जय सनातन।
આજ કાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્રારા ભગવાન મહાદેવ નું હળાહળ અપમાન કર્યું જેથી સનાતન સંસ્કૃતિ, એવમ્ સમસ્ત હિન્દુ સમાજ ની ધાર્મિક લાગણી લુભાણી છે કેવલ અપમનાન જ નહીં પરંતુ પોતાને મહાન મનાવવા આવી ચેષ્ટા કરી એ યોગ્ય નથી માત્ર સોખડા ગૃપ ના સાધુઓ જ નહીં પણ BAPS સંસ્થા ના સાધુઓ દ્વારા પણ આવી અભદ્ર ટિપ્પણી કરી સનાતન દેવ,દેવીઓ ને અપમાનીત કરવા માટે કોઈ મોકકો છોડયો નથી પોતાના પૈસા અને સંપત્તિ ના બળે પોતાના સંપ્રદાયની વાહ વાહ કરવી અને કરાવવી એ મહા પાપ છે આપણા શાસ્ત્રોમાં વ્યક્તિ પૂજા નુ કોઈ મહત્વ જ નથી છતાં પણ પોતાને ભગવાન બનાવી પૂજાતા અને પૂજતા લોકો પણ દોષ અને પાપ ને પાત્ર છે વળી મુળ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જે મુળ સંસ્થા થી અલગ થય ગુરુકુળ ની આડમાં શિક્ષણ વેચીને વેપાર સિવાય કાંઈ પ્રવૃત્તિ કરતા નથી પોતાને બ્રહ્મચારી ગણાવતા ઢોંગીઓ સંસાર ના દરેક સુખો ભોગવીને ધર્મ ને કાળી ટીલી બેસાડે છે અને અંધ ભક્તો આ દશ્ય જોયા કરે છે ગામડે ગામડે મંદિર બંધાવી સૌરાષ્ટ્ર ના દરેક ગામડા માં ધર્મ ના નામે સંપ્રદાયના નામે રાજકારણ ઘુસાડી ભાઇ ભાઇ વચ્ચે કુટુંબો વચ્ચે પરીવારો વચ્ચે ની શાંતિ ને છિન્ન ભિન્ન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે એટલે થી અટકતું નથી પણ ગામડા માં યજમાન વૃતિ કરી પોતાનુ ગુજરાન કરતાં ભુદેવો ની આજીવિકા છિનવવા માં પણ દયા ખાધી નથી બ્રાહ્મણ નુ કર્મકાંડ જે માત્ર બ્રાહ્મણો નુ જ કર્તવ્ય છે પણ સ્વામિનારાયણ ના સાધુઓ ને મન કે જાણે પોતાને દરેક કર્મકાંડ કરવાનો અધિકાર મળી ગયો પણ શરમ કરો તમે ધોર નરક માં પડશો જે તમારો અધિકાર છે એ કરો છો વધારે કાંઇ ધર્મ થી વિરુદ્ધ,અને શિક્ષાપત્રી માં, વચનામૃત માં મહારાજ ની જે આજ્ઞા કરી એના વિરુદ્ધ કાંઇ પણ કર્મ કરશો તો આ ભવ માં જ ભોગવવું પડશે તમે વ્યાસપીઠ પર થી મજાઆવે એવી રીતે ભેળવી ભેળવી સાચી કથા ઓ ગાયબ કરી સમાજને અને તમારા અનુયાયીઓ ને ગેર માર્ગે દોરવાનુ મહાપાપ ભોગવવું પડશે અને ખારા પાણી માં ઝેરીકરચલો બનવું પડશે તમને પિતૃમોક્ષાર્થે ભાગવત્ સપ્તાહ કરવા નો અધિકાર કોણે આપ્યો? તમે મહાપૂજા કરાવો,યજ્ઞ કરાવો ઉદ્ધાટન કરાવો, ચોપડા પૂજન, રક્ષાબંધન અરે ઉત્તરાયણ ના દિવસે ઘરે ઘરે ભિક્ષા માગવા નિકળવુ એ શુ ? મહારાજ ની આજ્ઞા છે? તમે શ્રાધ્ધ ભોજનમાં સાધુઓ ની રસોઇ વગેરે ની આજ્ઞા પણ છે? જો આ દરેક કર્મકાંડ કરવાનો તમને અધિકાર તમને મળી ગયો હોય તો તમારે હવે લગ્ન વિધી,પાણીઢોળ,સિમંત વિધી જેવા દરેક કર્મકાંડ કરવા જોઈએ જેમાં વધારે દક્ષિણા ઓ મળશે એટલે તમને તમારા સંસાર ચલાવવા મદદ થશે... સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક અનુયાયીઓ ને આ બાબત જાગૃત થવુ જોઈએ જે તમારા કુટુંબ,કુળ ને વેરવિખેર કરી દેશે આ કપટિ સાધુઓ થી ચેતી જજો નહીંતર તમારી ઈજ્જત ઉપર હાથ નાખતા પણ અચકાશે નહીં એક સમય એવો આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઓ મંદિર માં ખુલ્લેઆમ પત્ની ઓ,બાળ,બચ્ચા સાથે વિહાર કરશે અને સમાજે એ જોવુ પડશે જે મહાદેવ નો દ્રોહ કરે એ ઘોર નરક માં પડશે એવુ રામાયણ માં લખ્યું છે એ સત્ય હકીકત છે જે સમય હવે દુર નથી પણ જે પામર મનુષ્ય આંધળું અનુકરણ કરી ગુરુ ની પાછળ જાય એ પણ એટલો જ પાપ નો અધિકારી છે માટે સનાતન વૈદિક હિન્દુ ધર્મ સાથે રહો કુળદેવી, ઇષ્ટદેવ, માતાજી, માતાપિતા ના ભક્ત બનો તમારા પરિવાર માં નજીક ના સગા સ્નેહી જરૂરીયાત મંદ હોય તો મદદ કરો ભાઇ ભાઇ ની સાથે સ્નેહ રાખો આ ટેકનોલોજી ના યુગમાં આંધળું અનુકરણ કરતા પહેલા સો વાર વિચાર જો ........લી.એક જાગૃત ભક્ત
Comments