s b bhavnagar
%%% બ્રહ્મ ક્રાંતિ સંઘ દ્વારા 11 મો નવરાત્રી મહોત્સવ યોજાશે...
આગામી તારીખ 1.2.3.4/10/22 છેલ્લા 4 દિવસ સુધી નું આયોજન ભાવનગર ના ખ્યાત નામ રિધમ ઓરકેસ્ટ્રાં અને બ્રહ્મ કલાકારો દ્વારા કરવામાં આવ્યું છે.
અખિલેશ સર્કલ પાસે મ્યુ.કોમ્યુનિટી હોલ ના ગ્રાઉન્ડ ખાતે ભૂદેવો દાંડિયા રાસ..ગરબા ની રમઝટ બોલાવ શે.
આ માટે સ્ટોલ રાખવા માગતા ભૂદેવો તેમજ પાસ લેવા વેચવા સહયોગ આપવા માગતા ભૂદેવો તેમજ બેનર નું યોગદાન આપી શકે તેવા ભૂદેવ વેપારી તેમજ ધંધાદારી લોકો ને સંપર્ક કરવા વિનંતી છે..
માત્ર 500પાસ જ વેચવા મા આવશે ..વહેલા તે પહેલા ના ધોરણે મળશે..આ આયોજન ધંધા દારી હેતુ માટે નથી..માત્ર એકતા અને ઓછી આવક વાળા પરિવારો ના સંતાનો માટે છે ખર્ચ મોટો થાય છે માત્ર 300રૂ મા ચાર દિવસ બે વ્યક્તિ અને 10 વર્ષ થી નીચે ના બાળકો ફ્રી .અને પાર્ટી પ્લોટ મા હોય તેવી વ્યવસ્થા છે તેમજ મંડપ ..લાઈટ ડેકોરેશન..સિક્યુરિટી..ગાવા વગાડવા વાળા અને ગરબા રમવા વાળા તમામ લોકો ભૂદેવો જ છે તો જે યોગદાન આપવા માગતા ભૂદેવો બ્રહ્મ ક્રાંતિ સંઘ ના કાર્યકરો નો સંપર્ક કરવા વિનંતી છે
1.. વંદીત ભાઇ જાની.9427135152..
2..મનીષ ભાઈ ઉપાધ્યાય..
9825669091
3.કિરીટ ભાઈ ભટ્ટ
7567011033
4.હરેશ ભાઈ ભટ્ટ
9427454119
5.નિમેષ ભાઈ ત્રિવેદી
9427181101
6.સંજય ભાઈ ઓઝા.શાસ્ત્રી.
9879190917
7.એસ પી. સર.દિશા ક્લાસિસ
9427409060
અજય ભાઈ ઉપાધ્યાય.પોલીસ.
9428991979
પર સંપર્ક કરવા વિનંતી..
Comments