જગનાથજી રથયાત્રા ટીમ ને બિરદાવવા ગયેલ ભૂદેવો.
*.આજ રોજ તારીખ. 28/06/22. ગુજરાત ની બીજા નંબર ની જગન્નાથ જી ની રથયાત્રા સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભાવનગર રથયાત્રા નાં કાર્યાલય ની તથા જગન્નાથ જી રથયાત્રા સમિતિ નાં પ્રમૂખ શ્રી હરુભાઇ ગોંડલીયા ની શુભેચ્છા મુલાકાત લેતા
કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત.*ભાવનગર જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ જાની ,* *ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ ઓઝા ,* *V પંડિત ભાવનગર શહેર પૂર્વ વિભાગ ના પ્રમુખ શ્રી સુધીરભાઈ જોશી,* *રામમહલ પાઠશાળા ના ગુરુજી સંજયભાઇ મહેતા,* *નીલકંઠ મહાદેવ પાઠશાળાના ગુરુજી સંજયભાઈ પંડ્યા* ,*ધાર્મિકભાઇ ભટ્ટ* તથા *રામ મહલ વૈદીક પાઠશાલા ના ઋષિકુમારો હાજર રહી હતું ગીતાજી ના પાઠ તેમજ મંત્રોચ્ચાર દ્વારા હરુભાઇ ગોંડલિયા નું સન્માન કરવામાં આવ્યું હતું*
આ કાર્યક્રમમાં *બ્રહ્મસમાજના હિતેચ્છુ ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ઉપાધ્યાય,* *બ્રહ્મક્રાંતીસંઘ નાં પ્રમુખ કૌશિકભાઈ ઉપાઘ્યાય* અને *શહેર ભાજપ નાં મંત્રી શ્રી મહિપતભાઈ ત્રિવેદી* એ વિશેષ હાજરી આપી અને સહયોગ આપ્યો હતો
આ પ્રસંગે *હરુંભાઇ ગોંડલીયા દ્વારા ઋષિકુમારો ને પ્રોત્સાહિત કર્યા હતા* અને *ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર પ્રસાર કરનાર ભુદેવો ને શુભેચ્છાઓ પાઠવી હતી*
Comments