाम से ही स्पष्ट होता है कि किस पंचक में क्या होगा। इसमें मृत्यु पंचक ही मृत्यु से संबंधित होता है।   शास्त्र-कथन है- 'धनिष्ठ-पंचकं ग्रामे शद्भिषा-कुलपंचकम्। पूर्वाभाद्रपदा-रथ्याः चोत्तरा गृहपंचकम्। रेवती ग्रामबाह्यं च एतत् पंचक-लक्षणम्।।' धनिष्ठा से रेवती पर्यंत इन पांचों नक्षत्रों की क्रमशः पांच श्रेणियां हैं-  ग्रामपंचक, कुलपंचक, रथ्यापंचक, गृहपंचक एवं ग्रामबाह्य पंचक।   ऐसी मान्यता है कि यदि धनिष्ठा में जन्म-मरण हो, तो उस गांव-नगर में पांच और जन्म-मरण होता है।  शतभिषा में हो तो उसी कुल में, पूर्वा में हो तो उसी मुहल्ले-टोले में, उत्तरा में हो तो उसी घर में और रेवती में हो तो दूसरे गांव-नगर में पांच बच्चों का जन्म एवं पांच लोगों की मृत्यु संभव है।  इसका विधान  अंत्येष्टि कर्म  से सम्बंधित ग्रंथो में दिया गया है। पंचक में दक्षिण दिशाकी यात्राकरना,   मकान की छत डलवाना,  इंधन हेतु ...

આજ નું પંચાગ

🕉श्री हरिहरो विजयतेतराम🕉   🌄सुप्रभातम🌄 🗓आज का पञ्चाङ्ग🗓 🌻गुरुवार, 1 अक्टूबर 2020🌻 सूर्योदय: 🌄 06:29 सूर्यास्त: 🌅 05:47 चन्द्रोदय: 🌝 18:06 चन्द्रास्त: 🌜❌❌❌ अयन 🌕 दक्षिणायने (दक्षिणगोलीय) ऋतु: ❄️ शरद शक सम्वत: 👉 1942 (शर्वरी) विक्रम सम्वत: 👉 2077 (प्रमादी) मास 👉 आश्विन पक्ष 👉 शुक्ल तिथि👉 पूर्णिमा 02:34 तक नक्षत्र 👉 उत्तराभाद्रपद 05:57 तक योग 👉 वृद्धि 20:27 तक करण 👉 विष्टि 13:28 तक                बव 02:34 तक 〰〰〰〰〰〰〰〰〰〰〰️〰️ ॥ गोचर ग्रहा: ॥  🌖🌗🌖🌗 सूर्य   🌟 कन्या  चंद्र    🌟 मीन  मंगल 🌟 मेष (उदित, पूर्व, वक्री) बुध   🌟 तुला (अस्त, पश्चिम, मार्गी) गुरु   🌟 धनु (उदित, पश्चिम, मार्गी) शुक्र  🌟 सिंह (उदित, पूर्व, मार्गी) शनि  🌟 मकर (उदय, पूर्व, मार्गी) राहु   🌟 वृष केतु   🌟 वृश्चिक 〰〰〰〰〰〰〰〰〰〰 शुभाशुभ मुहूर्त विचार ⏳⏲⏳⏲⏳⏲⏳ 〰〰〰〰〰〰〰 अभिजित मुहूर्त 👉 11:42 से 12:30 अमृत काल 👉 12:37 से 02:24 विजय मुहूर्त 👉 14:05 से 14:52 गोधूलि मुहू...

વ્રત ની વીધી

*( કોપી પેસ્ટ મેસેજ)* ધર્મરાજા નું વ્રત – Dharmraja nu Vrat in Gujarati September 2, 2020 by qreview વ્રતની વિધિ : (આ વ્રત છ મહિનાનું છે. પોષ મહિનામાં ઉત્તરાયણના દિવસે આ વ્રત શરૂ કરવું. પ્રાતઃકાળે સ્નાન કરી, પાટલા પર ઘીનો દીવો કરવો પછી ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા દરમિયાન ‘હે ધર્મરાજ, હે ધર્મરાજ’ એમ બોલવું. આ વ્રત મૃત્યુ પછી વૈતરાણી પાર કરવામાં સહાયરૂપ છે. એટલું જ નહીં, આ વ્રત કરનાર જગતમાં કીર્તીને વરે છે.) વાર્તા : ત્યાગપુર નામે એક નગરમાં ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતો હતો. બે પુત્ર હતા અને એક બાળ વિધવા દીકરી હતી. ઘરમાં ચારે ખુણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી તો પણ બ્રાહ્મણ નિયમ-વ્રતથી જીવતો. રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકવો એવી ટેક લીધી હતી. જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાખી પછી જ જમવું એવી ટેવ હતી. બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા . કમાવા માટે પરદેશ ગયા. ઘરમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યાં. એવામાં ચોમાસું આવ્યું. પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય એમ બાર મેઘ ખાંગા થઈને તૂટી ...

ધર્મ રાજા ના વ્રત નું ઉજવણું.

મહાદેવ હર  આમતો કોઈ આધાર નથી પરન્તુ પરંપરાથી અમારાં વિસ્તારમા જે રીતે વ્રત થાય એ જણાવું છું. આ અધિકમાસ અમાવસ્યાનાં દિવસે એટ્લે 16 octo. નાં દિવસે વ્રત ઉધયાપન કરવું જોઇયે. આ દિવસે સવારે અથવા આગળની રાત્રે સૌ પ્રથમ  સ્વચ્છ ઓરડામાં નીચે સર્વતોમંડળ બનાવવું. જોકે પરંપરાગત રીતે 9 ખંડ કહેવાય એવાં 9 ધાન્ય , કઠોળથી ખંડ પુરવા. ખાસ 10 મુ ધાન્ય તરીકે આ 9 મંડળ ફરતે કાંગથી રેખા કરવી.એમા યમપુરી નાં ચાર દ્વાર પ્રતીક રૂપે દર્શાવવા. આટલું કાર્ય આગલી રાત્રે કરવું અથવા વહેલી સવારે કરવું પડે.વચ્ચેનો ખંડ મગ નો સ્વસ્તિક કરી તેનાં પર ત્રાંમ્બાની ગાગર કળશ તરીકે સ્થાપિત કરવી. લક્ષ્મી નારાયણ અને ધર્મરાજનાં સ્થાપન કરી પછી આચમન , પ્રાણાયામ , સંકલ્પ , ગણપતિ સ્મરણ , પૂજન ,  સંક્ષિપ્ત પુણ્યવાંચન કરવું. આ વાર્તામાં લક્ષ્મી નારાયણ સ્વયં હંસ , હંસલી સ્વરૂપે બ્રાહ્મણને ત્યાં  મોતી ચણવા આવે છે તેથી લક્ષ્મી નારાયણની અને ધર્મરાજાની યથા ઉપચાર પૂજા કરી સ્થાપિત કરવા. સ્થાપનની બાજુમાં જેટલી વસ્તુ શૈયાદાનમાં આવે એ તમામ (પલઃન્ગ સિવાય ) મુકવી. વસ્ત્રદાન , વાસણ દાન મૂકવું . સાથે ચાંદી મૂર્તિઓ જે બ્રાહ્મણો સાથે એક ...

આજનું પંચાંગ તારીખ ૨૮/૦૯/૨૦

તારીખ. ૨૮/૦૯/૨૦૨૦ * આજનું પંચાંગ* માસ --------------- અધિક અશ્વિન માસ  તિથિ --------- દ્વાદશી   પક્ષ  --------------------------- શુક્લ  નક્ષત્ર --------- ધનિષ્ઠા  22:37:20  યોગ -------------- ધૃતિ 19:13:05  કરણ ------------- બવ 08:19:04  કરણ ---------- બાલવ 20:58:14  વાર ------------------------- સોમવાર   *આજનું રાશિ ભવિષ્ય * શાસ્ત્રીજી ભાવનગર દ્વારા  મેષ. (  અ લ ઇ )  ઉપહારો અને ભેટો પ્રાપ્ત થશે, બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો સફળ થશે; ભાગીદારોથી મતભેદોને ટેકો મળશે અને સહયોગ સહકારભર્યો રહેશે; શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ લાભ આપશે, આરોગ્યની સંભાળ શક્ય છે.  વૃષભ રાશિ. ( બ વ ઉ )  અણધાર્યા મોટા ખર્ચ સિસ્ટમમાં આવશે મુશ્કેલ બનશે કાનૂની અવરોધ આવી શકે છે, બેદરકારી દાખવશો નહીં, વાણી ઉપર નિયંત્રણ રાખશો, વ્યવહારમાં ઉતાવળ ન કરો, વ્યવસાયની ગતિ ધીમી થશે.  મિથુન રાશિ. ( ક છ ઘ )  માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે, શરીરના ઉપરના ભાગમાં ખર્ચ શક્ય બનશે, સારા સમાચાર પ્રાપ્ત થશે, આત્મવિશ્વાસ રહેશે, જોખમ લેવાની હિંમત રહેશે...

શાલિગ્રામ સ્તોત્રમ .

श्री शालिग्रामस्तोत्र श्री गणेशाय नमः । अस्य श्रीशालिग्रामस्तोत्रमन्त्रस्य श्रीभगवान् ऋषिः।, नारायणो देवता।, अनुष्टुप् छन्दः।, श्रीशालिग्रामस्तोत्रमन्त्रजपे विनियोगः ॥ युधिष्ठिर उवाच । श्रीदेवदेव देवेश देवतार्चनमुत्तमम् । तत्सर्वं श्रोतुमिच्छामि ब्रूहि मे पुरुषोत्तम ॥१॥ श्रीभगवानुवाच । गण्डक्यां चोत्तरे तीरे गिरिराजस्य दक्षिणे । दशयोजनविस्तीर्णा महाक्षेत्रवसुन्धरा ॥२॥ शालिग्रामो भवेद्देवो देवी द्वारावती भवेत् । उभयोः सङ्गमो यत्र मुक्तिस्तत्र न संशयः ॥३॥ शालिग्रामशिला यत्र यत्र द्वारावती शिला । उभयोः सङ्गमो यत्र मुक्तिस्तत्र न संशयः ॥४॥ आजन्मकृतपापानां प्रायश्चित्तं य इच्छति । शालिग्रामशिलावारि पापहारि नमोऽस्तु ते ॥५॥ अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम् । विष्णोः पादोदकं पीत्वा शिरसा धारयाम्यहम् ॥६॥ शङ्खमध्ये स्थितं तोयं भ्रामितं केशवोपरि । अङ्गलग्नं मनुष्याणां ब्रह्महत्यादिकं दहेत् ॥७॥ स्नानोदकं पिवेन्नित्यं चक्राङ्कितशिलोद्भवम् । प्रक्षाल्य शुद्धं तत्तोयं ब्रह्महत्यां व्यपोहति ॥८॥ अग्निष्टोमसहस्राणि वाजपेयशतानि च । सम्यक् फलमवाप्नोति विष्णोर्नैवेद्यभक्षणात् ॥९॥ नैवेद्ययुक्तां तुलसीं च म...

ધાર્મિક વિધિ અને લોકાચાર. જય સનાતન.

*ધાર્મિકવિધિ અને લોકાચાર* વાચક મિત્રોને જણાવવાનું કે પ્રસ્તુત મારો લેખ કોઈ જ્ઞાતિ, ધર્મ, ભાષા, રાજકારણ કે સંપ્રદાયના સંદર્ભમાં બિલકુલ નથી, છેલ્લા ઘણા સમયથી પ્રિન્ટ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ચાલતી 'કુરિવાજ', 'કુપ્રથા' નાબૂદીની ક્રાંતિમાંથી 'ધાર્મિકવિધિ અને લોકાચાર' ના ભેદોને સ્પષ્ટ કરી સમાજની અમુક અજ્ઞાનતાઓને દૂર કરી હિન્દૂ ધર્મશાસ્ત્રોનો મત પ્રસ્થાપિત કરવાનો એક નાનો પ્રયાસ છે માટે પ્રસ્તુત મારા લેખને કોઈ જ્ઞાતિ, ધર્મ, ભાષા, રાજકારણ કે સંપ્રદાય જેવી સંવેદનશીલ બાબતો સાથે જોડીને કોઈ પૂર્વગ્રહ રાખી સત્યથી વિમુખ થવાનો પ્રયાસ કરશો નહિ. વિશ્વની સહુથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ એટલે ભારત, સંસ્કૃતિ, સંસ્કારો, સભ્યતા, ધાર્મિકતા અને નૈતિકમૂલ્યોના આધારે આજે ભારત સમગ્ર વિશ્વમાં વિશેષ સ્થાન ધરાવે છે. હિન્દૂધર્મમાં ૧૬ સંસ્કારો છે અને તેમનો એક સંસ્કાર છે 'અન્ત્યેષ્ટિ સંસ્કાર'. હિન્દૂ ધર્મગ્રંથોમાં આ સંસ્કાર અંતર્ગત મૃતક પાછળ ૧૩ દિવસ સુધીની ધાર્મિકવિધિ , માસિકશ્રાદ્ધ, સંવત્સરી શ્રાદ્ધ મહાલય શ્રાદ્ધ ( શ્રાદ્ધમાં ભળવાની વિધિ) નું મહત્વ શ્રી ગરુડ પુરાણ તેમજ અન્ય ધર્મગ...

તિલક ની આવશ્યક્તા .

*Copy Pest Mahiti* 🙏🏻 *તિલકની આવશ્યકતા* *તિલક ચાંદલાના ફાયદા :* *(1)* ચંદનનું તિલક એ ભગવાનના ચરણનું પ્રતિક છે... કુંકુમનો ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતિક છે... કપાળ (ભાલ) એમાં આપણું ભાગ્ય  લખાએલ છે... ભગવાનના ચરણનો અને લક્ષ્મીજીનો આપણા કપાળમાં નિવાસ થાય તો  આપણું ભાગ્ય અવળાનું સવળું થઈ જાય... સવળું હોય તો તેને દોડવાનો વેગ મળે છે...  👆 આ વાત એમજ છે... *(2)* સધવા સ્ત્રીઓના કપાળમાં ચાંદલો હોય છે એ એમ બતાવે છે કે તેનો રક્ષણહાર તેનો પતિ હયાત છે... ભક્તના પતિ ભગવાન છે  જો ભક્ત તિલક ચાંદલો કરે છે તો ભક્તની રક્ષાની જવાબદારી ભગવાન ઉપર આવી જાય છે ભક્તના પતિ ભગવાન હર પળ તેની રક્ષામાં રહે જ છે... *(3)* તિલક ચાંદલાથી આપણે ભગવાનના કહેવાઈએ છીએ... જે જેના તેને તેની લાજ  બાળક તેના માતાપિતાનો  છે તો બાળકની તમામ જવાબદારી માતાપિતા સંભાળે છે... જો આપણા કપાળમાં તિલક ચાંદલો હશે તો આપણે આપણી જવાબદારી વહન કરવા ભગવાનને પ્રાર્થના કરવી નહીં પડે... આપણી તમામ જવાબદારી ભગવાન સંભાળી લેશે જ... *(4)* તિલક ચાંદલો કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી આજ્ઞા પાળવાથી ભગવાનનો બહુ મોટો રાજીપો મળે છે... *ભગ...

परा और अपरा विद्या के बारे में।

पराविद्या और अपराविद्या में भेद क्या है? ..... . (१) पराविद्या :---- परमात्मा को जानने वाली विद्या है| (२) अपराविद्या :----- जो धर्म-अधर्म और कर्त्तव्य-अकर्तव्य का ज्ञान कराये वह विद्या है| ज्ञानशक्ति से हम जानते हैं और क्रियाशक्ति से करते हैं| . शिक्षा, कल्प, व्याकरण, निरुक्त, छंद, और ज्योतिष ---- इनका ज्ञान होने से ही हम वेदों को समझ सकते हैं| ये अपरा विद्याएँ हैं| (1) वेदों के सही उच्चारण के ढंग को "शिक्षा" कहते हैं| वेदों के एक ही शब्द के दो प्रकार से उच्चारण से अलग अलग अर्थ निकलते है| इसलिये वेद को समझने के लिए यह जानना आवश्यक है कि उच्चारण कैसे हो| (2) जितने भी धार्मिक कर्म .... पूजा, हवन आदि है उन सब को करने का तरीका जिन ग्रंथों में है वे "कल्प" सूत्र है| (3) "व्याकरण" वेद के पदों को कैसे समझा जाये यह बताता है| (4) "निरुक्त" शब्दों के अर्थ लगाने का तरीका है| (5) "छंद" अक्षर विन्यास के नियमों का ज्ञान कराता है| (6) "ज्योतिष" से कर्म के लिये उचित समय निर्धारण का ज्ञान होता है| ----- उपरोक्त छःओं का ज्ञान वेदों को समझने के...