श्राद्ध पक्ष पितृ पक्ष तारीख ८/०९/२०२५ से प्रारंभ


🌞🌞🌞🌞🌞

મહાલય,શ્રાદ્ધ, પ્રારંભ

તા:૮/૯/૨૦૨૫ ને 

સોમવારે

એકમનુશ્રાદ્ધ-

🌷

તા:૯/૯/ ૨૦૨૫ ને

મંગળવારે

બીજ નૂ શ્રાદ્ધ

🌷

તા:૧૦/૯/૨૦૨૫ ને

 બુધવારે

ત્રીજનુ શ્રાદ્ધ અને

ચોથનુ શ્રાદ્ધ, ,

🌷તા-૧૧/૯/૨૦૨૫

ગુરુવારે

 પાંચમનુ શ્રાદ્ધ

🌷તા-૧૨/૯/૨૦૨૫ ને

શુક્રવારે

છઠ્ઠ નુ શ્રાદ્ધ

🌷તા-૧૩/૯/૨૦૨૫ ને શનિવારે

સાતમનું શ્રાદ્ધ, 

🌷તા-૧૪/૯/૨૦૨૫ ને 

રવિવારે

આઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી

🌷તા:૧૫/૯/૨૦૨૫ ને 

સોમવારે

અવિધવા,નોમ

નોમનું શ્રાદ્ધ, સૌભાગ્યવંતીનું શ્રાદ્ધ

🌷તા:૧૬/૯/૨૦૨૫ ને મંગળવારે

 દશમનું શ્રાદ્ધ

🌷તા-૧૭/૯/૨૦૨૫ ને

બુધવારે

 અગિયાસનું શ્રાદ્ધ

🌷તા-૧૮/૯/૨૦૨૫ ને

ગુરુવારે

 બારસનુંશ્રાદ્ધ,

સંન્યાસીના શ્રાદ્ધ, 

🌷તા-૧૯/૯/૨૦૨૫ ને શુક્રવારે          તેરસનું શ્રાદ્ધ, પ્રદોષ, શિવરાત્રી

🌷તા-૨૦/૯/૨૦૨૫ ને શનિવારે,

ચૌદશ નુ શ્રાદ્ધ શસ્ત્ર-અસ્ત્ર કે ઘાતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ

🌷તા-૨૧/૯/૨૦૨૫

રવિવારે *દર્શઅમાવાસ્ય,અમાસનું શ્રાદ્ધ, ચૌદશ-પુનમ-અમાસનું શ્રાદ્ધ, સર્વપિતૃ અમાસ*



🕉️🕉️🕉️🕉️🕉️

Comments

Popular posts from this blog

વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ ભાવનગર ૨૫/૧૨/૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું.

આજનું પંચાંગ ૧૫/૯/૨૫ સોમવાર

Aajnu panchang 14/09/25 ravivar