કર્મકાંડચેરિટેબલટ્રસ્ટની સૌરાષ્ટ્ર નીમિટિંગસિહોરમુકામેયોજાઈ
હર મહાદેવ *ભૂદેવ એજ ભગવાન* *કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લાના સિહોર ગામ મા ભગવાન શ્રી મુક્તેશ્વર મહાદેવ જી ના મંદિર ના સાનિધ્ય મા સિહોર ખાતે જે કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની સૌરાષ્ટ્ર ની મીટિંગ કરવામાં આવી તેમાં જે બ્રાહ્મણવર્યો શ્રી પધાર્યા તેમનો કમકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત તરફ થી આભાર વ્યક્ત કરું છું ભવિષ્ય મા આપનો સાથ સહકાર ભરપૂર પ્રમાણમાં મળતો રહે તેવી આશા સાથે*.. *હર હર મહાદેવ* *આ મીટિંગ મા પધારેલા ભૂદેવો શ્રી ઓ જેને સમય અને સહકાર આપી આ મીટિંગ ને સફળ બનાવી તેવા ભૂદેવો ને વંદન જેના શુભ નામ નીચે છે* *કાલાવડ થી ..શ્રી હિમાંશુ દાદા (કાલાવડ )સૌરાષ્ટ્ર સહ પ્રભારી સાથે પધારેલ અન્ય ભૂદેવ શ્રી* *રાજકોટ જિલ્લા પ્રમુખ રાજકોટ થી..શ્રી અશોક દાદા દવે* *અમરેલી ના લાઠી થી* *પધારેલા લાઠી તાલુકા પ્રમુખ શ્રી અમિત દાદા ત્રિવેદી* *અને તેમની સાથે પધારેલ અન્ય ભૂદેવો* *સિહોર ના નિવૃત્ત પાઠશાળા ના આચાર્ય શ્રી વસંતભાઈ શાસ્ત્ર* *સિહોર મુક્તેશ્વર મહાદેવ મા સન્યાસી બ્રાહ્મણ ગુરુ શ્રી નાનું બાપુ* *સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ ટીમ ના પ્રમુખ સહિત કોર ...