કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ.. જીલ્લો જામનગર.. ગુજરાત *ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર દ્વારા અનાજની કીટ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ* kctg_jamnagar

કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ.. જીલ્લો જામનગર.. ગુજરાત *ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર દ્વારા અનાજની કીટ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ* 
 જામનગર દ્વારા તારીખ 16 - 07 - 2022 ને શનિવાર સાંજે 4 થી 7, ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વિક્ટોરિયા પુલ પછી, રિલાયન્સ પેટ્રોલ પંપ રોડ, જામનગર ખાતે આયોજીત જેમાં અનાજ ની કીટ વિતરણ, પુસ્તક તેમજ કર્મકાંડી પરીવાર ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.....
કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખ શ્રી રમણીકભાઈ પંડ્યા.. રમણીકભાઈ દ્વારા સ્થાપના થયેલ સંગઠન...
 ભૂદેવ કર્મકાંડી સમિતિ ..જામનગર ના સલાહકાર જગદીશભાઈ વ્યાસ, પ્રમુખ કપિલભાઇ પંડ્યા, ઉપપ્રમુખ ભાવેશભાઈ જાની, ખજાનચી વૈભવભાઈ વ્યાસ, મંત્રી રવિભાઈ જોશી, મોટી સંખ્યામાં કર્મકાંડી પરીવાર હાજર રહ્યા હતા.. ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર જીલ્લા મીડિયા વિભાગ ના સચિન જોશીની અખબારી યાદી માં જણાવવા માં  આવે છે

Comments

Popular posts from this blog

વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર ના અદભુત રહસ્યો..

चैत्री नवरात्रि २०२५

આજનું પંચાંગ તથા રાશિ ભવિષ્ય 10/12/20