એકાદશી વ્રત કરવાથી મળતું પુણ્ય .shashtri ji bhavangar
🍉🍍🍉🍍ઍકાદશી વ઼ત થી મળતુ પુણ્ય🍎🍌 (૧)શ્રી મહાપ્રભુજી કહે છે કે
કરોડ યજ્ઞ બરોબર ૧ ઍકાદશી કરવાથી કરોડ યજ્ઞનુ ફળ મળે છે. (૨) કરોડ ગાયોનુ દાન બરોબર ૧ ઍકાદશી કરવાથી કરોડ ગાયોના દાન જેટલુ ફળ મળે છે. (૩) ૧ ભાર સોનુ રોજ દાન કરવા બરાબર ૧ ઍકાદશી કરવાથી તેના જેટલુ ફળ મળે છે. (૪) કોટી કલ્પ સુઘી ચાદૃાયણ વ઼ત જેટલુ ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે. (૫) ભારતના બધાં તીથૅ કર્યા બરાબર ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે. (૬) ૧ લાખ ઉપવાસ કરો કે ૧ ઍકાદશી કરવાથી તેના જેટલુ ફળ મળે છે. (૭) ઍક્યાસી હજાર ઋષીને જમાડવા જેટલુ ફળ ૧ ઍકાદશી કરવાથી મળે છે (૮) કરોડ વાર ગંગામા સ્નાન કરવા જેટલુ ૧ ઍકાદશી કરવાથી ફળ મળે છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
shashtrijiMJBhavnagar

Comments