બુધ વાર જય ભગવાન
💐 *જય ભગવાન* 💐
આજે બુધવાર અને આશ્લેષા નક્ષત્ર હોવાથી રાહુના કારણે ઉત્પન્ન થતા દોષ નીવારણ માટે ઉત્તમ સમય છે
ચાંડાલદોષ, ગ્રહણદોષ, અંગારકદોષ, કાલસર્પ અથવા શ્રાપીતદોષ હોય તેમણે
એકશ્રીફળ ઉતારી શીવમંદીરમાં મુકવુ અને શીવજીને પંચામૃતથી અભીષેક કરવો
નાગની મુર્તી લાવી તેની પુજા કરી સાત વખત ઉતારી નદીમાં પધરાવવી
બ્રાહ્મણને તીલક કરી અન્નદાન અને ખાસ કાળાતલનુ દાન કરવુ
સફાઈકામદારને ભોજન કરાવવુ અથવા ચવાણુ દાનમાં આપવુ
શક્તી અનુસાર કરવુ
અસ્તુ
Copy paste
🖋 *શાસ્ત્રીજી મયુર ભાઈ જાની* 🙏🏻
🌻 *ભાવનગર* 🌹
Comments