કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત-ધંધુકા ૨૦૨૫/sbofficial
હર મહાદેવ જય ભગવાન જય જય પરશુરામ
*કર્મકાંs ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરારા* ધંધુકા કર્મકાંડ મંચ દ્વારા આજ રોજ તારીખ 13/3/2025 ને ગુરુવાર ના રોજ *"સર્વે ભવન્તુ સુખીના સર્વે સંતુ નિરામય"* એ ભાવથી દરેક બ્રાહ્મણો આજે વિશ્વકલ્યાણ અર્થે સત્કર્મ કરવામાં આવ્યું,જેમાં પાઠાત્મક નવચંડી અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યું હતું, જેમાં કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ના તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ તથા રાજુભાઈ આચાર્ય, ભાવેશભાઈ મહેતા, પ્રતિકભાઈ પંડ્યા, કલ્પેશભાઈ પંડયા,વિલરભાઈ ઉપાધ્યાય,ધર્મેશભાઈ ભટ્ટ અને વિદ્ધાન ભૂદેવોના સાથ અને સહકારથી આ કાર્ય શ્રી ભવાની મંદિર-ધંધુકા મુકામે પરિપૂર્ણ થયેલ છે.
🚩સનાતન ધર્મની જય હો...🚩

Comments