બ્રહ્મ સમાજ .
ગઈ કાલે સવારે ભાવનગર માં આવેલ ઘોઘા સર્કલ ખાતે ના વૃદ્ધાશ્રમ માં રહેતા ધીરૂભાઇ રેવાશંકરભાઈ કનાડા ઉ.વ. ૯૫. જેઓ સવારે ગુમ થયેલ હોઈ જેનું બ્રહ્મસમાજ તેમજ અન્ય સમાજ ના ગ્રુપ દ્વારા મેસેજ અને ફોટો ફરતો હોઈ જેની માહિતી દેવાંગ ભાઈ જોશી અને આશુતોષભાઈ ભુદેવ ને જુના બંદર ખાતે થી મળી આવેલ જેની જાણ બ્રહ્મસમાજ ના અગ્રણી કાર્તિકભાઈ મહેતા ને કરતા જેઓએ વિજયભાઈ જાની અને જતીનભાઈ કનાડા ને જાણ કરી આ વડીલ વૃધ્ધ ને જુના બંદરેથી લઈ અને વૃદ્ધા આશ્રમ ખાતે મુકવા ગયેલ જ્યાંથી એમના કુટુંબી ભત્રીજા પ્રફુલભાઈ કનાડા એ પોતાના ઘરે લઈ જવાની તૈયારી દર્શાવતા અત્રે ના એમના નિવાસ સ્થાને શિવનગર કાચ ના મંદિર પાસે એમના ઘરે દાદા ને મુકવામાં આવેલ છે.*
*નોંધ* : *બ્રહ્મસમાજ ના દરેક ગ્રુપના જે કોઈ વહાટ્સઅપ કે ફોન દ્વારા દાદા ને પરિવાર સુધી પહોંચાડવા મદદ કરવા બદલ સર્વો નો આભાર તેમજ હવે કોઈ આ દાદા ના ફોટા તેમજ મેસેજ વાયરલ ના કરવા વિનંતી*
Comments