v Pandit
વી પંડિત સાથે જોડાયેલા તમામ ને એક ખાસ રચનાત્મક વાત આજે કહેવાની છે.
રવિવાર સુધીમાં પોતાના તાલુકા કે જિલ્લા માં ૧૦ શિક્ષિત બે રોજગાર યુવકો ની એક ટીમ બનાવો અમે સાત દિવસ ની એક તાલીમ આપીએ ઓનલાઇન અને એ તાલીમ માં કામ કરવાનું ફાવે તો ૨૮૨ તાલુકા છે તાલુકા દીઠ ૧૦ હોય તો ૨૮૧૦ બ્રાહ્મણ યુવકો ને કમાતા કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે હવે નક્કી કરવાનું છે કોણ તૈયાર કરે છે કોને સમાજ માટે સૌથી વધારે રસ છે .....રવિવાર સવાર સુધી માં ટીમ તૈયાર થશે તો રવિવારે સાંજે ઝૂમ દ્વારા વિડિયો મિટિંગ રાખીશું અને લિંક મોકલીશું
રાજન જોશી વી પંડિત
૯૪૨૮૪૮૪૭૭૨
Comments