બ્રાહ્નણ પરિવાર ભાવનગર
*બ્રાહ્મણ પરિવાર સાગવાડી, ભાવનગર ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ ઉપાધ્યાય જેઓ હીરાનો વ્યવસાય કરતા હોય હાલ ની મંદી ની પરિસ્થિતિ ધંધા માં ખોટ જતા સાથે ધંધો કરતા ૦૪/૦૫ વ્યક્તિઓ ને રૂપિયા લેવાના હોઈ અવાર નવાર પરિવાર ને માનસીક હેરાન પરેશાન તેમજ નિર્મળનગર હીરા બઝારમાં ૦૭/૦૮ વ્યક્તિઓ એકથઈ પાંચમા માળે લઈ જઈ ધોકાવડે ઢોરમાર મારતા અને જો પોલીસ સ્ટેશને ગયો તો આખા પરિવાર ને જાન થી મારી નાખવાની ધમકી આપતા લાગી આવતા ધર્મેન્દ્રભાઈ ઉપાધ્યાય દવા પી લેતા સામે વાળા ને જાણ થતાં(ડર ભાળી જતા) ધર્મેન્દ્રભાઈ ઉપાધ્યાય ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી પરિવાર ને વધારે માનસીક પરેશાન કરતા પરિવાર ભાંગી પડેલ પૂરો પરિવાર કંઈક પગલું ભરે તે પહેલાં બ્રહ્મસમાજ ના અગ્રણી કાર્તિકભાઈ મહેતા. ધર્મેશભાઈ પંડ્યા.વિજયભાઈ જાની. કુલીનભાઈ રાવલ. તેજસભાઈ જોષી.રાજુભાઇ ઉપાધ્યાય ને જાણ થતાં તાત્કાલિક પરિવાર ના ઘરે જઈ સાંત્વના તેમજ બ્રહ્મસમાજ આપના પરિવાર સાથે છે જણાવી પૂર્વ ના ધારાસભ્ય બેનશ્રી સેજલબેન રાજીવભાઈ પંડ્યા નો સંપર્ક કરી જે-તે પોલીસ વિભાગ માં જાણ કરી માહિતી મેળવી ઉપાધ્યાયપરિવાર તરફની ફરિયાદ જે પોલીસ સ્ટેશન માં દાખલ ના કરતા હોય તે રાત્રે 12 વાગ્યે કરાવી અને પરિવાર ને યોગ્ય ન્યાય મળે એ રજુઆત કરેલ*
*બ્રહ્મસમાજ વતી પૂર્વ ના ધારાસભ્ય બેનશ્રી સેજલબેન રાજીવભાઈ પંડ્યા.પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા નો ખુબ ખુબ આભાર*🙏🙏
Comments