કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો ની ટ્રસ્ટ મંડળ ની વાર્ષિક મિટિંગ આયોજન સિહોર ભાવનગર
હર મહાદેવ *કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત* *ભૂદેવ એજ ભગવાન* * *સૌરાષ્ટ્ર પ્રાંત ના દરેક જિલ્લા તાલુકા પ્રમુખો ને જણાવવા નું કે આગામી તારીખ જાન્યુઆરી ની 4/1/2025 ને શનિવાર ના દિવસે બપોરે 3.30. થી સાંજે 7.00 કલાક સુધી મુક્તેશ્વર મહાદેવ સિહોર મુકામે સૌરાષ્ટ્ર પ્રાંત ના જિલ્લા તાલુકા પ્રમુખો આ જીવન શભ્યો અને જે આજીવન સભ્ય નથી બન્યા તેની માટે મીટિંગ નું આયોજન કરવા મા આવ્યું છે આપ સર્વો ને મીટિંગ મા ફરજીયાત આવા માટે આપ ઉપર બતાવેલ તારીખ નક્કી છે આપ જિલ્લા તાલુકા પ્રમુખો સાથે કેટલા લોકો આવશો તે ગ્રુપ મા જણાવવા વિનંતી છે તો આગળ ની વ્યવસ્થા કરવાની ખબર પડે* .. *મીટિંગ ના એજન્ડા નીચે પ્રમાણે*.. *1.કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ મા જડપ થી આજીવન સભ્ય બનાવવા માટે* *2. સૌરાષ્ટ્ર મા અમુક કાર્યરત રહેતા આજીવન તાલુકા અથવા જિલ્લા પ્રમુખ ની નવી વરણી કરવા માટે* * *3. સૌરાષ્ટ્ર મા પ્રમુખ સહિત ની નવીન 4 વરણી માટે* *4. કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે હાલ મળેલ વાર્ષિક મીટિંગ મા હાજર ના રહ્યા હતા તેને માહિતી આપવા માટે* *5.આજીવન સભ્ય જોડાયા હોય તેમના કય પ્રશ્નો હોય તેમના નિરાકરણ મા...
Comments