વાસ્તુ યાજ્ઞ
વાસ્તુનો પૂજાપો:-
અબીલ - ૫૦ ગ્રામ.
ગુલાલ - ૫૦ ગ્રામ.
કંકુ - ૫૦ ગ્રા.
ચંદન - ૫૦ ગ્રા.
સોપારી - ૮૦૦ ગ્રા.
નાડાછડી - ૫ નંગ.
જનોઈ - ૫ નંગ.
શ્રીફળ - ૯ નંગ.
પાણી વગરનું શ્રીફળ - ૧ નંગ.
સરશવ - ૫૦ ગ્રા.
અત્તર - ૨ શીશી.
કમળ કાકડી - ૫૦ ગ્રા.
સુતરની દડી - ૧ નંગ.
સાકર - ૫૦ ગ્રા.
કાજુ - ૫૦ ગ્રા.
બદામ - ૫૦ ગ્રા.
લીલવાદ્રાક્ષ - ૫૦ ગ્રા.
કાળીદ્રાક્ષ - ૫૦ ગ્રા.
ખારેક - ૫૦ ગ્રા.
અખરોટ - ૫૦ ગ્રા.
તજ - ૫૦ ગ્રા.
લવીંગ - ૫૦ ગ્રા.
એલચી - ૫૦ ગ્રા.
ગૂગળ - ૫૦ ગ્રા.
હવનપડી - ૧ પેકેટ.
સુગંધીવાળો - ૨૦ ગ્રા.
તમાલપત્ર - ૨૦ ગ્રા.
નવગ્રહ સમીધ - ૧ પેકેટ.
દડીયા - ૨ પેકેટ.
કપૂરગોટી - ૧ પેકેટ.
અગરબત્તી - ૧ પેકેટ.
બાક્સ - ૧ પેકેટ.
ગાયનું ઘી - ૧.// કીલો
જવ - ૫૦૦ ગ્રા.
કાળાતલ - ૧.|| કીલો.
સફેદતલ - ૧.|| કીલો.
તાંબાનો નવો લોટો - ૧
પીત્તળની તપેલી નવી - ૧
કાંસાની થાળી - ૧
કાંસાની વાટકી - ૨
નવી સાડી - ૧ જોડી.
કપડાંની જોડી - ૧
કોટન ધોતી - ૨ નંગ ( ૪ મીટર )
ગમછા - ૨ નંગ.
લાલ બ્લાઉઝ પીસ - ૧ નંગ.
ગુલાબી પીસ - ૧ નંગ.
લીલું પીસ - ૧ નંગ.
કેસરી પીસ - ૧ નંગ
પીળુંપીસ - ૧ નંગ.
સફેદપીસ - ૨ નંગ.
કાલુપીસ - ૧ નંગ.
ઝાંબલીપીસ - ૧ નંગ.
ફળ - ૨૦ નંગ.
લીંબુ - ૫ નંગ.
ફુલહાર - ૮ નંગ.
છુટાફુલ - ૧૦૦ રૂપિયાના.
ઘઉં - ૨.|| કીલો.
આખાચોખા - ૩ કીલો.
મગ - ૧./ કીલો.
ચણાદાળ - ૧./ કીલો.
તુવેરદાળ - ૧./ કીલો.
અડદ - ૧./ કીલો.
જાર - ૧./ કીલો.
----------------------------------------
ડાભ
ધરો
છાણાં
યજ્ઞ કાષ્ટ (લાકડું ) - ૭ કીલો
આસોપાલવના પાન તથા તોરણ
બાજોઠ - ૮
પાટલા - ૮
----------------------------------------
ઘરે તૈયાર કરવાની યાદી:-
ગણપતી - રીદ્ધિ - સિદ્ધિ
કુળદેવી ફોટો - ૧
ખેસ - ચૂંદડી - ૧ - ૧
નેપકીન - ૨
લોટો - ૧
તાસ - ૧
પંચામૃત - ૧ વાટકો
રજાઈ - ૧
આસન - ૭
રૂ ની વાટ - ૧૦
Comments