શ્રાવણ થી દિવાળી સુધી વ્રત માહિતી

હર મહાદેવ **ગાયત્રી પંચાંગ અનુસાર તહેવારની માહિતી સાચવીને રાખશો આવનારા તહેવારોની સંપૂર્ણ માહિતી છે ખૂબ જ ઉપયોગી બનશે* શ્રાવણ માસ આરંભ 25/7 ને શુક્રવાર થી * પહેલો સોમવાર 28/7 * બીજો સોમવાર 4/8 * પુત્રદા એકાદશી 5/8 * પ્રદોષ 6/8 * રક્ષાબંધ 9/8 * ત્રીજો સોમવાર 11/8 * બોડ ચોથ 12/8 * નાગ પંચમી 13/8 * રાંધણ છઠ 14/8 * શીતળા સાતમ 15/8 * જન્માષ્ટમી 16/8 * નંદમહોત્સવ 17/8 * ચોથો સોમવાર 18/8 * અજા એકાદશી 19/8 * પ્રદોષ 20/8 * અમાસ 23/8 * *ભાદરવો મહિનો* * કેવડા ત્રીજ 26/8 * ગણેશ ચતુર્થી 27/8 * સામા પાંચમ 28/5 * ગણેશ વિસર્જન પાંચ દિવસ માટે 31/8 * પરિવર્તીની એકાદશી 3/9 * પ્રદોષ 5/9 * એકમનું શ્રાદ્ધ 8/9 * બીજનું શ્રાદ્ધ 9/9 * ત્રીજ અને ચતુર્થી નું શ્રાદ્ધ 10/9 * પાંચમનું શ્રાદ્ધ 11/9 * છઠ નું શ્રાદ્ધ 12/9 સાતમનું શ્રદ્ધા 13/9 * આઠમનું શ્રાદ્ધ 14/9 * નોમનું શ્રાદ્ધ સૌભાગ્યવતી નું શ્રાદ્ધ 15/9 * દશમનુ શ્રા...