શ્રાવણ થી દિવાળી સુધી વ્રત માહિતી

હર મહાદેવ 
**ગાયત્રી પંચાંગ અનુસાર તહેવારની માહિતી 
સાચવીને રાખશો આવનારા તહેવારોની સંપૂર્ણ માહિતી છે ખૂબ જ ઉપયોગી બનશે* 
શ્રાવણ માસ આરંભ 25/7 ને શુક્રવાર થી
* પહેલો સોમવાર 28/7 
* બીજો સોમવાર 4/8 
* પુત્રદા એકાદશી 5/8 
* પ્રદોષ 6/8 
* રક્ષાબંધ 9/8 
* ત્રીજો સોમવાર 11/8 
* બોડ ચોથ 12/8 
* નાગ પંચમી 13/8 
* રાંધણ છઠ 14/8 
* શીતળા સાતમ 15/8 
* જન્માષ્ટમી 16/8 
* નંદમહોત્સવ 17/8 
* ચોથો સોમવાર 18/8 
* અજા એકાદશી 19/8 
* પ્રદોષ 20/8 
* અમાસ 23/8 
* *ભાદરવો મહિનો* 
* કેવડા ત્રીજ 26/8 
* ગણેશ ચતુર્થી 27/8 
* સામા પાંચમ 28/5  
* ગણેશ વિસર્જન પાંચ દિવસ માટે 31/8
* પરિવર્તીની એકાદશી 3/9 
* પ્રદોષ 5/9 
* એકમનું શ્રાદ્ધ 8/9 
* બીજનું શ્રાદ્ધ 9/9 
* ત્રીજ અને ચતુર્થી નું શ્રાદ્ધ 10/9 
* પાંચમનું શ્રાદ્ધ 11/9 
* છઠ નું શ્રાદ્ધ 12/9 સાતમનું શ્રદ્ધા 13/9 
* ⁠આઠમનું શ્રાદ્ધ 14/9 
* નોમનું શ્રાદ્ધ સૌભાગ્યવતી નું શ્રાદ્ધ 15/9 
* દશમનુ શ્રાદ્ધ 16/9 
* ઇન્દિરાએકાદશી અગિયારસનું શ્રાદ્ધ 17/9 
* બારસ નું શ્રાદ્ધ 18/9 
* તેરસ નુ શ્રાદ્ધ પ્રદોષ 19/9 
* અસ્ત્ર શાસ્ત્રથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ 20/9 
* ચૌદસ પૂનમ અમાસનું શ્રાદ્ધ 21/9 
 *( સૂર્ય ગ્રહણ ભારત માં દેખાશે નહીં પાડવાનું નથી )* 

* *આસો માસ પ્રારંભ* 
* શારદીય નવરાત્રી 22/9 
* મહા અષ્ટમી 30/9 
* નવરાત્રી પૂર્ણ 1/10 
* ( આ વર્ષે નવરાત્રી નો એક દિવસ વધે છે )
* વિજયા દશેરા 2/10 
* એકાદશી 3/10 
* શનિ પ્રદોષ 4/10 
* શરદપૂર્ણિમા 6/10 
* કરવા ચોથ 10/10 
* રમા એકાદશી & વાઘ બારસ 17/10 
* ધનતેરસ શની પ્રદોષ 18/10 
* કાળી ચૌદસ 19/10 
* દિવાળી ચોપડા પૂજન 20/10 
* અમાસ પડતર દિવસ 21/10
* *કારતક સુદ એકમ નુતન વર્ષ 22/10*
* ભાઈ બીજ 23/10 
* લાભ પાંચમ 26/10 


           
     *༺꧁ ✍🏻

Comments

Popular posts from this blog

ડોંગરેજી મહારાજ ની જન્મજયંતિ

આજે અગિયારસ છે જાણો વિશેષ.

today panchang 10/02/25