કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની ચીંતન શિબીર આયોજન.

જય માતાજી હર હર મહાદેવ જય જય પરશુરામ.
ક્રમ કાડ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી જિલ્લાના તમામ તાલુકા પ્રમુખ વતી ક્રમ કાડ ચેરીટેબલ ટ્રસ્ટીઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી એ છીએ.
આજે આ સમય મા આપણે ઘરે એક મહેમાન નથી સરભરા કરી શકતા તો આજે બે દિવસ રાત દિવસ કોઈ પણ તાલુકા ના ભુદેવ પથારી માથી ઉઠે સાજે સુવે ત્યા સુધી ટ્રસ્ટી શ્રી ઓ કોઈ પણ પ્રકારના ભેદ ભાવ રાખ્યા સિવાય તન મન થી પરિપૂર્ણ તમામ તાલુકા તેમજ જીલ્લા પ્રમુખ ની સેવા કરેલ છે તેમજ વડોદરા સ્ટેશન ઉપર રાત્રે કોઈ પણ ભુદેવ માટે મીટીંગ કરવામાં આવેલ છે તેમને ટ્રસ્ટી શ્રી ઓ ફોન થી મીટીંગ સ્થાન ઉપર પહોચાડવા તેમજ ભોજન તૈયાર રાખેલા ને જમાડેલા છે.
ચિંતન શીબીર ની મીટીંગ પરિપૂર્ણ કયૉ પછી રાજી ખુશીથી વિદાય તમામ તાલુકા પ્રમુખ તેમજ જીલ્લા પ્રમુખ ને ટ્રસ્ટી શ્રી ઓ એ નમસ્કાર કરીને પોત પોતાના ઘરે જવા માટે મીટીંગ સ્થાન થી સ્ટેશન સુધી વાહન વ્યવસ્થા કરી આપેલી છે
જયારે મીટીંગ માથી વિદાય વેળા વસમી લાગતી હતી એટલા બધાં ભુદેવો મુખારવિંદ જાખા પડી ગયા કે આજે ઘર ના સભ્યો કોઈ વિદેશ જતા હોય તેવી જયારે વિદાય સજૉય હતી... 
ક્રમ કાડ ચેરીટેબલ ટ્રસ્ટ નો ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻


Comments

Popular posts from this blog

આજનું પંચાંગ તથા રાશિ ભવિષ્ય. (૨૨/૧૧/૨૦)

Bhairav ashtakam

એકાદશી વ્રત