ભાવનગર માં તારીખ ૦૯/૦૮/૨૦૨૫ શનિવાર ના રોજ બ્રાહ્મણો માટે જુદા જુદા સ્થળો પર શ્રાવણી બળેવ પર્વ નું આયોજન કરવામાં આવ્યું bsnews bknews gujratnewsbvn shastriji bhavnagar

Whatsup chenal હર મહાદેવ जय भगवान ૐ નમઃ શિવાય 

ભાવનગર માં તારીખ ૦૯/૦૮/૨૦૨૫ શનિવાર ના રોજ બ્રાહ્મણો માટે જુદા જુદા સ્થળો પર શ્રાવણી બળેવ પર્વ નું આયોજન કરવામાં આવ્યું.

ભાવનગર ભરતનગર માં આવેલ રક્ષેશ્વર મહાદેવ ના પ્રાંગણ માં સમૂહ ઉપવીત સંસ્કાર નું આયોજન 


શ્રી રક્ષેશ્વર મહાદેવ ભરતનગર માં મહાદેવ ના સાનિધ્ય માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બ્રહ્મ દેવો દ્વારા પોતાના સ્વકલ્યાણ અર્થે વૈદિક પદ્ધતિ દ્વારા જનોઈ બદલવામાં આવી 
આ આયોજન માં બહોળી સંખ્યા માં બ્રહ્મ બંધુઓ એ જનોઈ બદલવાનો અનેરો લ્હાવો લીધો આ દિવ્ય અવસર પર સ્થાનિકો રક્ષેશ્વર મહાદેવ ના ભક્તો એ બ્રહ્મ ભોજન તેમજ બ્રહ્મ બંધુઓ ના દર્શન કરી ધન્યતા અનુભવી રક્ષેશ્વર વૈદિક પાઠશાળા પ્રાચ્ય ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી. જે ઋષિકુમારો પૂજ્ય ગુરુજી શ્રી રસિકદાદા ની કૃપા થી આવા શાસ્ત્રોક્ત વિધિ પોતે કરેછે તેમજ દેશ વિદેશ માં ભક્તિ ના પ્રચાર પ્રસાર અર્થે ધર્મ નું જ્ઞાન પીરસી રહ્યા છે તેવા વિદ્વાનો નો આ બળેવ પર્વ પર સૌ ભૂદેવો ને નમસ્કાર કરી આ કાર્ય ને ખૂબ જ વેગવંતુ કરતા રહે તેવી દાદા રક્ષેશ્વર મહાદેવ તેમજ પૂજ્ય ગુરુજી ને પ્રાર્થના કરે છે 
           હર મહાદેવ જય પરશુરામ 





આચાર્ય શ્રી મયૂર ભાઈ જાની શાસ્ત્રીજી ભાવનગર દ્વારા શ્રી મોઢ ચાતુર્વેદી સમવાય mccs bvn જ્ઞાતિ ની બોડિંગ માં બ્રાહ્મણો ને જનોઈ બદલાવવામાં આવી 
આચાર્ય શ્રી મયંક ભાઈ શુક્લ દ્વારા જશોનાથ મહાદેવ ના પ્રાંગણ માં બ્રહ્મ સમાજ ના  મોઢ અગિયારસે જ્ઞાતિ તેમજ સમસ્ત બ્રહ્મ બંધુ મિત્રો એ જનોઈ બદલી પોતાના સ્થાને રહી જનોઈ બદલી ધન્યતા અનુભવી.
હર મહાદેવ

ભાવનગર શ્રી નીલકંઠ મહાદેવ ખાતે આચાર્ય શ્રી શિવદત્ત મહેતા દ્વારા બ્રહ્મ બંધુઓ તેમજ કર્મકાંડી મિત્રો ને જનોઈ બદલાવરાવી.

હર હર મહાદેવ જય ભગવાન જય સોમનાથ જય નીલકંઠ 

વિશેષ માહિતી બાર હોય તો અમો ને જાણ કરશો. 


Comments

Popular posts from this blog

આજનું પંચાંગ તથા રાશિ ભવિષ્ય. (૨૨/૧૧/૨૦)

Bhairav ashtakam

એકાદશી વ્રત