वेदों नि वर्ण व्यवस्था
💐 *जय भगवान* 💐
*🕉 नमो नारायणाय* 🌷
🌞 *सुप्रभातम्* 🌞
*વેદો ની વર્ણવ્યવસ્થા*
*વેદો ને ભણતી વખતે ત્રણ પદ્ધતિ માંથી પસાર થવાનુ હોય છે*
૧) પરંપરાગતા ગુરુ શિષ્ય પરંપરા થી આચાર્યથી પઠન
(આ મેસેજ માં કર્મ થી વર્ણવ્યવસ્થા ના દુષ્પ્રચાર સામે લડવા હુ વેદપઠન કરાવવા માટે અધિકૃત આચાર્ય ન હોવા છતા વેદ પર ચર્ચા કરી રહ્યો છુ જે બદલ વેદ ની ક્ષમા માંગુ છુ
૨)તર્ક
૩)મનન
પહેલી પરંપરા મુજબ અર્થઘટન સમજાવુ વાંચો👇🏻
આજકાલ કેટલાક હિંદુત્વ ના નામે ચાલતા શાસ્ત્રવિહીન સંગઠનો આર્ય સમાજ ગાયત્રી પરિવાર નો દુષ્પ્રચાર છે કે વેદકાલીન વર્ણવ્યવસ્થા જન્મ આધારિત નહોતી શાળા ના પુસ્તકો મા પણ અેવુ કહેવામા આવે છે કે વેદકાલીન વર્ણવ્યવસ્થા કર્મ ને અાધિન હતી પાછળ થી બ્રાહ્મણો અે તેમા બદલાવ કર્યો.
આ માટે ઋગ્વેદ ના પુરુષસુક્ત નો શ્લોક ૧૨ અને ૧૩ મુકી દેવામાં આવશે
(ઋગ્વેદ ૧૦ :૯૦)
यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन्। मुखं किमस्य कौ बाहू का उरू पादा उच्येते॥१२॥
राजन्य: कृत: ब्राह्मणोऽस्य मुखामासीद्वाहू। ऊरू तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत॥१३॥
આ શ્લોક મુકી તેનુ ભાષાંતર કરશે કે
સંકલ્પ દ્ધારા પ્રકટ કરવા વાળા વિરાટ પુરુષ ના વિશે કલ્પના કરવામા આવી કે તેનુ મુખ શુ હશે ? કોને હાથ કોને જાંઘ કોને પગ કહેવા ? શરીર રચના કરતા કરતા તે વિરાટ પુરુષ કેટલા પ્રકાર થી પુર્ણ થયા
આ વિરાટ પુરુષ ના મુખ બ્રાહ્મણ હાથ ક્ષત્રિય જંઘા વૈશ્ય અને શુદ્ર ચરણમાંથી થયા
હવે આ શ્લોક માંથી તરત કહેશે કે જુઅો व्यकल्पयन् શબ્દ અેટલે વિ + અકલ્પયન તે મુજબ કલ્પના કરાઈ છે અહી મંત્ર દ્રષ્ટા ઋષિ અે અલંકારિત ભાષા વાપરી છે અેટલે કે બ્રાહ્મણ જન્મ થી નથી કર્મ થી બનાય છે અેને તે બ્રાહ્મણ સનાતન ધર્મ ના સર્વશ્વર નુ મુખ છે. કર્મ થી ક્ષત્રિય તેનો હાથ છે કર્મ થી વૈશ્ય તેની જાંઘ છે. કર્મ થી શુદ્ર તેના પગ છે
આવા સુંદર શબ્દો ને થી શાસ્ત્ર ને ન જાણતા બ્રાહ્મણ ને આરામ થી છેતરી તેને તેના વાસ્તવિક સ્વરુપ અને બ્રહ્મ તેજ ની શકિત થી વિમુખ કરી દેવાય છે આજે શાસ્ત્ર ન જાણતા બ્રાહ્મણ સ્વયં સક્ષમ જ નથી હોતા કે તેને આ શ્લોક ના ખોટા અર્થ નુ ખંડન કરી શકે . હુ આવા બ્રાહ્મણ ને અભિશાપ પ્રાપ્ત કર્ણ જેવા ગણુ છુ જે પોતાની વિધા ભુલી જતા શકિતહિન થઈ ગયા છે
હવે આ શ્લોકનુ ખંડન શુ તે જોઈઅે
પહેલી વાત કે અલંકારીત ભાષા અહી વપરાઈ જ નથી આ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ની ઉત્પતિ નુ વર્ણન છે અને આપણા બીજ અલગ છે અને ઉત્પતિ અલગ અલગ ઉદેશ્ય થી થઈ છે
આગળ આ જ પુરુષ સુક્ત મા આ શ્લોક તેનુ ખંડન છે
चंद्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत। मुखादिंद्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत॥१४॥
नाभ्या आसीदंतरिक्षं शीर्ष्णो द्यौः समवर्तत। पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात्तथा लोकाँ अकल्पयन्॥१५॥
તેનુ ભાષાતંર આ મુજબ છે
આ જ વિરાટ પુરુષ ના મન થી ચંદ્ર મા નેત્રો થી સુર્ય શ્રોત થી વાયુ અને પ્રાણ મુખ થી અગ્નિ ઉત્પન્ન થઈ.
નાભી થી અંતરિક્ષ , મસ્તિષ્ક થી સ્વર્ગ , પગ થી પૃથ્વી અને બધી દિશાઅો શ્રોત થી ઉત્પન્ન થઈ આ પ્રકારે લોકો ની રચના થઈ .
અહી પણ अकल्पयन् શબ્દ વપરાયો છે હવે અહી અલંકૃત ભાષાનુસાર કલ્પના કરી શકશો ?
અને જો હા કરી શકાય તો
શુ સુર્ય ચંદ્ર નો કલ્પના છે ?
બંને શરીર ભાગ અનુસાર અલગ છે ?
શુ ચદ્રમા કર્મ થી સુર્ય થઈ શકે છે ?
સુર્ય તેના કામ મા શ્રેષ્ઠ છે ચંદ્ર મા તેના કામ માં શ્રેષ્ઠ છે
બંને પરમ પિતા પરમાત્મા માંથી ઉત્પન્ન અને તેમનો જ અંશ છે
હવે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર દ્ધારા અહી જણાવાયુ છે કે જન્મ થી બ્રાહ્મણ દ્ધારા શિક્ષા વગેરે પ્રકલ્પ ની જાળવણી
જન્મથી ક્ષત્રિય દ્ધારા રક્ષા આદિ પ્રકલ્પ ની જાળવણી
જન્મથી વૈશ્ય દ્ધારા વેપાર આદિ પ્રકલ્પ ની જાળવણી
જન્મથી શુદ્ર દ્ધારા સેવા આદિ પ્રકલ્પ ની જાળવણી કરવી જોઈઅે .
જન્મ થી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તેના અલગ અલગ કર્મ માટે અધિકૃત છે.તેનુ નિર્વાહન કરવુ અે દરેક બ્રાહ્મણ નુ કર્તવ્ય છે.
*પરંપરા ૨) મુજબ તર્ક કરીઅે*
તમે મુખને જન્મ થી માનો કે કર્મ થી
તમે હાથ જન્મ થી માનો કે કર્મ થી
તમે પગ જન્મ થી માનો કે કર્મ થી
કોઈ પણ સંજોગો મા સ્વીકારવુ પડશે કે જન્મ થી!!!!
તો વર્ણવ્યવસ્થા આજ કાલ કઈ મુર્ખતા મા કર્મ થી બનાવી રહ્યા છો ??
વેદ વિરુદ્ધ તે ધર્મ વિરુદ્ધ
મનુસ્મૃતિ અને મહાભારત મા અેક શ્લોક છે
धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः । तस्माद्धर्मो न हन्तव्यो मा नो धर्मो हतोऽवधीत्
જે પુરુશ ધર્મ નો નાશ કરે છે ધર્મ તેનો નાશ કરે છે જે ધર્મ ની રક્ષા કરે છે ધર્મ તેની રક્ષા કરે છે આથી મૃત્યુ અવસ્થા અે રહેલો ધર્મ પણ આપણો નાશ ન કરી દે તેનો ભય રાખી તેનો ત્યાગ ન કરવો જોઈએ
*પરંપરા ૩ મનન*
તો આજથી દિવસ રાત આનુ મનન કરતા રહેજો તમારા
પુર્વજો અે મનન નથી કર્યુ અેટલે મારે શીખવવુ પડે છે કે બ્રાહ્મણ જન્મ થી જ બનાય છે.
આજકાલ શુદ્ધ બ્રાહ્મણ બ્રાહ્મણી નુ સંતાન હોવા છતા તેમા આચરણ નથી અેનુ કારણ સંસર્ગ દોષ છે.
જન્મ થી તો તે બ્રાહ્મણ નુ તેજ ધરાવતો હોય છે પણ શુ આજકાલ આપણે તેના બીજ થી પ્રાપ્ત તેજ ને જાળવવા પછી થી કોઈ પ્રયાસ કરીઅે છીઅે
તેજ અર્થાત્ અગ્નિ
અગ્નિ ને પ્રજ્વલિત રાખવા તેમા સમયાંતરે ઘી ની આહુતિ અાપવી પડે છે અન્યથા શાસ્ત્ર મુજબ તે શુદ્રવત થઈ જાય છે.
જેમ કે ગર્ભધારણ સંસ્કાર આજકાલ લુપ્ત છે આજકાલ તો અક્રસ્માતે બાળક જન્મે છે
પુસંવન સંસ્કાર બંધ છે
સિમંતોનયન સંસ્કાર અેકાદ બે કેસ મા અશુભ ઘટના બની તો અમને ધારતા નથી કહી બંધ કરી દિધા છે.
જાતકર્મ સંસ્કાર બંધ છે
નામકરણ સંસ્કાર બંધ છે લોકો મનફાવે તેવા વિદેશી નામકરણ કરી રહ્યા છે.
નિષ્ક્રમણ સંસ્કાર બંધ છે
અન્નપ્રાશન સંસ્કાર બંધ છે
ચુડાકરણ સંસ્કાર બંધ છે
કર્ણવેધન સંસ્કાર બંધ છે
વિધારંભ સંસ્કાર બંધ છે
ઉપનયન સંસ્કાર ખાલી નામ માત્ર ચાલુ છે
વેદારંભ સંસ્કાર ની જગ્યા અે અંગ્રેજી માધ્યમ ની કે મેકોલે શિક્ષણ મા આપના સંતાનો ભણી રહ્યા છે.
કેશાન્ત સંસ્કાર બંધ છે
સમાવર્તન સંસ્કાર બંધ છે
વિવાહ સંસ્કાર નામ માત્ર ના ચાલુ છે વિવાહ ની તમામ વિધિ પાછળ ની વાસ્તવિકતા કે પતિ પત્ની ના કર્તવ્ય નુ કોઈ ને કશુ ભાન નથી.
ઉપનયન સ્વશાખા ની ઉપનયન જ યોગ્ય છે જે કરાતી નથી સામુહીક માં ગમે તેમ ઉપનયન અપાય છે
સ્વશાખા ની ત્રિકાલ સંધ્યા અગ્નિહોત્રનુ હાલ બ્રાહ્મણો માં પાલન નથી
ગાયત્રી મંત્રના જાપ ઉપનયન પછી નિત્ય કરવાના હોય છે પણ ઉપનયન માં યોગ્ય ગાયત્રી પઠન નુ જ્ઞાન પણ ગુરુ દિક્ષા મા આપાતુ નથી.
આ સંજોગો માં ગાયત્રી જાપ શાપ બની રહે છે
બ્રાહ્મણો માં શિખા પણ ગાયબ છે.
પુજા જાપ આદિ સમયે વસ્ત્રો માં ધોતી પહેરવી જોઈએ.
શૌચ આદિ કર્મ પછી શુદ્ધિ નુ પાલન કરવુ જોઈએ.
આ બધા માં વર્ણસંકરતાની તો વાત જ બાકી રહી ગઈ
ખાલી બ્રાહ્મણ અટક જોઈને કોઈ ને બ્રાહ્મણ ગણવા ન જોઈએ
વેદ કાલીન ચાર શુદ્ધ બીજ ની રક્ષા પણ જરુરી છે
વર્ણમાંથી કાલાંતર માં જાતિ ની અભિવ્યક્તિ થઈ છે.આજકાલ બ્રાહ્મણો સમાજોમાં આંતરજાતિ વિવાહ વધી રહ્યા છે
આંતરજાતિ વિવાહ થી ઉત્પન્ન સંતાન બ્રાહ્મણ ન ગણાય
વર્ણસંકર ગણાય છે
આવા વેદ વિરોધી સંતાન ના ગર્ભમાંથી કમ્યુનિસ્ટો નો જન્મ થાય છે
બ્રાહ્મણી અને બ્રાહ્મણ થી સંતાન જ બ્રાહ્મણ ગણાય છે
ક્ષત્રિય બ્રાહ્મણી થી ઉત્પન્ન સંતાન સુત જાતિ
વૈશ્ય બ્રાહ્મણી ઉત્પન્ન સંતાન વૈદેહક જાતિ
શુદ્ર બ્રાહ્મણી થી ઉત્પન્ન સંતાન ચાંડાળ ગણાય છે
આ તમામ વેદ વિરોધી હોય છે
આગળ જતા તે કમ્યુનિસ્ટ ની ધારા માં જ તરે છે તેને સનાતન હિંદુ ધર્મ સાથે કોઈ લેવા દેવા રહેતો નથી.
શુભદ્રાંગી નામની બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય રાજા બિંબિસાર થી ઉત્પન્ન સંતાન અશોક આપણે જાણીઅે છીઅે કે સનાતન હિંદુ ધર્મ માટે કેટલા ઘાતક નિવડ્યા હતા.
આજ રીતે બ્રાહ્મણ અને ક્ષત્રિય કન્યા થી ઉત્પન્ન સંતાન ક્ષત્રિય
(દ્ધાપર સુધી સંતાન બ્રાહ્મણ ગણાતુ.હાલમાં તો માતા ની જાતિ જ ગણાય છે)
બ્રાહ્મણ અને વૈશ્ય કન્યા થી ઉત્પન્ન સંતાન વૈશ્ય
બ્રાહ્મણ અને શુદ્ર કન્યા થી ઉત્પન્ન સંતાન ની જાતિ શુદ્ર ગણાય છે
શુદ્ધ બીજ ની રક્ષા અને બ્રાહ્મણ તેના સંસ્કાર નહી જાળવે તો તેના વિના સનાતન હિંદુ ધર્મ ની રક્ષા સંભવ નથી.
આધ શંકરાચાર્ય અે ભાગવત ગીતા ભાષ્ય માં કહ્યુ છે કે *બ્રાહ્મણત્વ હી રક્ષણેન રક્ષિતો સ્યાત્ વૈદિક ધર્મ*
બ્રાહ્મણત્વ ના રક્ષણ થી જ વૈદિક ધર્મ ની રક્ષા સંભવ છે
તમારા સંતાનો ને શંકરાચાર્ય ના મઠો માં લઈ જવા જોઈઅે
યુવા વર્ગે સંગઠનો બનાવી ધર્મ ઈશ્વર નુ આલંબન લઈ પોતાના સમાજ સ્તરે ગોષ્ઠિ કરી તેમા મઠો માંથી વિદ્વાન સંન્યાસી ને આમંત્રિત કરી તેમના માર્ગદર્શનમાં ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરવુ જોઈએ અને બ્રાહ્મણ ધર્મ નુ પાલન ફરી શરુ કરવુ જોઈએ
હર હર મહાદેવ
જય જય પરશુરામ
Share with brahmin groups
🚩🚩🚩
🕉 *नमो नारायणाय* 🌻
🖋 *शास्त्रीजी मयुर भाई जानी*
☀ *भावनगर* ☀
Comments