કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર

હર મહાદેવ 
*કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત*
*ભૂદેવ એજ ભગવાન* *

*સૌરાષ્ટ્ર પ્રાંત ના દરેક જિલ્લા તાલુકા પ્રમુખો ને જણાવવા નું કે આગામી તારીખ જાન્યુઆરી ની 4/1/2025 ને શનિવાર ના દિવસે બપોરે 3.30. થી સાંજે 7.00 કલાક સુધી મુક્તેશ્વર મહાદેવ સિહોર મુકામે સૌરાષ્ટ્ર પ્રાંત ના જિલ્લા તાલુકા પ્રમુખો આ જીવન શભ્યો અને જે આજીવન સભ્ય નથી બન્યા  તેની માટે મીટિંગ નું આયોજન કરવા મા આવ્યું છે આપ સર્વો ને મીટિંગ મા ફરજીયાત આવા માટે આપ ઉપર બતાવેલ તારીખ નક્કી છે આપ જિલ્લા તાલુકા પ્રમુખો સાથે કેટલા લોકો આવશો તે ગ્રુપ મા જણાવવા વિનંતી છે તો આગળ ની વ્યવસ્થા કરવાની ખબર પડે* ..



*મીટિંગ ના એજન્ડા નીચે પ્રમાણે*..

*1.કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ મા જડપ થી આજીવન સભ્ય બનાવવા માટે* 
*2. સૌરાષ્ટ્ર મા અમુક કાર્યરત રહેતા આજીવન તાલુકા અથવા જિલ્લા પ્રમુખ ની નવી વરણી કરવા માટે* 
*
*3. સૌરાષ્ટ્ર મા પ્રમુખ સહિત ની નવીન 4 વરણી માટે*

*4. કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે હાલ મળેલ વાર્ષિક  મીટિંગ મા હાજર ના રહ્યા હતા તેને માહિતી આપવા માટે* 
*5.આજીવન સભ્ય જોડાયા હોય તેમના કય પ્રશ્નો હોય તેમના નિરાકરણ માટે* 

*આ અગત્ય ના એજન્ડા છે બાકી મીટિંગ મા ચર્ચા કરવામાં આવશે તો આપ આપનો કિંમતી સમય આપી ને આ મીટિંગ મા જરૂર પધારો તેવી આશા છે તો    આપ હાજર રેહવા માટે ની ફરજ બજાવી આપ જિલ્લા તાલુકા પ્રમુખો ને ફરજીયાત હાજર રહેવા માટે આપ શ્રી ભૂદેવશ્રી ઓ  આવો આપડે કર્મકાંડી ભાઈઓ માટે આ મીટિંગ મા હાજર રહી બ્રાહ્મણો ની સેવા નો લાભ લઈએ*...*
*ફરીવાર તારીખ જણાવવું છું જાન્યુઆરી ની 4/1/2025 ને શનિવાર*
*જલ્દી સમય લઈ આ મેસેજ નો રિપ્લાય આપવો આપની નૈતિક જવાબદારી છે*

*સ્થળ..મુક્તેશ્વર મહાદેવ મંદિર .ગામ સિહોર*
*સમય..3.30 થી સાંજે 7.00 સુધી*

*ટાંક...દરેક આજીવન સભ્ય ને જિલ્લા તાલુકા પ્રમુખો ને જણાવવા નું આપની સાથે જે ભૂદેવો આ જીવન સભ્ય બનેલ ના હોય તેમને પણ મીટિંગ ના લાવી શકશો* 

*સૌરાષ્ટ્ર પ્રભારી 
ત્રિલોક ભાઈ મહેતા*

*સૌરાષ્ટ્ર સહ પ્રભારી
હિમાંશુ ભાઈ જાની* (કાલાવડ)

ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી મયુર ભાઈ  જાની 
શાસ્ત્રીજી ભાવનગર


તારીખ 4/1/2025 ને શનિવાર ના કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ની મીટિંગ મા આવનારા લોકો ને ચા..પાણી ની હળવા નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવેલ છે...સમય.3.30 થી 7.00 કલાક સુધી 

સ્થળ..મુક્તેશ્વર મહાદેવ..સિહોર
આ મીટિંગ મા આવનારા ભૂદેવ શ્રી યે ધોતી કફની મા આવવા નું છે


Comments

Popular posts from this blog

અષ્ટલક્ષ્મી સ્તોત્ર spritualshastri

मंगल गीतम spritualshastri